Vol. 2 / No. 80 About   |   Contact   |   Advertise September 12, 2024


 
 
અમેરિકામાં રાહુલના મોદી, સંઘ પર પ્રહારો

કોંગ્રેસના નેતા, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસમાં ટેક્સાસના ડલ્લાસ ખાતે સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ચૂંટણીના પરિણામો પછી પ્રજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબીને ઝાંખપ લાગી ચૂકી છે અને લોકોના મનમાં ભાજપનો અને વડાપ્રધાન મોદીનો ભય સદંતર દૂર થઈ ગયો છે.

Read More...
અમેરિકામાં ચૂંટણીઃ ‘ઈન્ડિયન અમેરિકન્સ ફોર હેરિસ’ અભિયાનનો પ્રારંભ

અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન સમુદાયના એક અગ્રણી સંગઠને મુખ્ય બેટલગ્રાઉન્ટ રાજ્યમાં ડેમોક્રેટિક પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસને સમર્થન આપવા માટે ‘ઈન્ડિયન અમેરિકન્સ ફોર હેરિસ’...

Read More...
ટેક્સાસમાં પાંચ વાહનો એકબીજા સાથે અથડાતાં ચાર ભારતીયોના મોત

અમેરિકાના ટેક્સાસમાં પાંચ વાહનોને સંડોવતા એક ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર ભારતીયોના શુક્રવારે મોત થયા હતાં.મૃતકો કારપૂલિંગ એપ દ્વારા કનેક્ટ થયા હતાં અને આ દુર્ઘટના...

Read More...
જ્યોર્જિયામાં સ્કૂલમાં ગોળીબારની ઘટનામાં ચારના મોત, 14 વર્ષના શકમંદની ધરપકડ

અમેરિકાના જ્યોર્જિયાના વિન્ડરમાં એપલાચી હાઈસ્કૂલમાં બુધવાર, 5 સપ્ટેમ્બરે ટીનેજર વિદ્યાર્થીએ કરેલા ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા હતાં અને બીજા નવ ઘાયલ થયાં હતાં.

Read More...
ઇમિગ્રન્ટ્સ સાથેના વ્યવહારથી કેનેડા વિશેની માન્યતા સામે પડકાર ઊભો થયો

કેનેડામાં એવી ધારણા વધી રહી છે કે, દેશની કેટલીક આર્થિક સમસ્યાઓ માટે માઇગ્રન્ટ્સ જવાબદાર છે, જેના કારણે ઝેનોફોબિક (વિદેશીઓ વિશે તીવ્ર અણગમો) માન્યતાઓને...

Read More...
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ટાઇમ સામયિકના ટોચના 100માં 15 ભારતીયો

જાણીતા ટાઇમ મેગેઝિને તેની પ્રતિષ્ઠિત ‘ટાઇમ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન એઆઇ 2024’ યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જેઓ, આર્ટિફિશિયલ...

Read More...
જગમીત સિંહની પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેતા ટ્રુડો સરકારને આંચકો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને એક મોટો આંચકો આપીને મુખ્ય સાથી જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ આગામી વર્ષે સામાન્ય ચૂંટણી પહેલા ટ્રુડોની લઘુમતી લિબરલ સરકારને સમર્થન...

Read More...
સિંગાપોર વિકાસશીલ દેશો માટે એક મોડેલ દેશ છેઃ મોદી

સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથેની બેઠક દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે સિંગાપોર વિકાસશીલ દેશો માટેનો એક મોડલ દેશ છે અને ભારત દેશમાં...

Read More...
સુરતમાં ગણેશજીની મૂર્તિ પર કાંકરીચાળો થતાં કોમી તંગદિલી

સુરતના વરિયાવી લાલ ગેટ વિસ્તારમાં રવિવાર રાત્રે ગણેશ ઉત્સવના પંડાલ પર મુસ્લિમોના ટોળાના પથ્થરમારા પછી કોમી તંગદિલી સર્જાઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 37 લોકોને અટકાયતમાં...

Read More...
ગુજરાતમાં ગુટખા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો

નાગરિકો અને ભાવિ પેઢીઓના સ્વાસ્થ્યને જાળવવા માટે ગુજરાત સરકારે ગુટકા અને તમાકુ વાળા પાન મસાલા પરના પ્રતિબંધને બીજા એક વર્ષ માટે લંબાવ્યો હતો, એમ સરકારે એક સત્તાવાર...

Read More...

  Sports
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતને 7 ગોલ્ડ સાથે 29 મેડલ

ભારતે પેરિસ પેરાલિમ્પિક્સ-2024માં 7 ગોલ્ડ સહિત 29 મેડલ જીતીને ઐતિહાસિક દેખાવ કર્યો હતો. એકંદરે ભારત 18મા ક્રમે રહ્યું હતું. પેરાલિમ્પિક્સમાં ભારતનો 29 મેડલ સાથે આ શ્રેષ્ઠતમ દેખાવ...

Read More...
યુએસ ઓપનમાં સબાલેન્કા, સિન્નર ચેમ્પિયન

બેલારૂસની એરિના સબાલેંકા ગયા સપ્તાહે યુએસ ઓપન ટેનિસની મહિલા ચેમ્પિયન બની હતી. તેણે ફાઈનલમાં અમેરિકાની જેસિકા પેગુલાને સીધા સેટ્સમાં 7-5, 7-5થી હરાવી હતી.

