Vol. 2 / No. 82 About   |   Contact   |   Advertise September 26, 2024


 
 
ક્વાડ દેશોની પાકિસ્તાન-ચીનને ચેતવણી

અમેરિકાના વિલમિંગ્ટનમાં ગત સપ્તાહે યોજાયેલાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા (ક્વાડ દેશો)ના છઠ્ઠાં શિખર સંમેલનમાં સંયુકત ઘોષણાપત્રમાં ચારેય દેશોએ સાથે મળીને ત્રાસવાદ તેમજ સમુદ્રમાં ષડયંત્ર જેવી છીછરી પ્રવૃત્તિઓ બંધ કરવાની પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપી હતી.

Read More...
બોસ્ટન, લોસ એન્જલસમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાની મોદીની જાહેરાત

ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ બોસ્ટન અને લોસ એન્જલસમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી. આ બે મોટા અમેરિકન શહેરોમાં ઝડપથી વિકસતા ભારતીય...

Read More...
ભારત વિપુલ તકોની ભૂમિ, ડાયાસ્પોરા ભારતના બ્રાન્ડ એમ્બેસેડરઃ મોદી

ન્યૂયોર્કમાં લોગ આઇલેન્ડના ખીચોખીચ ભરાયેલા નાસાઉ વેટરન્સ કોલિઝિયમમાં ઇન્ડિયા ડાયાસ્પોરાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 22 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે ભારત વિપુલ તકોની...

Read More...
ન્યૂયોર્કમાં ટોચના 15 ટેક CEO સાથે મોદીની ‘ફળદાયી’ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસની યુએસ યાત્રા દરમિયાન રવિવારે લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલ ખાતે અમેરિકાની દિગ્ગજ કંપનીઓના 15 સીઇઓ સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી.

Read More...
અમેરિકાએ ભારતને 297 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 22 સપ્ટેમ્બરે ભારતને 297 અમૂલ્ય પ્રાચીન કલાકૃતિઓ પરત કરવાની ખાતરી કરવા બદલ અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડનની પ્રશંસા કરી હતી.

Read More...
ભાગલાવાદી પન્નુનની હત્યાના કાવતરા કેસમાં ભારત, ડોભાલને ન્યૂયોર્ક કોર્ટેનું સમન્સ

ભારત સરકાર પર હત્યાનું ષડયંત્ર ઘડવાનો આરોપ લગાવીને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનએ ન્યૂયોર્કની સધર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરેલા કેસની સુનાવણી કરતાં કોર્ટે ભારત સરકાર...

Read More...
કેનેડા સ્ટુડન્ટ અને વર્કર્સ વિઝામાં વધુ કાપ મૂકશે

કેનેડા સરકારે બુધવારે જણાવ્યું હતું કે, દેશમાં હંગામી રહેવાસીઓની સંખ્યા ઘટાડવા માટે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્ટુડન્ટ વિઝાની સંખ્યાને વધુ ઘટાડવામાં આવી રહી છે અને...

Read More...
અમેરિકાની ધ્રુવી પટેલ મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2024 બની

યુએસએની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિદ્યાર્થીની ધ્રુવી પટેલને મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2024ની વિજેતા જાહેર કરાઈ હતી. ન્યૂ જર્સના એડિસનમાં ધ્રુવી પટેલને ભારતની બહાર યોજાતી આ ભારતીય...

Read More...
તિરુપતિ મંદિરના પ્રસાદમાં ફિશ ઓઇલ, મટનટેલોના ઉપયોગના આક્ષેપથી હોબાળો

આંધ્રપ્રદેશ ખાતેના જગવિખ્યાત તિરુપતિ મંદિરના લાડુના પ્રસાદમાં અગાઉની સરકારમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હોવાના આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુના...

Read More...
સુરત ઇકોનોમિક રિજન ગુજરાતને $3.5 ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશેઃ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સુરત ઇકોનોમિક રિજન (SER) માટે માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો અને કહ્યું કે તે 2047 સુધીમાં રાજ્યને 3.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં નિર્ણાયક...

