Vol. 2 / No. 85 About   |   Contact   |   Advertise November 7, 2024


 
 
હેરિસ અને ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ

 

 

અમેરિકામાં વિવિધ ઓપિનિયન પોલ્સ મુજબ પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે. 60 વર્ષના કમલા હેરિસ ડેમોક્રેટિકટિક પાર્ટીનાં અને અને 78 વર્ષના ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર છે. ચૂંટણીમાં વિજય માટે ઉમેદવારોને ઈલેક્ટોરલ કોલેજના 270 વોટની જરૂરત હોય છે. ચૂંટણી અગાઉ થયેલા વિવિધ...

 

Read More...

કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ મંદિરમાં ભક્તો પર ખાલિસ્તાની તત્વોનો હુમલો

 

કેનેડાના બ્રેમ્પટનમાં રવિવારે હિન્દુ સભા મંદિરમાં હિન્દુ ભક્તો પર ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાની ઝંડા સાથે હુમલાખોરોએ મંદિરમાં હાજર લોકો પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો અને...

 

Read More...

અમેરિકાએ 495 ફ્લાઈટમાં 1.60 લાખ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘરભેગા કર્યા

 

અમેરિકાએ જૂન 2024 પછીથી આશરે 495 ફ્લાઇટ્સમાં ભારત સહિતના આશરે 145 દેશોના આશરે 1.60 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ઘરભેગા કર્યા હતા, એમ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)એ...

 

Read More...

જો બાઇડેને વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી

 

અમેરિકાના પ્રમુખ જો બાઇડને સોમવાર, 29 ઓક્ટોબરે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં દેશભરમાંથી કોંગ્રેસમેન, અધિકારીઓ અને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ સહિત 600થી...

 

Read More...

કેનેડા જતાં ભારતીય વિદ્યાર્થીઓ બે વાર વિચાર કરે: રાજદૂત સંજય વર્મા

 

કેનેડામાં અભ્યાસનું સપન જોતા ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત કરતાં કેનેડાથી તાજેતરમાં પરત આવેલા ભારતના રાજદૂત સંજય વર્માએ જણાવ્યું હતું કે કેનેડામાં અભ્યાસ માટે જતાં પહેલા ભારતીયો...

 

Read More...

યુકેથી વધુ 102 ટન સોનુ ભારત પરત લવાયુંઃ RBI

 

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યુકેથી વધુ એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળામાં સ્થાનિક સ્તરે રાખવામાં આવેલા સોનામાં વધુ 102 મેટ્રિક ટનનો વધારો કર્યો છે. સ્થાનિક તિજોરીઓમાં સંગ્રહિત કિંમતી ધાતુનો...

 

Read More...

અયોધ્યામાં દિવાળીના તહેવારોમાં એકસાથે 25 લાખ દીવા પ્રગટતાં વિક્રમ નોંધાયો

 

અયોધ્યામાં દિવાળીની પૂર્વસંધ્યાએ આશરે 25 લાખ દીવા પ્રગટાવીને ભવ્યાતિભવ્ય દીપોત્સવની ઉજવણી કરાઈ હતી અને આ સાથે બે નવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ નોંધાયા હતા. રામ નગરીમાં 25 લાખથી...

 

Read More...

ગુજરાતમાં બુલેટ ટ્રેન કોરિડોર માટે 12 બ્રિજનું નિર્માણ કાર્ય પુરું

 

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ગુજરાતમાં નદી પરના કુલ 20માંથી 12 બ્રિજનું નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના 120-મીટર લાંબા પુલનું બાંધકામ તાજેતરમાં પૂર્ણ થયું...

 

Read More...

મોદી-સાંચેઝે વડોદરામાં રોડ-શો કર્યો

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝે સોમવાર, 28 ઓક્ટોબરની સવારે ગુજરાતના વડોદરા શહેરમાં રોડ શો યોજ્યો હતો. બંને નેતાઓ ખુલ્લી જીપમાં મુસાફરી કરી હતી અને...

 

Read More...

મોદીએ સૌરાષ્ટ્રને ભારત માતા સરોવર સહિત રૂ.4,800 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી

 

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લાના દુધાળા ખાતે ભારત માતા સરોવર સહિત આશરે રૂ.4,800 કરોડના...

 

Read More...


  Sports
ભારતનો ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝમાં કારમો પરાજય

 

સતત ત્રીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવાના સપના જોતી ભારતીય ક્રિકેટ ટીમનો રવિવારે જ (3 નવેમ્બર) મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ અને સીરીઝમાં કારમો પરાજય...

 

Read More...

ભારતીય ટીમ ચાર ટી-20ની સીરીઝ માટે દ. આફ્રિકાના પ્રવાસે

 

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની 15 ખેલાડીઓની ભારતીય ટીમ ચાર ટી-20 મેચની સીરીઝ રમવા સોમવારે (4 નવેમ્બર) દક્ષિણ આફ્રિકા પહોંચી હતી. 8મી નવેમ્બરે પહેલી મેચ ડરબનમાં, 10મીએ બીજી...

 

Read More...

ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમની આકરી કસોટી

 

ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં 0-3થી નામોશીભર્યા પરાજય પછી ભારતીય ક્રિકેટ ટીમ ટુંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં તે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે...

