Vol. 4 / No. 402 About   |   Contact   |   Advertise September 20, 2024


 
 
ઈમિગ્રેશન: લોકધારણા અને હકીકતોમાં વિરોધાભાસ

અંશતઃ સંજોગો અને અગાઉની સરકારની નીતિઓને કારણે ભલે ઈમિગ્રેશન પહેલેથી જ ઘટી રહ્યું હોય પરંતુ થિંક ટેન્ક બ્રિટિશ ફ્યુચરના નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે દેશમાં વસી રહેલા 50 ટકા એટલે કે અડધી જનતા આગામી 12 મહિનામાં નેટ માઇગ્રેશન વધવાની અપેક્ષા રાખે છે જેની સામે માત્ર 12 ટકા લોકો તે ઘટશે તેવી...

Read More...
MPU
ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિર પરના હુમલોને ભારતીય કોન્સલ જનરલે વખોડી કાઢ્યો

ન્યૂયોર્કના મેલવિલ ખાતે BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટનાની ન્યૂયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે આકરી નિંદા કરી હતી અને જઘન્ય કૃત્યના ગુનેગારો સામે ત્વરિત કાર્યવાહી માટે...

Read More...
સમરમાં થયેલા તોફાનોમાં ટૂ-ટીયર પોલીસિંગના આરોપો

સમરમાં થયેલા તોફાનોમાં 1400 તોફાનીઓની ધરપકડ બાદ ટૂ-ટીયર પોલીસિંગના આરોપોને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રદ કરી તેને “બકવાસ” ગણાવ્યા છે. પરંતુ નેશનલ પોલીસ...

Read More...
MPU
લાખો લોકોને ઇ-વિસા મેળવવા વિનંતી

યુકેની બોર્ડર અને ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટાઇઝ કરવાની યોજનાના ભાગરૂપે સરકારે યુકેમાં રહેતા અને પેપર પરના ઇમિગ્રેશન દસ્તાવેજોનો ઉપયોગ કરતા લાખો વિઝા ધારકોને મફતમાં મળતા...

Read More...
લેસ્ટરના માજિદ ફ્રીમેનને લેસ્ટર રમખાણો વખતે ઉશ્કેરણી માટે 22 મહિનાની જેલ

કુખ્યાત ઇસ્લામીસ્ટ એક્ટીવીસ્ટ અને તાજેતરમાં ચૂંટાયેલા પેલેસ્ટાઇન તરફી સાંસદોની ચૂંટણી ઝુંબેશમાં મહત્વનો ભાગ ભજવનાર માજિદ નોવસારકા ઉર્ફે માજિદ ફ્રીમેનને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં...

Read More...
પોલીસ મારી પણ જડતી લે છે: નીલ બસુ

મેટ્રોપોલિટન પોલીસના એશિયન મૂળના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી વડા નીલ બસુએ પોલીસ દ્વારા કરાતી સ્ટોપ એન્ડ સર્ચની ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘’હાલની તારીખે પણ પોલીસ અધિકારીઓ “નિયમિતપણે”...

Read More...
બ્રિટિશ હિંદુઓની APPGના ચેરમેન તરીકે બોબ બ્લેકમેનની વરણી

બ્રિટિશ હિંદુઓ માટેની ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG)ની 11 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી પ્રથમ એન્યુઅલ જનરલ મીટીંગમાં બોબ બ્લેકમેન ચેરમેન તરીકે ફરીથી ચૂંટાયા હતા.

Read More...
ભાગેડૂ નીરવ મોદીની વધુ રૂ.29.75 કરોડની સંપત્તિ જપ્ત

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પીએનબી બેન્ક લોન કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડૂ નીરવ મોદીની વધુ રૂ.29.75 કરોડની સંપત્તિ બુધવારે જપ્ત કરી હતી.

Read More...
હું બાઇડેનથી અલગ છું, નવી પેઢીનું નેતૃત્વ છુંઃ કમલા હેરિસ

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ પ્રેસિડન્ટ જો બાઇડનથી તદ્દન અલગ છે, કારણ કે...

Read More...
ઇમિગ્રન્ટ્સ કુતરા બિલાડી ખાય છેઃ ટ્રમ્પ

અમેરિકામાં મંગળવારની રાત્રે પ્રમુખપદની ચૂંટણીના બે ઉમેદવારો કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પેન્સિલવેનિયામાં ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્ટિટ્યુશન સેન્ટરમાં યોજાયેલી પ્રથમ...

Read More...
ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છેઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16 સપ્ટેમ્બર) અમદાવાદમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી જન્મભૂમિ છે અને ગુજરાતે મને જીવનની દરેક શીખ આપી છે. તમે લોકોએ હંમેશા મારી ઉપર તમારો પ્રેમ વરસાવ્યો છે.

Read More...
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના ‘મહામેળા’નો પ્રારંભ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શકિતપીઠ અંબાજી ખાતે 12 સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ થયો હતો. 18 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેનારા આ મહામેળામાં માટે ગુજરાત પવિત્ર...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
સ્વીસ બેન્કોમાં અદાણી ગ્રુપનું $310 મિલિયનનું ફંડ ટાંચમાં લેવાયુંઃ હિન્ડનબર્ગ

સ્વિસ સત્તાવાળાઓએ અદાણી ગ્રૂપ સામેના મની લોન્ડરિંગના આરોપોના ભાગરૂપે બહુવિધ સ્વિસ બેંક ખાતાઓમાં 310 મિલિયન ડોલરથી વધુનું ભંડોળ ટાંચમાં લીધું છે, એવો અમેરિકા સ્થિતિ રીસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની હિન્ડનબર્ગે મીડિયા રીપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો. જોકે અદાણી ગ્રુપ આ આરોપીને નકારી કાઢીને તેને પાયા વગરના ગણાવ્યાં હતાં.

