ફાઇલ ફોટો (Photo by Belinda Jiao/Getty Images)

નાઈટ્સ બેચલર – નાઇટહૂડ

રાનિલ માલ્કમ જયવર્દેના, લેટલી એમપી, નોર્થ ઈસ્ટ હેમ્પશાયર. રાજકીય અને જાહેર સેવા માટે (બ્રેમલી, હેમ્પશાયર)

સાદિક ખાન, લંડનના મેયર. રાજકીય અને જાહેર સેવા માટે (લંડન)

ઓર્ડર ઑફ ધ બાથ  

કમ્પેનીયન્સ ઓફ ધ ઓર્ડર ઑફ ધ બાથ  

જય કમલનાથ સામંત CBE ડાયરેક્ટર જનરલ, પબ્લિક સેફ્ટી, હોમ ઓફિસ. જાહેર સેવા માટે (લંડન)

ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર

કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE)

જય કમલનાથ સામંત CBE ડાયરેક્ટર જનરલ, પબ્લિક સેફ્ટી, હોમ ઓફિસ. જાહેર સેવા માટે (લંડન)

ડૉ. ફઝલ દાદ, પ્રિન્સીપલ અને ચિફ એક્ઝીક્યુટિવ ઓફિસર, બ્લેકબર્ન કોલેજ, લેન્કેશાયર. ફર્ધર એજ્યુકેશનની માટેની સેવાઓ માટે (ડડલી, વેસ્ટ મિડલેન્ડ્સ)

સતવંત કૌર DEOL લેટલી પ્રિન્સિપલ અને ચીફ એક્ઝિક્યુટિવ

ઓફિસર, હેનલી કોલેજ, ઓક્સફર્ડશાયર. ફર્ધર એજ્યુકેશન માટેની સેવાઓ માટે (મેઇડનહેડ, બર્કશાયર)

ચાર્લ્સ પ્રીતમ સિંહ ધનોવા, ઓબીઇ કેસી (ઓન) રજિસ્ટ્રાર, યુનાઇટેડ કિંગડમ કોમ્પિટિશન અપીલ ટ્રિબ્યુનલ. કોમ્પીટીશન લોની સેવાઓ માટે (લંડન)

સેહબા હારુન – સ્ટોરી, લેટલી ચિફ જસ્ટીસ, એસાયલમ સપોર્ટ ટ્રિબ્યુનલ. વિવિધતા અને સમાવેશ માટેની સેવાઓ માટે (વ્હાઇટલીફ, સરે)

પ્રોફેસર સ્નેહ ખેમકા, સર્જન, બિઝનેસ લીડર, ઇન્વેસ્ટર અને ચેર, કુરેડ, હેબિચ્યુઅલ હેલ્થકેર અને એલર્જીરાઇનો. હેલ્થકેર, સાયન્સ અને ઇનોવેશન અને ટેકનોલોજી માટેની સેવાઓ માટે (લંડન)

લીના નાયર ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, શેનાલ અને લેટલી ગ્લોબલ ચિફ હ્યુમન રીસોર્સ ઓફિસર, યુનિલિવર. રિટેલ અને કન્ઝ્યુમર ક્ષેત્રની સેવાઓ માટે (લંડન)

મયંક પ્રકાશ, પ્રેસીડેન્ટ, બ્રિટિશ કોમ્પ્યુટિંગ સોસાયટી. ટેક્નોલોજી પ્રોફેશનલ્સની એડવાન્સમેન્ટ માટે સેવાઓ માટે (લંડન)

પૂર્ણિમા મૂર્તિ ટાનુકુ OBE ચીફ એક્ઝિક્યુટિવ, નેશનલ ડે નર્સરી એસોસિએશન. પ્રારંભિક વર્ષોના શિક્ષણ માટેની સેવાઓ માટે (બ્લેકબર્ન)

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)

ડૉ. મોહમ્મદ રૌફ અબ્દુલ કરીમ અલ-કટ્ટન, FREng ફાઉન્ડર, સફિનાહ લિ., અને મેમ્બર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, આઇ-ટેક એબી. મરીન એન્જિનિયરિંગની સેવાઓ માટે (ન્યુકાસલ અપોન ટાઇન, નોર્થમ્બરલેન્ડ)