 

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
મોદી અને સ્પેનના વડાપ્રધાન સાંચેઝે વડોદરામાં ટાટા-એરબસ મિલિટરી એરફ્રાક્ટ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)-એરબસ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને વડોદરામાં દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી. ઉદ્ઘાટન સમારોહમાં બોલતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે વડોદરા પ્લાન્ટમાં...

 

Read More...

શિવા હોટેલ્સ ગ્રૂપે લંડનમાં લક્ઝરી હોટેલ વેચવા કાઢી

 

લંડનના બોન્ડ સ્ટ્રીટ સ્ટેશન નજીક એક નવી વિકસિત લક્ઝરી હોટેલને રિફાઇનાન્સની પ્રક્રિયા અટકી પડતાં વેચવા કાઢવામાં આવી છે. £375 મિલિયનના પ્રોજેક્ટને રિફાઈનાન્સ માટેના પ્રયાસો સફળ થયાં નથી અને તેથી આ પગલું ભરવામાં આવી રહ્યું છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે...

 

Read More...

ક્રિપ્ટોકરન્સી નાણાકીય સ્થિરતા માટે મોટું જોખમઃ RBI

 

વોશિંગ્ટનમાં પીટરસન ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક્સમાં ક્રિપ્ટોકરન્સીને નાણાકીય સ્થિરતા માટે મોટું જોખમ જણાવીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શાંતિકાંત દાસે શુક્રવારે જણાવ્યું હતું કે તેનાથી સેન્ટ્રલ બેન્કો અર્થતંત્રમાં નાણાના પુરવઠા પર નિયંત્રણ ગુમાવે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે.

 

Read More...

BWH હોટેલ્સ વૃદ્ધિ વેગવંતી બનાવવા તત્પર

 

BWH હોટેલ્સે તેનું વાર્ષિક સંમેલન ચાર્લોટ, નોર્થ કેરોલિનામાં આયોજિત કર્યું. તેની થીમ “એક્સીલરેટ” હતી. આ થીમ કાર રેસિંગ મોટિફ્સથી ભરપૂર બાબતને પ્રતિબિંબિત કરતી હતી. વિશ્વભરમાંથી લગભગ 3,000 BWH હોટેલ્સના સભ્યો, ઓપરેટરો અને ભાગીદારોએ NASCAR હોલ ઓફ ફેમમાં...

 

Read More...

વિન્ધામ અને રીસાઇડે યુએસમાં ‘રેસિડેન્સ’ બ્રાન્ડ લોન્ચ કરી

 

વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સે તાજેતરમાં એક રેસિડેન્શિયલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કંપની રીસાઈડ સાથે 10-વર્ષના ડેવલપમેન્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે વિન્ધામના પોર્ટફોલિયોમાં પાંચ રેસિડેન્સ-શૈલીની હોટેલ્સ, ક્યાં શરૂ કરાશે અથવા ક્યાં કામગીરી ચાલી રહી છે.

 

Read More...

NYC કાઉન્સિલે ઉદ્યોગના વિરોધ છતાં સેફ હોટેલ્સ એક્ટ પસાર કર્યો

 

ન્યૂયોર્ક સિટી કાઉન્સિલે વિવાદાસ્પદ સેફ હોટેલ્સ એક્ટ પસાર કર્યો, જેને ઈન્ટ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. 991, બુધવારે, AAHOA અને અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન જેવા ઉદ્યોગ જૂથોના સખત વિરોધ છતાં. કન્ઝ્યુમર એન્ડ વર્કર પ્રોટેક્શન પર કાઉન્સિલની સમિતિએ બિલને મંજૂરી...

 

Read More...

  Entertainment
બોલીવૂડમાં બિન હિન્દુ ફિલ્મકારો દ્વારા પણ દિવાળીની ધામધૂમથી ઊજવણી

 

દેશ-વિદેશમાં વસતા ભારતીયો દિવાળીના તહેવારની ધામધૂમપૂર્વક ઊજવણી કરે છે. બોલીવૂડમાં પણ દરેક તહેરવારની માન-સન્માન સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. મુંબઇમાં અનેક ફિલ્મકારો દ્વારા દિવાળી નિમિત્તે પાર્ટીનું આયોજન થાય છે.

 

Read More...

અનિલ કપૂરે લોકહિતના મુદ્દે 10 કરોડની ઓફર ફગાવી

 

અનિલ કપૂરની તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી. થોડા દિવસો અગાઉ જ અનિલ કપૂરે પાન-મસાલાની એક જાહેરાત માટે રૂપિયા 10 કરોડની ઓફર ફગાવી હતી. અનિલ પોતાની વિશ્વસનીયતા તેમજ સામાજિક...

Read More...

દિલજીત દોસાંઝ બિલબોર્ડ કેનેડાના કવર પેજ પર સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય કલાકાર

 

ભારતીય ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજને કેનેડાના મેગેઝિન-બિલબોર્ડ કેનેડાના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું, આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય કલાકાર છે. મેગેઝિનની પ્રથમ પ્રિન્ટ આવૃત્તિમાં દિલજિતની...

 

Read More...

gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store