Vol. 4 / No. 400 About   |   Contact   |   Advertise September 06, 2024


 
 
બોગસ વિઝા, વર્ક પરમીટનો ભોગ બનતા હજ્જારો વિદ્યાર્થીઓ

યુકેમાં કામ કરીને સધ્ધર થવા માંગતા લોકોને સ્ટુડન્ટ વિઝા અને અન્ય વર્ક પરમીટ અપાવવાના બહાને ભરતી એજન્ટ તરીકે કામ કરતા વચેટિયાઓએ હજ્જારો લોકો પાસેથી મિલિયન્સ પાઉન્ડ છીનવી લીધા હોવાનું બીબીસીની તપાસમાં બહાર આવ્યું છે.

Read More...
MPU
બ્રિટિશ લોકશાહીના હાર્દમાં સનાતન સંસ્કૃતિની ઉજવણી: હાઉસ ઓફ કોમન્સમાં પ્રિ-નવરાત્રીની ઉજવણી કરાઇ

આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર યુકેના પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ તા. 2 સપ્ટેમ્બરના રોજ લંડન સ્થિત હાઉસ ઓફ કોમન્સમાં પ્રિ-નવરાત્રિ કાર્યક્રમ અને સન્માન...

Read More...
બ્રિટિશ મુસ્લિમ સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં સ્વતંત્ર ગઠબંધન બનાવવા એક થયા

લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા જેરેમી કોર્બીને તા. 2ના રોજ સંસદના ચાર નવા ચૂંટાયેલા બ્રિટિશ મુસ્લિમ સાસંદો ભારતીય મૂળના લેસ્ટરના સાસંદ શોકત આદમ અને ઈકબાલ મોહમ્મદ તથા પાકિસ્તાની મૂળના...

Read More...
મીનુ મલ્હોત્રાને ભારતના માનદ કોન્સલ તરીકે નિયુક્ત કરાયા

રેસ્ટોરાં, બાર, કેરહોમ અને હોટલમાં રોકાણ સાથે હોસ્પિટાલિટી ક્ષેત્રે વધતી હાજરી માટે જાણીતા મલ્હોત્રા ગ્રૂપ પીએલસીના ચેરમેન, મીનુ મલ્હોત્રા, ડીએલને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ માટે ભારતના પ્રથમ...

Read More...
લંડનના અગ્રણી સમાજસેવક પ્રવિણ અમીનનું નિધન

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ NAPS સહિત વિવિધ સંસ્થાઓમાં છેલ્લા 50 કરતા વધુ વર્ષોથી સેવા આપતા અને રોયલ બરો ઓફ કિંગ્સટન અપોન થેમ્સના નિવૃત્ત હાઇવે ડિઝાઇન...

Read More...
યુકેની ઈઝરાયેલને શસ્ત્રોની નિકાસ આંશિક રીતે સ્થગિત, 30 નિકાસ લાઇસન્સ સસ્પેન્ડ

ગાઝાના વર્તમાન સંઘર્ષમાં ઇઝરાયેલી ડીફેન્સ ફોર્સને ઉપયોગમાં આવનાર માલ-સામગ્રી માટેના લગભગ 30 લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની યુકે સરકારે તા. 2ના રોજ જાહેરાત કરી છે.

Read More...
ફ્રોઝન ચિકનમાં છુપાવીને એક ટનથી વધુ કોકેઈનની દાણચોરી કરવાર ડ્રગ ગેંગને જેલ

ફ્રોઝન કાચા ચિકનના પેલેટમાં એક ટન કરતાં વધુ વજનના લાખો પાઉન્ડના કોકેઈનની દાણચોરી કરનાર ડ્રગ ગેંગના દસ સભ્યોને વિવિધ ગુનાઓમાં 20 ઓગસ્ટના રોજ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં...

Read More...
કમલા સરહદો વધુ સુરક્ષિત કરવા મક્કમ, ટ્રમ્પની વંશીય ટીપ્પણીઓ ફગાવી

અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની આગામી ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જાહેર થયા પછી ઇન્ડિયન અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં એક મીડિયા હાઉસને પ્રથમવાર મહત્ત્વનો...

Read More...
કેનેડામાં ઇમિગ્રન્ટો અંગેની નવી નીતિના વિરોધમાં વિદેશી વિદ્યાર્થીઓના ઉગ્ર દેખાવો

જસ્ટિન ટ્રુડો સરકાર દ્વારા ઇમિગ્રન્ટ વર્કર્સ અંગેની ફેડરલ નીતિમાં ફેરફારને કારણે દેશનિકાલનો થવાનો ભય ઊભો થયો હોવાથી કેનેડામાં હજારો વિદેશી વિદ્યાર્થીઓએ દેશવ્યાપી વિરોધી...