Read More...
અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાની આશાએ સોનાના ભાવ ઐતિહાસિક ટોચે

યુએસ ફેડ રિઝર્વ 17-18 સપ્ટેમ્બરે તેની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો ચાલુ કરશે તેવી ધારણાએ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવ સોમવાર, 16 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઊંચા સ્તરે પહોંચ્યા હતાં. હાજર સોનાના ભાવ 0.4 ટકા વધી $2,589.02 (£1,965.20)ના અત્યાર સુધીના સર્વોચ્ચ ઉંચા સ્તરે સ્પર્શ્યા હતાં. ડિસેમ્બર ડિલિવરી માટેના...

Read More...
USમાં 1,400 સ્ટોર્સ ધરાવતી બિગ લોટ્સે દેવાળું ફુંક્યું

કોલંબસ સ્થિત ડિસ્કાઉન્ટ હોમ ગુડ્સ રિટેલર બિગ લોટ્સે ચેપ્ટર 11 હેઠળની નાદારીની સુરક્ષા માટે મંગળવારે અરજી કરી હતી. કંપનીએ તેની મિલકતો અને બિઝનેસ પ્રાઈવેટ ઈક્વિટી કંપની નેક્સસ કેપિટલ મેનેજમેન્ટને વેચવાની યોજના બનાવી છે. ફર્નિચર, હોમ ડેકોર અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી બિગ લોટ્સે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું...

Read More...
  Sports
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં ભારત ફરી સરતાજ

ચીનમાં મંગળવારે પુરી થયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી સ્પર્ધામાં યજમાન ચીનને ફાઈનલમાં 1-0 થી હરાવી ભારતે તાજ જાળવી રાખ્યો હતો. આ વર્ષે તો ભારતે સમગ્ર ટુર્નામેન્ટમાં એકપણ મેચમાં પરાજય વિના ટાઈટલ હાંસલ કર્યું હતું. મેચના પ્રથમ ત્રણ કવાર્ટરમાં બન્ને ટીમો એકપણ ગોલ... Read More...

ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટેની બાંગ્લાદેશની ટીમ

ભારત સામે 19 સપ્ટેમ્બરથી શરૂ થતી બે ટેસ્ટ મેચની શ્રેણી માટે બાંગ્લાદેશે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. નઝમુલ હસન શાંતો ટીમનો કેપ્ટન રહેશે. શાકિબ અલ હસનને પણ ટીમમાં તક મળી છે. તેના પર બાંગ્લાદેશમાં હસીના સરકાર સામે દેખાવોમાં ભાગ લેનારા વિદ્યાર્થીની હત્યાનો...

Read More...
નીરજ ચોપરા ડાયમંડ લીગ ફાયનલમાં બીજા ક્રમે

ભારતનો જેવેલીન થ્રો ચેમ્પિયન નીરજ ચોપરા 2024 ડાયમંડ લીગ ફાયનલમાં બીજા ક્રમે રહ્યો હતો. તેણે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. તે ચેમ્પિયન બનવાથી 0.01 મીટર દૂર રહ્યો હતો. ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ પ્રથમ પ્રયાસમાં 87.87 મીટરના બેસ્ટ થ્રો સાથે પ્રથમ રહ્યો હતો. નીરજ ચોપરા ગયા મહિને પેરિસ...

Read More...
  Entertainment

બોલીવૂડની અનેક અભિનેત્રીઓ પણ શારીરિક છેડતીનો ભોગ બની છે

કોલકાતામાં મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને તેની હત્યાના વિરોધમાં ભારતભરમાં અત્યારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશભરમાં આવી છેડતીના કિસ્સા ઝડપથી વધી રહ્યાં છે, જેનાથી સાબિત થાય છે કે, દેશમાં મહિલાઓની સુરક્ષા સામે પડકારો ઊભા થયા છે.

Read More...

શિલ્પા શિંદે પણ તેના સંઘર્ષના દિવસોમાં નિર્માતા દ્વારા છેડતીનો ભોગ બની હતી

ટીવી પડદાની જાણીતી અભિનેત્રી શિલ્પા શિંદે અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઇ છે. શિલ્પા શિંદે અત્યારે એક્શન-સ્ટંટ આધારિત રીયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 14’માં જોવા મળી રહી છે. શિલ્પા તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ ખૂબ જ જાણીતી છે.

Read More...

‘રામાયણ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાશે

રણબીર કપૂરની કારકિર્દીમાં સૌથી સફળ ફિલ્મ તરીકે ‘એનિમલ’નું નામ આવે છે. આ ફિલ્મના રિલીઝના નવ મહિના પછી પણ રણબીરની આ એક્શન ડ્રામાના ડાયલોગ્સને લોકો વાગોળી રહ્યા છે. ખાસ કરીને રણબીર કપૂરના આલ્ફા મેલ કેરેક્ટર અંગે હજુ પણ ચર્ચાઓ થઈ રહી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store