Vol. 2 / No. 79 About   |   Contact   |   Advertise September 05, 2024


 
 
કમલા સરહદો વધુ સુરક્ષિત કરવા મક્કમ, ટ્રમ્પની વંશીય ટીપ્પણીઓ ફગાવી

અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની આગામી ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જાહેર થયા પછી ઇન્ડિયન અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં એક મીડિયા હાઉસને પ્રથમવાર મહત્ત્વનો ઇન્ટર્વ્યૂ આપ્યો હતો, જેમાં દેશમાં ચર્ચા થઇ રહી હોય તેવી અનેક બાબતોની તેમણે સ્પષ્ટતા કરી હતી.

Read More...
અર્થતંત્ર, ગુનાખોરીના મુદ્દે કમલા હેરિસ સામે ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો

અમેરિકામાં ઇકોનોમી અને ક્રાઇમના મુદ્દે મતદારામાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ડેમોક્રેટ કમલા હેરિસ સામે અગાઉ જે સરસાઈ મળી હતી તે ધોવાઈ હોવાનું જણાઇ રહ્યું છે.

Read More...
મોદી 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 22 સપ્ટેમ્બરે ન્યૂયોર્ક રાજ્યના નસાઉ સ્ટેડિયમમાં “મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’ ઇવેન્ટને સંબોધિત કરશે. મોદીના આ સંબોધન માટે ભારતીય અમેરિકનોનામાં અભૂતપૂર્વ...

Read More...
કેનેડામાં ઇમિગ્રન્ટો અંગેની નવી નીતિના વિરોધમાં વિદેશી વિદ્યાર્થીઓના ઉગ્ર દેખાવો

જસ્ટિન ટ્રુડો સરકાર દ્વારા ઇમિગ્રન્ટ વર્કર્સ અંગેની ફેડરલ નીતિમાં ફેરફારને કારણે દેશનિકાલનો થવાનો ભય ઊભો થયો હોવાથી કેનેડામાં હજારો વિદેશી વિદ્યાર્થીઓએ દેશવ્યાપી વિરોધી...

Read More...
કેન્યામાં ગુજરાતી બિલિયોનેર ઉદ્યોગપતિ હસમુખ પટેલનું નિધન

કેન્યાના જાણીતા બિઝનેસમેન અને મોમ્બાસા સિમેન્ટ કંપનીના માલિક હસમુખ પટેલનું 29 ઓગસ્ટે મોમ્બાસા કાઉન્ટીની પ્રીમિયર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 58 વર્ષના હતાં.

Read More...
પેરિસમાં હિન્દુ ફેઇથ સેન્ટર સ્થાપવા માટે BAPSને નિમંત્રણ

BAPS સ્વામિનારાયણ સંસ્થાને પેરિસમાં આયોજિત ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે હિન્દુ ફેઇથ સેન્ટરનું સંચાલન કરવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જ્યાં વિશ્વભરના એથ્લીટ્સ માટે...

Read More...
પશ્ચિમ બંગાળ ભડકે બળશે તો દિલ્હી સુધી આગ ફેલાશેઃ મમતા બેનરજી

કોલકાતા ડોક્ટર રેપ-મર્ડર મામલે ભાજપના બંગાળ બંધના એલાનને કારણે ચારેતરફથી ઘેરાયેલા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં ખુલ્લી ધમકી આપી...

Read More...
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ તાપી, ભરુચના વાલિયામાં આભ ફાટ્યું, ડાંગ-નવસારી જળબંબાકાર

હવામાન વિભાગની ગુજરાતના અનેક જિલ્લામાં 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં સોમવાર 99 તાલુકામાં વરસાદ 2થી 8 ઇંચ વરસાદ પડ્યો હતો.

Read More...
મુખ્યપ્રધાન પટેલે રાજ્યના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની 29 ઓગસ્ટે મુલાકાત લીધી હતી.

Read More...
ગુજરાતમાં કુલ સરેરાશ વરસાદ ૧૧૧ ટકા, સૌથી વધુ કચ્છમાં નોંધાયો

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન...

Read More...

  Sports
પેરિસ પેરાલિમ્પિક્સમાં પાંચમા દિવસે ભારતના 15 મેડલ

પેરિસમાં ચાલી રહેલી પેરાલિમ્પિક્સમાં સોમવારનો પાંચમો દિવસ ભારત માટે યાદગાર બની રહ્યો હતો, સોમવારે ભારતે એક જ દિવસમાં બે ગોલ્ડ સહિત 8 મેડલ હાંસલ કર્યા હતા, જેમાં ભાલા ફેંકમાં...

Read More...
રોહન બોપન્ના યુએસ ઓપનની મિક્સ્ડ ડબલ્સની સેમિફાઈનલમાં

ભારતના રોહન બોપન્ના અને ઈન્ડોનેશિયાની એલ્ડિલા સુજિઆદી યુએસ ઓપન ટેનિસની મિક્સ્ડ ડબ્લ્સમાં સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. સોમવારે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં રોહન...

Read More...
ICC વડા તરીકે જય શાહ બિનહરીફ ચૂંટાયા

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના વડા તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. જય શાહ પહેલી ડિસેમ્બર, 2024થી ICC અધ્યક્ષનું... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતના ટોપ 5 ધનિકોમાં ગુજરાતના 3નો સમાવેશ

હિન્ડેનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરીને ગૌતમ અદાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિ 95 ટકા વધી રૂ. 11.6 લાખ કરોડ થઈ હતી. આની સામે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીની કુલ નેટવર્થ 25 ટકા વધીને રૂ.

