Vol. 4 / No. 404 About   |   Contact   |   Advertise October 04, 2024


 
 
NHS મેનેજમેન્ટમાં વંશીય એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની અછત

ઈંગ્લેન્ડમાં હોસ્પિટલો, એમ્બ્યુલન્સ ટ્રસ્ટ અથવા ઇન્ટીગ્રેટે કેર બોર્ડના રોજિંદા સંચાલન માટે જવાબદાર લગભગ 10માંથી છ NHS ટ્રસ્ટમાં એક પણ સાઉથ એશિયન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નથી એમ ગરવી ગુજરાત દ્વારા કરવામાં આવેલી તપાસમાં બહાર આવી શકે છે. કુલ 217 ટ્રસ્ટ બોર્ડના અમારા વિશ્લેષણમાં એમ પણ બહાર આવ્યું...

Read More...
ઇલીગલ માઇગ્રન્ટ્સને પરત ન લેનાર ભારત અને અન્ય દેશોના લોકોના વિઝા પર પ્રતિબંધ મૂકો

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે ઋષિ સુનકને સ્થાને હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષના નેતા તરીકે સ્થાન મેળવવાની રેસમાં જોડાયેલા ટોરી નેતૃત્વના દાવેદાર અને ભૂતપૂર્વ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે...

Read More...
સઇદા વારસીનું ટોરીમાંથી રાજીનામું

ભૂતપૂર્વ કેબિનેટ સેક્રેટરી સઈદા વારસીએ કન્ઝર્વેટિવ વ્હિપને પોતાનું રાજીનામું આપી દીધું છે. X પરની એક પોસ્ટમાં, વારસીએ કહ્યું: “ભારે હૃદયથી મેં આજે મારા વ્હીપને જાણ કરી છે અને હમણાં માટે કન્ઝર્વેટિવ...

Read More...
ડેન્યુબ પ્રોપર્ટીઝની લંડન ઓફિસનો શુભારંભ: યુકેના રોકાણકારો દુબઈની રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરી શકશે

દુબઇમાં ‘ધ 1% મેન’ તરીકે ઓળખાતા વિઝનરી લીડર રિઝવાન સાજને યુએઈના રિયલ એસ્ટેટ ઉદ્યોગનું મુખ્ય બળ મનાતી પોતાની પ્રોપર્ટી કંપની ડેન્યુબ પ્રોપર્ટીઝનું વિસ્તરણ કરી લંડનના હેરો ખાતે 27મી...

Read More...
ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવર ખાતે કેર સ્ટાર્મરની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભોજન મુલાકાત યોજાઇ

યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મરે તાજેતરમાં તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે કલાક સુધી ભોજન મુલાકાત કરી હતી. તેમણે અગાઉ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ વિરુદ્ધ કરેલી ટીકાઓને ભૂલીને ચૂંટણી...

Read More...
કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર પર હિન્દુ વિરોધી સૂત્રો લખાયા

ન્યૂયોર્કના મેલવિલે ખાતે BAPS મંદિર પર હુમલાના માત્ર દસ દિવસ કરતાં ઓછા સમયમાં કેલિફોર્નિયાના સેક્રેમેન્ટો સિટીમાં 25 સપ્ટેમ્બરની રાત્રે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંદુ વિરોધી...

Read More...
66 ટકા એશિયન અમેરિકન મતદારો હેરિસની તરફેણમાં : સર્વે

એશિયન અને પેસિફિક આઇલેન્ડર અમેરિકન વોટ (APIAVote) અને એએપીઆઇ ડેટાએ એશિયન અમેરિકન અને પેસિફિક આઇલેન્ડરના વયસ્ક ઉંમર લોકોના કરેલા સર્વેના તારણો જાહેર કર્યા છે.

Read More...
સુનીતા વિલિયમ્સ, બુચ વિલ્મોરને પરત લાવવા સ્પેસ મિશન આઇએસએસ પહોંચ્યું

સ્પેસએક્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં જૂન મહિનાથી ફસાયેલા ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને પૃથ્વી પર પરત લાવવા માટે શનિવારે એક સ્પેસ મિશન લોન્ચ કર્યું હતું.

Read More...
ભારત એશિયામાં ત્રીજા ક્રમનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બન્યુંઃ રીપોર્ટ

સિડની સ્થિત લોવી ઇન્સ્ટિટ્યૂટના 2024 એશિયા પાવર ઇન્ડેક્સમાં ભારતને એશિયામાં ત્રીજા સૌથી વધુ શક્તિશાળી રાષ્ટ્ર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. એશિયા પાવર ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે અમેરિકા અને...

Read More...
બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટની ટિકિટો માટે પડાપડી, અમદાવાદમાં શોની અટકળો

બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના મુંબઈ કોન્સર્ટ માટે ભારતીય ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં 18-19 જાન્યુઆરીએ ડીવાય પાટિલ સ્પોર્ટસ સ્ટેડિયમ ખાતે યોજનારા આ બેન્ડના...

Read More...
ગુજરાતમાં ભાદરવો ભરપૂર, સિઝનનો સરેરાશ 137% વરસાદ

ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો.

Read More...
ગુજરાતમાં નવરાત્રિમાં સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકાશે

નવરાત્રિમાં ગરબા રસિકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે, ગુજરાતમાં હવે નવરાત્રિ દરમિયાન સવારે...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
આકરી શરતો સાથે પાકિસ્તાનને IMFનું $7 બિલિયનનું બેઇલઆઉટ પેકેજ

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આઇએમએફએ આકરી શરતો સાથે 7 બિલિયન ડોલરના નવા બેઇલઆઉટ પેકેજની મંજૂરી મળી આપી હતી. આ પેકેજના ભાગરૂપે પાકિસ્તાનને તાકીદે 1.1 બિલિયન ડોલરની...

Read More...
ડિઝની સાથે મર્જર પહેલા નીતા અને આકાશ અંબાણી વાયોકોમ18ના બોર્ડમાં જોડાયા

વૈશ્વિક મીડિયા જાયન્ટ વોલ્ટ ડિઝનીના ઈન્ડિયા બિઝનેસ સાથે વિલીનીકરણ પહેલા રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણી વાયોકોમ18ના બોર્ડમાં જોડાયા હતાં.

Read More...
સેબીના વડા સામે તપાસનો આદેશ આપવા લોકપાલનો ઇનકાર

ભારતના લોકપાલે જણાવ્યું છે કે સેબીના વડા માધવી પુરી બુચ સામે હિતોના ટકરાવ અને અયોગ્ય વર્તનના આરોપો કરતી લોકસભા સાંસદની ફરિયાદ કોઇ તપાસનો આદેશ આપવા માટે પૂરતી નથી. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના...

Read More...
  Sports
ભારતની ઝંઝાવાતી રમત, બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝનો 2-0થી વાઈટવોશ

ભારતીય ક્રિકેટ ટીમે કાનપુરમાં મંગળવારે બીજી અને અંતિમ ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ઝંઝાવાતી રમત સાથે અસંભવ લાગતું પરિણામ હાંસલ કરી પ્રવાસી ટીમને સાત વિકેટે હરાવી બીજી ટેસ્ટમાં કલ્પનાતિત વિજય સાથે સીરીઝ 2-0થી જીતી...

Read More...
આઈપીએલમાં હવે ભારતીયોની તુલનાએ વિદેશી ક્રિકેટરને વધુ નાણાં નહીં મળે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની સિઝનના પ્રારંભ પૂર્વે ગર્વનિંગ કાઉન્સિલે ખેલાડીઓને રીટેઈન કરવા, રાઈટ ટુ મેચ તથા હરાજીમાં ખેલાડીને ચૂકવવામાં આવતી ફીને અંગે કેટલાક નિયમો નક્કી કર્યા છે. આ નિયમ આઈપીએલ 2025થી...

Read More...
ન્યૂઝીલેન્ડને ઈનિંગ્સથી હરાવ્યું, શ્રીલંકાનો શ્રેણીમાં ઐતિહાસિક વિજય

શ્રીલંકાના સ્પિનર્સ પ્રભાત જયસૂર્યા અને નિશાન પેઇરિસે તરખાટ મચાવતાં ગોલમાં રમાઈ ગયેલી બીજી ટેસ્ટ મેચમાં પ્રવાસી ન્યૂઝીલેન્ડ સામે ટીમે એક ઈનિંગ્સ અને 154 રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઈટવોશ...

Read More...
  Entertainment

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

“મૃગયા”, “સુરક્ષા”, “ડિસ્કો ડાન્સર” અને “ડાન્સ ડાન્સ” જેવી ફિલ્મોના પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્ર માટેના સરકારના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવશે. 8 ઓક્ટોબર, 2024એ 70મા...

Read More...

IIFA એવોર્ડ: શાહરૂખ સર્વશ્રેષ્ઠ અભિનેતા, ‘એનિમલ’ બેસ્ટ ફિલ્મ

અબુ ધાબીના યાસ આઇલેન્ડમાં યોજાયેલા આઇફા એવોર્ડ્સમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનને “જવાન”માં તેની ભૂમિકા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો જ્યારે રણબીર કપૂર અભિનીત ફિલ્મ “એનિમલ”ને શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો...

Read More...

બોલીવૂડના કેટલાક કલાકારોએ કર્યો છે અંગદાન કરવાનો સંકલ્પ

સ્પોર્ટ્સ સ્ટાર હોય કે ફિલ્મ સ્ટાર તેઓ હંમેશા તેમના ચાહકોમાં અનોખું સ્થાન ધરાવતા હોય છે. આવી સેલીબ્રિટીઝ ક્યારેક તેઓ અંગત જીવનમાં પણ સારા કાર્યો કરીને પોતાના ચાહકોમાં પોતાનું સન્માન વધારતા હોય છે. બોલીવૂડમાં કેટલાક એવા કલાકારો પણ છે જેમણે અંગદાન કરવાનો સંકલ્પ લીધો છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store