Yui Mok/Pool via REUTERS/File Photo

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક, એમપી અને વચગાળાના વિરોધ પક્ષના મુખ્ય દંડક, સ્ટુઅર્ટ એન્ડ્રુ, એમપીએ 19મી જુલાઇના રોજ સાંસદો સાથે શેડો મિનિસ્ટરીયલ પોર્ટફોલિયો માટે વચગાળાના વિરોધ પક્ષના ફ્રન્ટ બેન્ચર્સની નિમણૂક કરી છે.

ગયા અઠવાડિયે કરાયેલી વચગાળાના શેડો કેબિનેટની નિમણૂક બાદ આ નિમણૂકોનો અર્થ એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટી વિપક્ષને આ નવી લેબર સરકારને લાયક જાહેર કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

  • શેડો ફાયનાન્સિયલ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી: નાઇજેલ હડલસ્ટન, એમપી
  • શેડો એક્સ્ચેકર ટૂ ધ ટ્રેઝરી: ગેરેથ ડેવિસ, એમપી
  • શેડો ઇકોનોમિક સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી: એલન મેક, એમપી
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડેવલપમેન્ટઃ ડેમ હેરિયેટ બાલ્ડવિન, એમપી
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ટૂ ધ ટ્રેઝરી: પોલ હોમ્સ, એમપી (નોર્ધર્ન આયર્લેન્ડ અને વ્હિપ્સ ઓફિસ સાથે સંયુક્ત)
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટઃ એલિસિયા કેર્ન્સ, એમપી
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ક્રાઇમ, પોલીસિંગ એન્ડ ફાયર: મેટ વિકર્સ, એમ.પી
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ: સ્ટુઅર્ટ એન્ડરસન, એમપી (વ્હિપ્સ ઓફિસ સાથે સંયુક્ત)
  • શેડો પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિફેન્સ: ડેની ક્રુગર, એમપી
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર જસ્ટીસ: ગેરેથ બેકન, એમપી (બિઝનેસ અને ટ્રેડ સાથે સંયુક્ત)
  • શેડો સ્ટેટ મિનિસ્ટર ઓફ ડીપાર્ટમેન્ટ ઓફ સાસયન્સ, ઇનોવેશન એન્ડ લોકલ: સાકિબ ભાટી એમપી (હેલ્થ એન્ડ સોસ્યલ કેર સાથે સંયુક્ત)
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ: ડેવિડ સાયમન્ડ્સ, એમપી (વ્હિપ્સ ઓફિસ સાથે સંયુક્ત)
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર: બેન સ્પેન્સર, સાંસદ
  • શેડો મિનિસ્ટર ઑફ સ્ટે હેલ્થ એન્ડ સોસ્યલ કેર: જોન વિટિંગડેલ, એમપી
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ હેલ્થ એન્ડ સોસ્યલ કેર: કેરોલાઇન જોન્સન, એમપી.
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ડીપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ: રોબી મૂર, એમપી
  • શેડો સ્ટેટ મિનિસ્ટર ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ અને લંડન માટેના શેડો મિનિસ્ટર: ગેરેથ બેકન, એમપી (જસ્ટિસ સાથે સંયુક્ત)
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ: માઈક વુડ MP (વ્હિપ્સ ઓફિસ સાથે સંયુક્ત)
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ: જેરોમ મેહ્યુ, એમપી
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ: ગ્રેગ સ્મિથ, એમપી (ટ્રાન્સપોર્ટ સાથે સંયુક્ત)
  • શેડો મિનિસ્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેટ ઝીરો: એન્ડ્રુ બોવી, એમપી (વેટરન્સ સાથે)
  • શેડો મિનિસ્ટર શેડો મિનિસ્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેટ ઝીરો: જોય મોરીસે (વ્હિપ્સ ઓફિસ સાથે)
  • શેડો પાર્લામેન્ટરી અન્ડર સેક્રેટરી ઓફ સ્ટે ફોર ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી એન્ડ નેટ ઝીરો: માર્ક ગાર્નિયર, એમપી
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન: ગગન મોહિન્દ્રા, એમપી.
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન: જેમ્સ વાઇલ્ડ, એમપી.
  • શેડો મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટ્રનાસપોર્ટ: સર એલેક શેલ્બ્રુક, એમપી.
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રનાસપોર્ટ: કિરન મુલાન, એમપી.
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રનાસપોર્ટ: ગ્રેગ સ્મિથ એમપી (બિઝનેસ અને ટ્રેડ સાથે સંયુક્ત)
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર, મિડીયા એન્ડ સ્પોર્ટ: લ્યુક ઇવાન્સ એમપી (વ્હિપ્સ ઓફિસ સાથે સંયુક્ત)
  • શેડો પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કલ્ચર, મિડીયા એન્ડ સ્પોર્ટ: લૂઇ ફ્રેન્ચ, એમપી.
  • શેડો સ્ટેટ મિનિસ્ટર ફોર નોર્ધર્ન આયર્લેન્ડ ઓફિસ: પોલ હોમ્સ, એમપી (ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ અને વ્હિપ્સ ઓફિસ સાથે સંયુક્ત)
  • શેડો સોલિસિટર જનરલ: આલ્બર્ટો કોસ્ટા, એમપી.
  • શેડો ડેપ્યુટી લીડર ઓ ફફફફ હાઉસ ઓફ લોર્ડ્સ: અર્લ હોવ

LEAVE A REPLY