Read More...
રિલાયન્સ-ડિઝનીના $8.5 બિલિયનના મેગા મર્જરને સ્પર્ધા પંચની મંજૂરી

ભારતના સ્પર્ધા પંચ (CCI) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડિઝની ઇન્ડિયા વચ્ચે મીડિયા એસેટ્સના 8.5 બિલિયન ડોલર (આશરે રૂ.70,000 કરોડ)ના મર્જરને બુધવારે મંજૂરી આપી હતી. આની સાથે ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટસ ક્ષેત્રમાં 120 ટીવી ચેનલો સાથેની જાયન્ટ એન્ટરટેઇનમેન્ટ કંપનીના સર્જનનો માર્ગ મોકળો થયો હતો.

Read More...
વોડાફોન આઈડિયાને ટેક્સ ચુકવવા આદેશ

પટનામાં GST ઑફિસે દેવાથી ડૂબેલી વોડાફોન આઈડિયાને રૂ.1.51 કરોડના દંડની સાથે રૂ.15.19 કરોડનો ટેક્સ ચૂકવવાનો બુધવારે આદેશ આપ્યો હતો. FY20 અને FY21માં કંપનીએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ લીધો હતો અને પરંતુ તે તેના માટે પાત્ર ન હતી. જોકે કંપનીએ જણાવ્યું હતું કે તે ઓર્ડર સાથે સંમત નથી અને યોગ્ય કાનૂની...

Read More...
એનવાયસી ‘સેફ હોટેલ્સ એક્ટ’ નો વિરોધ કરવા માટે નવા ગ્રુપ રચાયા

બે ઈન્ડો અમેરિકન હોટેલિયર્સની આગેવાની હેઠળ એક નવું ગ્રુપ ન્યૂયોર્ક સિટી કાઉન્સિલના પ્રસ્તાવિત “સેફ હોટેલ્સ એક્ટ”નો વિરોધ કરવા માટે રચાયું છે, જે ઈન્ટ્રો 991 તરીકે ઓળખાય છે. નવું ગ્રુપ એનવાયસી માઈનોરિટી હોટેલ એસોસિએશન, AAHOA સહિત અન્ય સંગઠનોમાં જોડાય છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન (AHLA)અને...

Read More...
અમેરિકા-ભારતનો વૈશ્વિક બજારમાં MSMEને પ્રોત્સાહન આપવા માટે કરાર

યુએસ સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશને વૈશ્વિક બજારમાં બંને દેશોની MSME સહભાગિતાને વેગ આપવા માટે તાજેતરમાં ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. પાંચ વર્ષનો કરાર એ SBA નો ભારત સાથેનો પ્રથમ સહયોગ છે અને રોકાણ, વ્યાપારીકરણ, સપ્લાય ચેન અને ભાવિ વેપારની તકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Read More...
સોનેસ્ટાએ રીબેટ પ્રોગ્રામ શરૂ કર્યો, નવી ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યા

સોનેસ્ટા ઈન્ટરનેશનલ હોટેલ્સે એવેન્દ્ર પ્રોગ્રામ અને અન્ય કોન્ટ્રાક્ટ દ્વારા સોનેસ્ટા-કોન્ટ્રેક્ટેડ સપ્લાયર્સ સાથે તેની પ્રાપ્તિ સિસ્ટમનો ઉપયોગ કરીને ફ્રેન્ચાઈઝી માટે 2 ટકા રિબેટ પ્રોગ્રામ રજૂ કર્યો. ઉપરાંત, કંપનીએ તાજેતરમાં તેની 13 બ્રાન્ડ્સમાંથી છમાં 19 ફ્રેન્ચાઇઝી કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં તેની પાઇપલાઇનમાં 1,600 થી વધુ કી ઉમેરી છે.

Read More...
  Entertainment

હિન્દી ફિલ્મોમાં નિષ્ફળ કલાકારો ટીવી પડદે સફળ થયા

ટીવી સીરિયલ્સમાં અભિનય આપનારા કલાકારોને હંમેશા ફિલ્મોમાં કરવાની ઇચ્છા હોય અને તેમનું સ્વપ્ન પણ હોય છે. પરંતુ કેટલાક કલાકારો એવા પણ જેઓ બોલીવૂડમાં ગયા હતા અને ત્યાં નિષ્ફળ જતાં ટેલીવિઝન ક્ષેત્રમાં નસીબ અજમાવવામાં આવ્યા અને સફળ પણ થયા.

Read More...

આમિર-સલમાન ત્રણ દસકા પછી ફરી સાથે દેખાય તેવી સંભાવના

બોલીવૂડના ચોકલેટી હીરો આમિર ખાન અને લવર બોય સલમાન ખાને ‘અંદાઝ અપના અપના’માં સાથે કામ કર્યું હતું. 1994 પછી આ બંને ખાન કલાકારો ક્યારેય એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી. પરંતુ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર)...

Read More...

ફિલ્મ રીવ્યુ: હોરર, કોમેડી ફિલ્મઃ સ્ત્રી-2

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ ‘સ્ત્રી 2’ તાજેતરમાં રિલીઝ થઈ છે. ‘સ્ત્રી’ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. હોરર-કોમેડી કથાનક સાથે બનેલી બોલીવૂડની સૌથી લોકપ્રિય ફિલ્મોમાં સ્થાન ધરાવતી ‘સ્ત્રી’ ફિલ્મ હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store