નવરાત્રિ ઉત્સવથી રૂ.50,000 કરોડના બિઝનેસનો અંદાજઃ CAIT
ભારતમાં રામલીલા, ગરબા, દાંડિયા અને દશેરા સહિતના દસ દિવસીય નવરાત્રિ ઉત્સવોથી રૂ. 50,000 કરોડથી વધુનો બિઝનેસ થાય તેવી શક્યતા છે, એમ ટ્રેડર્સ બોડી કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ગુરુવારે જણાવ્યું હતું.
Read More...