IPL starts from March 31, finals on May 28
(ANI Photo)
એશિયન ક્રિકેટ કાઉન્સિલે થોડા દિવસો પહેલા કરેલી જાહેરાત મુજબ 2025માં આગામી એશિયા કપ ક્રિકેટ ટી-20 ટુર્નામેન્ટ ભારતમાં યોજાશે. તે પછી 2026ની મહિલા એશિયા કપ ટી-20 સ્પર્ધા પણ ભારતમાં યોજાશે.
આ અગાઉ 2023ની પુરૂષોની વન-ડે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ હતી.
2027માં પુરૂષોનો વન-જે એશિયા કપ બાંગ્લાદેશમાં યોજાશે. બંને ટૂર્નામેન્ટમાં છ ટીમો – ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભાગ લેશે. 13 મેચોની આ સીરિઝ માટે છઠ્ઠી ટીમ ક્વોલિફિકેશનના આધારે નક્કી કરાશે.2026માં પુરૂષોની ટી-20 વર્લ્ડ કપ પણ ભારતમાં યોજાવાની છે.

LEAVE A REPLY