Read More...
કેન્યામાં ગુજરાતી બિલિયોનેર ઉદ્યોગપતિ હસમુખ પટેલનું નિધન

કેન્યાના જાણીતા બિઝનેસમેન અને મોમ્બાસા સિમેન્ટ કંપનીના માલિક હસમુખ પટેલનું 29 ઓગસ્ટે મોમ્બાસા કાઉન્ટીની પ્રીમિયર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 58 વર્ષના હતાં.

Read More...
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તાપી, ભરુચના વાલિયામાં આભ ફાટ્યું, ડાંગ-નવસારી જળબંબાકાર

હવામાન વિભાગની ગુજરાતના અનેક જિલ્લામાં 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સોમવાર 99 તાલુકામાં વરસાદ 2થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં...

Read More...
મુખ્યપ્રધાન પટેલે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની 29 ઓગસ્ટે મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન સૌપ્રથમ હવાઈ...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતના ટોપ 5 ધનિકોમાં ગુજરાતના 3નો સમાવેશ

હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરીને ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિ 95 ટકા વધી રૂ. 11.6 લાખ કરોડ થઈ હતી.આની સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીની...

Read More...
રિલાયન્સ-ડિઝનીના $8.5 બિલિયનના મેગા મર્જરને સ્પર્ધા પંચની મંજૂરી

ભારતના સ્પર્ધા પંચ (CCI) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની ઇન્ડિયા વચ્ચે મીડિયા એસેટ્સના 8.5 બિલિયન ડોલર (આશરે રૂ.70,000 કરોડ)ના મર્જરને બુધવારે મંજૂરી આપી હતી. આની સાથે ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટસ ક્ષેત્રમાં 120 ટીવી ચેનલો સાથેની જાયન્ટ એન્ટરટેઇનમેન્ટ...

Read More...
વોડાફોન આઈડિયાને ટેક્સ ચુકવવા આદેશ

પટનામાં GST ઑફિસે દેવાથી ડૂબેલી વોડાફોન આઈડિયાને રૂ.1.51 કરોડના દંડની સાથે રૂ.15.19 કરોડનો ટેક્સ ચૂકવવાનો બુધવારે આદેશ આપ્યો હતો. FY20 અને FY21માં કંપનીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હતો અને પરંતુ તે તેના માટે પાત્ર ન હતી.

Read More...
  Sports
પેરિસ પેરાલિમ્પિક્સમાં પાંચમા દિવસે ભારતના 15 મેડલ

પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં સોમવારનો પાંચમો દિવસ ભારત માટે યાદગાર બની રહ્યો હતો, સોમવારે ભારતે એક જ દિવસમાં બે ગોલ્ડ સહિત 8 મેડલ હાંસલ કર્યા હતા, જેમાં ભાલા ફેંકમાં સુમિત એન્ટિલે પોતાનો જ પેરાલિમ્પિક્સનો રેકોર્ડ બે વખત તોડી ગોલ્ડ મેડલ હાંસલ... Read More...

રોહન બોપન્ના યુએસ ઓપનની મિક્સ્ડ ડબલ્સની સેમિફાઈનલમાં

ભારતના રોહન બોપન્ના અને ઈન્ડોનેશિયાની એલ્ડિલા સુજિઆદી યુએસ ઓપન ટેનિસની મિક્સ્ડ ડબ્લ્સમાં સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. સોમવારે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં રોહન – એલ્ડિલાએ મેથ્યુ એબ્ડેન અને બાર્બોરા ક્રેજસીકોવાને લાંબા અને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં...

Read More...
ICC વડા તરીકે જય શાહ બિનહરીફ ચૂંટાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વડા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જય શાહ પહેલી ડિસેમ્બર, 2024થી ICC અધ્યક્ષનું પદ સંભાળશે. આ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ હતી અને એકમાત્ર જય શાહે...

Read More...
  Entertainment

હિન્દી ફિલ્મોમાં નિષ્ફળ કલાકારો ટીવી પડદે સફળ થયા

ટીવી સીરિયલ્સમાં અભિનય આપનારા કલાકારોને હંમેશા ફિલ્મોમાં કરવાની ઇચ્છા હોય અને તેમનું સ્વપ્ન પણ હોય છે. પરંતુ કેટલાક કલાકારો એવા પણ જેઓ બોલીવૂડમાં ગયા હતા...

Read More...

આમિર-સલમાન ત્રણ દસકા પછી ફરી સાથે દેખાય તેવી સંભાવના

બોલીવૂડના ચોકલેટી હીરો આમિર ખાન અને લવર બોય સલમાન ખાને ‘અંદાઝ અપના અપના’માં સાથે કામ કર્યું હતું. 1994 પછી આ બંને ખાન કલાકારો ક્યારેય એકસાથે...

Read More...

ફિલ્મ રીવ્યુ: હોરર, કોમેડી ફિલ્મઃ સ્ત્રી-2

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી 2’ તાજેતરમાં રિલીઝ થઈ છે. ‘સ્ત્રી’ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store