Read More...

  Sports
બાંગ્લાદેશને 280 રને પરાજ્ય આપી ભારતની ટેસ્ટ સિરિઝમાં 1-0ની સરસાઈ

ભારતના પ્રવાસે ગયેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં રવિવારે 280 રને કારમો પરાજય થયો હતો. ચેન્નાઈમાં રમાયેલી આ ટેસ્ટ મેચ ચોથા દિવસે લંચ બ્રેક સુધીમાં તો...

Read More...
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતે બે ગોલ્ડ મેડલ સાથે 97 વર્ષનો રેકૉર્ડ તોડ્યો

હંગેરીના બુડાપેસ્ટમાં યોજાઈ ગયેલી ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં પહેલીવાર ભારતે મહિલા અને ઓપન બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી રેકોર્ડ તોડ્યો છે. 45માં ચેસ ઓલિમ્પિયાડમાં ડી ગુકેશ...

Read More...
અફઘાનિસ્તાનનો પહેલીવાર સા. આફ્રિકા સામે વન-ડે સીરીઝમાં વિજય

અફઘાનિસ્તાને ગયા સપ્તાહે શુક્રવારે સતત બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. શારજાહમાં રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનનો 177 રને વિજય થયો હતો વન-ડેમાં... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અમેરિકામાં 4 વર્ષે વ્યાજદરમાં પ્રથમવાર મોટો ઘટાડો

અમેરિકાની ફેડરલ રિઝર્વે 2020 પછી પ્રથમ વાર બુધવારે વ્યાજદરમાં 0.50 ટકાનો મોટો ઘટાડો કર્યો હતો. વ્યાજદરમાં આ ઘટાડો મોટાભાગના એનાલિસ્ટ્સ અને અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં વધુ છે અને હવે તેનાથી દુનિયાભરમાં નીચા વ્યાજદરનો યુગ ચાલુ થઈ છે. ફેડના આ નિર્ણયથી નવેમ્બરમાં પ્રેસિડન્ટની ચૂંટણીના બે મહિના પહેલા...

Read More...
ભારતની હોટેલ ઓપરેટર ઓયો $525 મિલિયનમાં મોટેલ 6 ખરીદશે

ભારત સ્થિત હોટેલ ઓપરેટર ઓયોની પેરેન્ટ કંપનીએ 525 મિલિયન ડોલરમાં બજેટ મોટેલ ચેઇન મોટેલ 6ને હસ્તગત કરવાની સમજૂતી કરી છે. મોટેલ 6ની પેરેન્ટ કંપની G6 હોસ્પિટાલિટીની માલિકી ધરાવતી ન્યૂ યોર્ક સ્થિત ઇન્વેસ્ટમેન્ટ ફર્મ બ્લેકસ્ટોને શુક્રવારે જાહેરાત કરી હતી કે આ સોદો $525 મિલિયનનું ઓલ કેશ ટ્રાન્ઝેક્શન...

Read More...
77 વર્ષ જૂની આઈકોનિક કંપની ટપરવેરે નાદારી નોંધાવી

અમેરિકાની 77 વર્ષ જૂની ટિફિન બોક્સ ઉત્પાદક કંપની ટપરવેરે ડેલવેરમાં નાદારીની સુરક્ષા માટેની અરજી કરી હતી. એક સમયે ખૂબ જ લોકપ્રિય બનેલા રંગબેરંગી ફૂડ સ્ટોરેજ કન્ટેનર માટે હવે માગ રહી નથી. તેનાથી કંપનીના નુકસાનમાં ઘટાડો થઈ રહ્યો છે. કંપની પર 812 મિલિયન ડોલરનું દેવું છે. ટપરવેર કંપની કિચનવેર સેગમેન્ટમાં એક મોટું નામ ગણાય છે.