પ્રોફેસર સંજય આર્ય, મેડિકલ ડિરેક્ટર અને કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ, રાઈટીંગ્ટન, વિગન અને લેઈ ટીચીંગ હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ અને મેડિકલ ડાયરેક્ટર, સેન્ટર ફોર રિમેડીએશન, સપોર્ટ એન્ડ ટ્રેનિંગ. નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડમાં અશ્વેત અને લઘુમતી વંશીય ડોકટરો અને હેલ્થકેરની સેવાઓ માટે (બોલ્ટન)

હિના બોખારી, સહ-સ્થાપક, નાઝ લેગસી ફાઉન્ડેશન. યંગ પીપલ, ચેરિટી અને ઇન્ટર-ફેઇથ રિલેશન માટે સેવાઓ માટે (લંડન)

પ્રોફેસર નંદિની દાસ, પ્રોફેસર, આર્લી મોર્ડન લીટરેચર એન્ડ એન્ડ ટ્યુટર ફેલો, એક્સ્ટર કોલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટી. ઇન્ટરડીસીપ્લીનરી રીસર્ચ અને જાહેર જોડાણ માટેની સેવાઓ માટે (ઓક્સફર્ડ)

ધારિની ડેવિડ, ચિફ ઇકોનોમિક્સ કોરસપોન્ડન્સ, બીબીસી અને લેખક. અર્થશાસ્ત્રની સેવાઓ માટે (લંડન)

તરસેમ સિંહ ધાલીવાલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આઈસલેન્ડ ફૂડ્સ. વેલ્શ ઇકોનોમી, રિટેલ અને ચેરિટી (મોલ્ડ, ક્લવિડ) માટે સેવાઓ માટે (મોલ્ડ, ક્લ્વાઇડ)

ઇમ્તિયાઝ ધારકર કવિ, કલાકાર અને વિડિયો ફિલ્મ નિર્માતા. કલાની સેવાઓ  માટે (લંડન)

જાસ્મીન ડોટીવાલા, બ્રોડકાસ્ટિંગ, સંગીત અને સમાનતા, વિવિધતા અને સમાવેશ માટેની સેવાઓ માટે (લંડન)

સરવત તસ્નીમ એબેટ્ટ, બિહેવિયરલ ચેન્જ કન્સલ્ટન્ટ, થ્રાઈવ ફાઉન્ડેશન અને વોલંટીયર. ફેઇથ અને ઇન્ટરગ્રેશનની સેવાઓ માટે (ઓક્સફર્ડ)

મોનિકા કોહલી, પ્રેસિડેન્ટ, વુમન ઇન્ટરનેશનલ શિપિંગ એન્ડ ટ્રેડિંગ એસોસિએશન યુકે અને ચેર, ઈન્ડિયન મેરીટાઇમ એસોસિએશન યુ.કે. દરિયાઈ ઉદ્યોગમાં વિવિધતાને પ્રોત્સાહન આપવા માટેની સેવાઓ માટે (લંડન)

સૌમ્યા મજુમદાર, હેડ ઓફ યુનિટ, પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ ડીવીઝન, ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ. કાયદો અને વ્યવસ્થાની સેવાઓ માટે (ચેમ્સફર્ડ, એસેક્સ)

સીમા મિશ્રા, કેમ્પેઇનર ફોર સબપોસ્ટમાસ્ટર્સ, ન્યાયની સેવાઓ માટે (વોકિંગ, સરે)

પ્રોફેસર શાહિના પરધન, સ્થાપક ડાયરેક્ટર, વિઝન એન્ડ આઇ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી. ઓપ્ટોમેટ્રી અને પ્રિવેન્ટીંગ બ્લાઈન્ડનેસ માટેની સેવાઓ માટે (કેમ્બ્રિજ)

ઉષ્મા મનહર પટેલ, MBE વડાપ્રધાનના ડાયરી મેનેજર, વડાપ્રધાન કાર્યાલય. જાહેર સેવા માટે (લંડન)

જ્ઞાન સિંહ પૉવર, સ્થાપક અને ચિફ એક્ઝીક્યુટિવ ઓફિસર, TLC લાયન્સ. માનસિક સ્વાસ્થ્ય માટેની સેવાઓ માટે (લંડન)

શ્રવ્યા રાવ, ડેપ્યુટી ડાયરેક્ટર, ઇકોનોમી એન્ડ સ્ટ્રેટેજીક એનાલીસીસ, ડીપાર્ટમેન્ટ બિઝનેસ એન્ડ ટ્રેડ, જાહેર સેવા માટે (લંડન)

