HCLTechના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા સાથે UK વિદેશ પ્રધાન ડેવિડ લેમી (PTI Photo)

વિદેશ પ્રધાન ડેવિડ લેમીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળ બુધવારે અગ્રણી આઇટી સર્વિસ એચસીએલ ટેકનોલોજીના નોઇડા ખાતેના ગ્લોબલ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી.

લેમીએ એટસીએલ ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા સાથે મુલાકાત કરી હતી અને કેમ્પસમાંની એક ઇનોવેશન લેબની મુલાકાત લીધી હતી.

નોઈડામાં એચસીએલ ટેકના ગ્લોબલ હેડક્વાર્ટરની મુલાકાત દરમિયાન, લેમીની સાથે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમરોન અને દક્ષિણ એશિયા માટેના બ્રિટિશ ટ્રેડ કમિશનર હરજિન્દર કાંગ અને પશ્ચિમ ભારત માટે ડેપ્યુટી હાઈ કમિશનર હતાં. આ પ્રતિનિધિમંડળમાં બ્રિટિશ કંપનીઓના પ્રતિનિધિઓ પણ સામેલ હતા.

LEAVE A REPLY