Read More...
હોટેલ બિલ સામે ‘પ્રોટેક્ટ NYC ટુરિઝમ કોએલિશન’ની કૂચ

સિટી કાઉન્સિલના “સેફ હોટેલ્સ” બિલનો વિરોધ કરવા માટે 12 સપ્ટેમ્બરે ન્યુયોર્કના સિટી હોલમાં નવા રચાયેલા “પ્રોટેક્ટ NYC ટુરિઝમ કોએલિશન” માં એક હજારથી વધુ હોટેલ માલિકો, કામદારો અને નાના વેપારીઓએ રેલી કાઢી હતી. ગઠબંધને એક પત્ર પણ મોકલ્યો હતો, જેમાં કાઉન્સિલને બિલને નકારવા વિનંતી કરવામાં આવી હતી, જેને લઈ...

Read More...
લોસ એન્જલ્સે 4 સપ્ટેમ્બરને ‘AAHOA Day’ જાહેર કર્યો

લોસ એન્જલસ સિટી કાઉન્સિલે બુધવાર, 4 સપ્ટે.ને ગ્રેટર લોસ એન્જલસ વિસ્તારમાં ઉદ્યોગસાહસિકો, જોબ સર્જકો અને યોગદાનકર્તાઓ તરીકે એસોસિએશનના સભ્યોની ભૂમિકાને માન્યતા આપતા “AAHOA દિવસ” તરીકે જાહેર કર્યો. કાઉન્સિલની બેઠકમાં 100 થી વધુ AAHOA સભ્યોએ હાજરી આપી હતી, જ્યાં કાઉન્સિલના સભ્યો જોન લી...

Read More...
પીચટ્રીને CAમાં EB-5 પ્રોજેક્ટ માટે મંજૂરી મળી

પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બૂન, નોર્થ કેરોલિનામાં હોમ2 સ્યુટ્સ પ્રોજેક્ટને પગલે I-956F મંજૂરી મેળવનારી પીચટ્રીની આ બીજી હોટેલ ડેવલપમેન્ટ છે. પીચટ્રીના EB-5ના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ એડમ ગ્રીને કહ્યું, “અમે અમારા પામડેલ પ્રોજેક્ટ માટે USCIS ની મંજૂરી મેળવવા માટે ઉત્સાહિત છીએ.” “આ સિદ્ધિ આર્થિક વિકાસને...

Read More...
  Entertainment

બોલીવૂડમાં નાના બજેટની ફિલ્મોએ ‘છોટા પેકેટ બડા ધમાકા’ જેવો ટ્રેન્ડ સેટ કર્યો

બોલીવૂડ માટે 2023નું વર્ષ બ્લોકબસ્ટર અને મોટા બજેટની ફિલ્મોનું વર્ષ રહ્યું હતું, જેમાં શાહરુખ ખાનની ‘જવાન’, ‘પઠાણ’ અને રણબીર કપૂરની ‘એનિમલ’ જેવી મોટા બજેટની એક્શન ફિલ્મોએ સારી એવી કમાણી કરી હતી. તેના કારણે કોરોના મહામારી પછી મંદીમાં ગરકાવ થયેલી ફિલ્મ...

Read More...

ઓસ્કાર 2025 માટે લાપતા લેડીઝ ભારતની સત્તાવાર એન્ટ્રી

ફિલ્મ નિર્માતા કિરણ રાવની લાપતા લેડીઝની વિદેશી ફિલ્મ કેટેગરી હેઠળ 2025 ઓસ્કાર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરાઈ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ જાહનુ બરુઆએ આ અંગેની જાહેરાત કરી હતી. આ ફિલ્મને 12 હિન્દી ફિલ્મો, 6 તમિલ અને 4 મલયાલમ...

Read More...

કરણ જોહરનો નવો શો અમેરિકન રીઆલિટી શો આધારિત હશે

જાણીતા ફિલ્મ મેકર કરણ જોહર તાજેતરમાં જેસલમેર ગયો ત્યારથી તેના નવા શો અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે, હવે તેણે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર નવા રીઆલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ની જાહેરાત કરી હતી. આ શો, અમેરિકન રીઆલિટી શો આધારિત હશે. કરણ જોહરે આ અંગે પોતાના...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store