પ્રતિક તસવીર - Chris Eades/Pool via REUTERS

લેબર સરકારની રચના થયા બાદ મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા નીચે મુજબના મંત્રીઓની નિમણૂકો કરવામાં આવી છે.

  • કેર સ્ટાર્મર: વડાપ્રધાન અને ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી.
  • એન્જેલા રેનર: નાયબ વડાપ્રધાન અને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ.
  • રશેલ રીવ્સ: ચાન્સેલર ઓફ ધ એક્સચેકર.
  • પેટ મેકફેડન: ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર.
  • ડેવિડ લેમી: સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ અફેર્સ.
  • હ્યવેટ કૂપર: સેક્રેટરી ઓફ ધ સ્ટેટ ફોર હોમ ડિપાર્ટમેન્ટ.
  • જોન હેલી: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ.
  • શબાના મહમૂદ: લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટીસ.
  • વેસ સ્ટ્રીટિંગ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર.
  • બ્રિજેટ ફિલિપ્સન: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન એન્ડ મિનિસ્ટર ફોર વિમેન એન્ડ ઇક્વાલીટી.
  • એડ મિલિબેન્ડ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એનર્જી સિક્યુરીટી એન્ડ નેટ ઝીરો.
  • લિઝ કેન્ડલ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન.
  • જોનાથન રેનોલ્ડ્સ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ એન્ડ પ્રસિડેન્ટ ઓફ ધ બોર્ડ ઓફ ટ્રેડ.
  • પીટર કાયલ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકોનોલોજી.
  • લુઈસ હેઈ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ.
  • સ્ટીવ રીડ OBE: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ.
  • લિસા નંદી: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર, મિડીયા એન્ડ સ્પોર્ટ્સ.
  • હિલેરી બેન: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ
  • ઇયાન મરે: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ.
  • જો સ્ટીવન્સ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વેલ્સ.
  • લ્યુસી પોવેલ: લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ અને હાઉસ ઓફ કોમનના નેતા
  • બેરોનેસ સ્મિથ ઓફ બેસિલ્ડન: લોર્ડ પ્રીવી સીલ અને હાઉસ ઓફ લોર્ડ્સના નેતા.
  • સર એલન કેમ્પબેલ: પાર્લામેન્ટરી સેક્રેટરી ઓફ ધ ટ્રેઝરી (મુખ્ય દંડક).
  • ડેરેન જોન્સ: ચિફ સેક્રેટરી ઓફ ધ ટ્રેઝરી.
  • રિચાર્ડ હર્મર કેસી – એટર્ની જનરલ.
  • સર પેટ્રિક વેલેન્સ KCB*: મિનિસ્ટર ઓફ સ્ટેટ (મિનિસ્ટર ઓફ સાયન્સ) ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી.
  • જેમ્સ ટિમ્પસન OBE*: મિનિસ્ટર ઓફ સ્ટેટ (મિનિસ્ટર ફોર પ્રિઝન્સ પેરોલ એન્ડ પ્રોબેશન) ઇન ધ મિનિસ્ટર ઓફ જસ્ટીસ
  • એલી રીવ્સ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન કેબિનેટ ઓફિસ (પોર્ટફોલિયો વગરના મંત્રી)
  • ડેન જાર્વિસ MBE: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ હોમ ઓફિસ.
  • જિમ મેકમોહન OBE: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ.
  • મેથ્યુ પેનીકૂક: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ.
  • ડગ્લાસ એલેક્ઝાન્ડર: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ.
  • જેકી સ્મિથ*: મિનિસ્ટર ઓફ સ્ટેટ મિનિસ્ટર ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન*
  • એનેલીસ ડોડ્સ: મિનિસ્ટર ઓફ સ્ટેટ મિનિસ્ટર ઇન ધ ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ અને મિનિસ્ટર ઓફ સ્ટેટ (મિનિસ્ટર ફોર વીમેન એન્ડ ઇક્વાલીટી) ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન.
  • નિક થોમસ-સાયમન્ડ્સ: પેમાસ્ટર જનરલ અને મિનિસ્ટર ફોર ધ કેબિનેટ ઓફિસ (મિનિસ્ટર ફોર ધ કોન્સ્ટીટ્યુશન એન્ડ યુરોપિયન રિલેશન્સ ) ઇન ધ કેબિનેટ ઓફિસ
  • લોર્ડ લિવરમોર: ફાઇનાન્સિયલ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી.
  • સ્ટીફન ડૌટી: મિનિસ્ટર ફોર ધ સ્ટેટ ઇન ધ ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ.
  • ડેમ એન્જેલા ઇગલ DBE: મિનિસ્ટર ફોર ધ સ્ટેટ ઇન ધ હોમ ઓફિસ.
  • ડેમ ડાયના જ્હોન્સન DBE: મિનિસ્ટર ફોર ધ સ્ટેટ ઇન ધ હોમ ઓફિસ.
  • લોર્ડ કોકર: મિનિસ્ટર ફોર ધ સ્ટેટ ઇન ધ ડિફેન્સ.
  • મારિયા ઇગલ: મિનિસ્ટર ફોર ધ સ્ટેટ ઇન ધ મિનિસ્ટ્રી ઓફ ધ ડિફેન્સ.
  • હેઈદી એલેક્ઝાન્ડર: મિનિસ્ટર ફોર ધ સ્ટેટ ઇન ધ મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ.
  • કેરીન સ્મિથ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોસ્યલ કેર.
  • સ્ટીફન કિનોક: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોસ્યલ કેર.
  • કેથરીન મેક’કિનેલ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન.
  • સારાહ જોન્સ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર એનર્જી સિક્યુરિટી અને નેટ ઝીરો અને ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ.
  • એલિસન મેકગવર્ન: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન.
  • સર સ્ટીફન ટિમ્સ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન.
  • સર ક્રિસ બ્રાયન્ટ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર સાયન્સ, ઇનોવેશન અને ટેકનોલોજી એન્ડ ધ ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મિડીયા એન્ડ સ્પોર્ટ્સ.
  • લોર્ડ હેન્ડી ઓફ રિચમન્ડ હિલ CBE: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ.
  • ડેનિયલ ઝેચનર: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડિપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ.

*મહારાજા પીયરેજ ઓફ ધ યુનાઈટેડ કિંગડમ ફોર લાઇફ આપવાના તેમના ઈરાદાને દર્શાવતા ખુશ થયા છે.

LEAVE A REPLY