Read More...
બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટની ટીમમાં પંતનું પુનરાગમન

બાંગ્લાદેશની ટીમ આ મહિને ભારતના પ્રવાસે જઈ રહી છે અને સીરીઝના આરંભે બે ટેસ્ટ મેચ તથા એ પછી ત્રણ ટી-20 મેચ રમવાની છે. ભારતે પ્રથમ ટેસ્ટ મેચ માટેની ટીમની જાહેરાત કરી દીધી છે. Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
દેશના કુલ 5માંથી 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે

મોદી સરકારે સોમવારે ગુજરાતના સાણંદમાં રૂ.3,307 કરોડનું સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે કેનિસ સેમિકોનની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ પ્લાન્ટમાં દરરોજ 6.3 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવશે. આની સાથે દેશમાં અત્યાર સુધી કુલ પાંચ સેમિકન્ડટર પ્લાન્ટને મંજૂરી મળી છે તેવામાંથી ચાર ગુજરાતમાં સ્થાપાશે.

Read More...
કેન્યામાં એરપોર્ટ બિઝનેસ માટે અદાણીએ નવી કંપની સ્થાપી

અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્થાનિક વિરોધ વચ્ચે કેન્યામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર PLC નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની સ્થાપના કરી છે. પેટાકંપનીનો ઉદ્દેશ્ય એરપોર્ટ બિઝનેસમાં રોકાણ કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો સાથે એરપોર્ટને ટેકઓવર કરવાનો, ઓપરેટ કરવાનો અને મેનેજ...

Read More...
GST સરકાર માટે ટંકશાળ, ઓગસ્ટમાં રૂ.1.75 લાખ કરોડની વસૂલાત

જીએસટી સરકાર માટે ટંકશાળ બની હોય તેમ લાગે છે. ઓગસ્ટમાં જીએસટીની કુલ આવક 10 ટકા ઉછળીને રૂ.1.75 લાખ કરોડ થઈ હતી. રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટા મુજબ ઘરેલુ ટ્રાન્ઝેક્શનથી GSTની કુલ આવક 9.2 ટકા વધીને લગભગ રૂ.1.25 લાખ કરોડ થઈ હતી.

Read More...
નવા કરારની મડાગાંઠ વચ્ચે હજારો યુએસ હોટેલ કામદારોની હડતાળ

મેરિયોટ ઈન્ટરનેશનલ, હિલ્ટન વર્લ્ડવાઈડ અને હયાત હોટેલ્સ કોર્પો. સાથે કોન્ટ્રાક્ટ વાટાઘાટો અટક્યા બાદ અંદાજે 10,000 યુએસ હોટેલ કામદારોએ રવિવારે બોસ્ટન, હોનોલુલુ, સાન ફ્રાન્સિસ્કો, સાન ડિએગો અને સિએટલ સહિત આઠ શહેરોમાં બહુ-દિવસીય હડતાળ શરૂ કરી હતી. UNITE HERE લેબર યુનિયનના સભ્યો, કામદારો ઉચ્ચ...

Read More...
AAHOAની હર ઓનરશિપ કોન્ફરન્સ સપ્ટેમ્બર 12-13 યોજાશે

AAHOAની ત્રીજી વાર્ષિક હરઓનરશિપ કોન્ફરન્સ 12-13 સપ્ટેમ્બરે રેડોન્ડો બીચ, કેલિફોર્નિયામાં યોજાશે, જેમાં મહિલાઓને હોટલની માલિકીમાં સફળ થવામાં મદદ કરવા માટે સ્પીકર્સના વિવિધ સત્રો યોજાશે. ઇવેન્ટમાં કોન્ફરન્સના સ્તંભો પર કેન્દ્રિત ત્રણ બ્રેકઆઉટ સત્ર હોટેલની માલિકી, માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી...

Read More...
અમેરિકન હોટેલોએ ફેડરલની દર વૃદ્ધિને આવકારી

નાણાકીય વર્ષ 2025 માટે દૈનિક દરમાં વધારો કરવાના જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશનના તાજેતરના નિર્ણયથી યુ.એસ. હોટેલ ઉદ્યોગને ફાયદો થવાનો છે. ભોજન અને આકસ્મિક ખર્ચ ભથ્થામાં ત્રણ વર્ષમાં આ પ્રથમ વધારો છે, જેને AAHOA અને અમેરિકન હોટેલ દ્વારા આવકારવામાં આવ્યો છે. અને લોજિંગ એસો.

Read More...
  Entertainment

બોલીવૂડના યુવા કલાકારોમાં પ્રેમ પાંગર્યો ચોરી ચોરી

બોલીવૂડમાં અભિનેતા-અભિનેત્રી અંદરો અંદર એકબીજાને પ્રેમ કરે તે નવું નથી. આવા અનેક કિસ્સા જુના કલાકારોમાં જોવા મળે છે. પરંતુ હવે કહેવાય છે કે બોલીવૂડમાં નવી પેઢીના કેટલાક કલાકારો વચ્ચે પણ પ્રેમ વિકસ્યો છે પણ તેઓ તેને જાહેર કરવાનું પસંદ કરતા નથી.

Read More...

દીપિકા- રણવીરને ત્યાં પુત્રીનો જન્મ

બોલિવૂડ દંપતી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રવિવાર, 8 સપ્ટેમ્બરે 2024ના રોજ પ્રથમ બાળકના માતાપિતા બન્યા હતાં. આ સેલિબ્રિટી દંપતીએ રવિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમના પ્રથમ બાળક – એક બાળકીના જન્મની જાહેરાત કરી હતી. દંપતીએ એક નોંધ...

Read More...

હું કામ બાબતે ખૂબ જ સ્પષ્ટ છુંઃ શ્રદ્ધા કપૂર

બોલીવૂડના પીઢ અભિનેતા શક્તિ કપૂરની પુત્રી શ્રદ્ધા કપૂરે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તેણે કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે, પરંતુ તેણે ક્યારેય શાહરૂખ, સલમાન અને આમિર ખાન સાથે કામ કર્યું નથી. તાજેતરમાં એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં શ્રદ્ધાએ આ અંગેનું...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store