(ANI Photo)

ડર્બનની પહેલી ટી-20માં ધમાકેદાર સદી કરી સંજુ સેમસને સતત બીજી ટી-20 ઈન્ટરનેશનલમાં સદી કરીને એવી સિદ્ધિ પ્રાપ્ત કરનારા પ્રથમ એશિયન ક્રિકેટર તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ અગાઉ, તેણે બાંગ્લાદેશ સામે 12 ઓક્ટોબરના રોજ રમાયેલી ટી-20માં પણ 111 રન કર્યા હતા. ડર્બનમાં સંજુ સેમસનની 47 બોલમાં સદી (સાત ચોગ્ગા, નવ છગ્ગા) સાઉથ આફ્રિકા સામે કોઈપણ ભારતીય બેટરે કરેલી સૌથી ઝડપી સદી રહી છે.

LEAVE A REPLY