(Photo by GIUSEPPE CACACE/AFP via Getty Images)
ટીવી પડદાની જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદેને ‘બિગ બોસ OTT 3’ જોવાની મજા નથી આવી રહી. ‘બિગ બોસ OTT’નું સંચાલન કરણ જોહરે કર્યું હતું અને બીજી સીઝનને સલમાને હોસ્ટ કરી હતી.
હવે આ ત્રીજી સીઝનું સંચાલન અનિલ કપૂર કરી રહ્યો છે. જોકે શિલ્પાએ નામ લેવા કરતાં ઝકાસ અને ભાઈ શબ્દનો ઉપયોગ કર્યો છે. ઝકાસ અનિલ કપૂરનો તકિયા કલામ છે તો સલમાનને ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ નવી સીઝન વિશે પૂછવામાં આવતાં શિલ્પા કહે છે, ‘હોસ્ટ નહીં હૈ તો મઝા નહીં હૈ. ઝકાસવાલોં કી અપની જગહ અલગ હૈ. બાકી ‘બિગ બોસ’ બોલે તો ભાઈ-ભાઈ.’

LEAVE A REPLY