પ્રતિક તસવીર - Chris Eades/Pool via REUTERS

વિકેન્ડ દરમિયાન દેશના અનેક શહેરોમાં ફેલાયેલા રમખાણો બાદ વડા પ્રધાન કેર સ્ટાર્મેરે ‘ફાર રાઇટ થગરી’ અને હિંસા રોકવા માટેના ભાવિ પગલાંની ચર્ચા કરવા તા. 5ના રોજ સોમવારે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપર, વરિષ્ઠ મંત્રીઓ અને પોલીસ વડાઓની ‘ઈમરજન્સી કેબિનેટ ઓફિસ બ્રીફિંગ રૂમ એ (COBRA) બેઠક બોલાવી હતી.

LEAVE A REPLY