ઉબેદ-ઉલ રહેમાન, સીનીયર ડાયવર્સીટી એન્ડ ઇન્ક્લુઝન એડવાઇઝર, કોલેજ ઓફ પોલીસિંગ અને કો-ફઉન્ડર, ઈમાન અને ચેર, ગોસ્લિંગ્સ બેડમિન્ટન ક્લબ. LGBTQ+ સમુદાયમાં સમાનતા માટેની સેવાઓ માટે (વોટફર્ડ, હર્ટફોર્ડશાયર)

મનદીપ કૌર સંઘેરા પ્રોજેક્ટ મેનેજર અને ફીલાન્ટ્રોપીસ્ટ, કોવેન્ટ્રી. રેફ્યુજી રિસેટલમેન્ટ માટેની સેવાઓ માટે (કોવેન્ટ્રી)

સવરાજ સિંહ સિદ્ધુ,  આસીસ્ટન્ટ હેડ, યુક્રેન ટાસ્ક ફોર્સ, સુરક્ષા નીતિ અને કામગીરી, સંરક્ષણ મંત્રાલય. સંરક્ષણ સેવાઓ માટે (લંડન)

સ્મૃતિ શ્રીરામ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, સુપ્રીમ ક્રિએશન્સ (બેગ્સ ફ એથિક્સ) ફેશનની સેવાઓ માટે (લંડન)

પ્રોફેસર ઝહીર રઝા યુસેફ, કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ, યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સ. હાર્ટ ફેલ્યરની સારવાર માટેની સેવાઓ માટે (પેનાર્થ, સાઉથ ગ્લેમોર્ગન)

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)

ઉસ્માન અલી સોશિયલ મોબિલિટી એમ્બેસેડર, મિનિસ્ટર ઓફ જસ્ટીસ, મલ્ટી એજન્સી પબ્લિક પ્રોટેક્શન એરેન્જમેન્ટ, જેલ અને પ્રોબેશન સર્વિસ. જાહેર જનતા અને સિવિલ સર્વિસની સેવાઓ માટે (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)

શગુફ્તા પરવીન ASAM ફોસ્ટર કેર, લંડન બરો ઓફ રેડબ્રિજ. ફોસ્ટર કેરની સેવાઓ માટે (લંડન)

દલીમ કુમાર બાસુ, માનદ અધ્યક્ષ અને વોલંટીયર, બ્રિટિશ કમ્પ્યુટર સોસાયટી, યુવાનો માટે સેવાઓ અને વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર માટે (લંડન)

મોહમ્મદ યુનિસ ચૌધરી માલિક અને સ્થાપક, રીગલ ફૂડ પ્રોડક્ટ્સ પીએલસી. બ્રેડફર્ડમાં વ્યવસાય અને સમુદાયની સેવાઓ માટે (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)

પ્રોફેસર ભાસ્કર દાસગુપ્તા, કન્સલ્ટન્ટ રુમેટોલોજિસ્ટ, મિડ એન્ડ સાઉથ એસેક્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. જાયન્ટ સેલ આર્ટેરિટિસ અને પોલિમાલ્જીઆ રુમેટિકા ધરાવતા લોકોની સેવાઓ માટે (વેસ્ટક્લિફ-ઓન-સી, એસેક્સ)

મરીમોઉટ્ટો કુમારસામી, ડેપ્યુટી ચીફ ઓપરેટિંગ ઓફિસર, બર્મિંગહામ અને સોલિહલ મેન્ટલ હેલ્થ, એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને બ્રિટિશ ઈન્ડિયન નર્સ એસોસિએશનના સ્થાપક અને અધ્યક્ષ. આંતરરાષ્ટ્રીય નર્સોને સહાયક સેવાઓ માટે (બર્મિંગહામ)

રાબિયાહ કૌસર લતીફ, નીયર નેબર્સ કોઓર્ડિનેટર, થ્રાઇવ ટુગેધર બર્મિંગહામ. ફેઇથ એન્ડ કોમેયિનીટી કોહેશન માટેની સેવાઓ માટે (વોલ્સલ, વેસ્ટ મિડલેન્ડ્સ)

અહેસાન ઝમીર રફીક, ડેપ્યુટી હેડ, ઇન્ટરનેશનલ માર્કેટિંગ, ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ. રોકાણ અને માર્કેટિંગની સેવાઓ માટે (લંડન)

સલમા બીબી RAVAT ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, વન રૂફ લેસ્ટર. હોમલેસનેસની સેવાઓ માટે (લેસ્ટર)

પ્રોફેસર અજય જયકિશોર વોરા, લેટલી કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક હેમેટોલોજીસ્ટ, ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ. ચાઇલ્ડહૂડ લ્યુકેમિયાની સેવાઓ માટે (લંડન)

ચાંદની કલ્પેશ વોરા, ચીફ ઓપરેટિંગ ઓફિસર, વાસક્રોફ્ટ  કોન્ટ્રાક્ટર્સ લિ. બિઝનેસ અને ચેરિટી માટેની સેવાઓ માટે. (લંડન)

મેડલીસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર (BEM)

મિર્ઝા ખુદાદાદ અહમદ, ઈમિગ્રેશન ઓફિસર, હોમ ઓફિસ. જાહેર સેવા માટે (બર્મિંગહામ)

નાઝિમ અલીના, સ્થાપક, ક્રિએટીંગ સ્માઇલ્સ હોસ્પિટલ ગીફ્ટ્સ ઇમનીશીએટીવ્સ, બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયરમાં ચેરિટી અને બેઘર અને નબળા લોકોને સેવાઓ માટે (બ્રેડફર્ડ, વેસ્ટ યોર્કશાયર)

માયરા શેરનાઝ બાના, સહ-સ્થાપક, શેકેન એન્જિનિયર. એન્જિનિયરિંગમાં વિવિધતા માટે સેવાઓ (લંડન)

સંજીબ ભટ્ટાચારજી લંડન બરો ઓફ ન્યુહામ, રેડબ્રિજ અને વોલ્થમ ફોરેસ્ટમાં સમુદાયની સેવાઓ માટે (લંડન)

મોહમ્મદ ફૈયાઝ કાઉન્સિલર, ચેશમ ટાઉન કાઉન્સિલ અને બકિંગહામશાયર કાઉન્સિલ. ચેશમમાં સમુદાયની સેવાઓ માટે (ચેશમ, બકિંગહામશાયર)

ઇનોક કાનાગરાજ, સ્થાપક, વન વિઝન અને ઉપાધ્યક્ષ, હર્ટફોર્ડશાયર કાઉન્ટી ઇન્ટરફેઇથ. હર્ટફોર્ડશાયરમાં ચેરિટી અને સમુદાયની સેવાઓ માટે (ડનસ્ટેબલ, બેડફોર્ડશાયર)

હેમન્દ્ર હિંડોચા, પોસ્ટમાસ્ટર, વેસ્ટકોટ્સ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ અને મિડલેન્ડ્સમાં સમુદાયની સેવાઓ માટે.  (લેસ્ટર)

જસવિન્દર કુમાર પ્રમુખ, મેનેજમેન્ટ કમિટી ઓફ શ્રી ગુરુ રવિદાસ સભા બેડફર્ડ. બેડફર્ડમાં સખાવતી સેવાઓ માટે (બેડફર્ડ)

સફીના કારેન મોહમ્મદ, ફોસ્ટર કેર, વોરીકશાયર કાઉન્ટી કાઉન્સિલ. ફોસ્ટર કેર માટેની સેવાઓ માટે (કોવેન્ટ્રી, વોરીકશાયર)

પ્રશાન્તિ દેવરાણી નવરત્નમ, એક્ઝીક્યુટીવ આસીસ્ટન્ટ, શિક્ષણ વિભાગ. જાહેર, સ્વૈચ્છિક અને સખાવતી સેવા માટે (ડોનકાસ્ટર, સાઉથ યોર્કશાયર)

અસ્મા પાંડોર, લીડ એડમિરલ નર્સ, ડિમેન્શિયા યુકે, ગ્લોસ્ટરશાયર હોસ્પિટલ્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ. નર્સિંગની સેવાઓ માટે (ગ્લોસ્ટર, ગ્લોસ્ટરશાયર)

બલબીર સિંહ ખાનપુર ભુજંગી, સંગીતકાર. વેસ્ટ મિડલેન્ડ્સમાં ભાંગડા સંગીત અને પંજાબી સંસ્કૃતિની સેવાઓ માટે (સ્મેથવિક, વેસ્ટ મિડલેન્ડ્સ)

LEAVE A REPLY