શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની આગેવાની હેઠળ અમદાવાદ સ્થિત પ્રખ્યાત SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં સંતો અને વિદ્યાર્થીઓએ ફૂડ પેકેટો જાતે તૈયાર કર્યા હતા અને ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત બનેલા વિસ્તારોમાં જરૂરિયાત મંદિનો ફૂડ પેકેટોનું વિતરણ કરીને માનવતાની સેવા કરી હતી. આ સમગ્રવિતરણ વ્યવસ્થા કોઠારી મુકતસ્વરુપદાસજી સ્વામી અને ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામીએ સંભાળી હતી.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments