પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતીય ક્રિકેટ ચાહકો નોર્થ વેસ્ટ લંડનના ક્વીન્સબરી સર્કલ ખાતે 29 જૂને T20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની જીતની ઉજવણી કરવા ભેગા થયા હતા ત્યારે ક્વીન્સબરી સર્કલ ખાતે થાંભલા પરથી પડી જતાં એક વ્યક્તિને એર એમ્બ્યુલન્સ દ્વારા મુખ્ય ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર હેરો ઓનલાઈન પબ્લિક ગ્રુપ પર શેર કરાયેલા ફૂટેજમાં સાંજના 7:30 વાગ્યા પછી આ ઘટના બની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY