Vol. 4 / No. 399 About   |   Contact   |   Advertise August 30, 2024


 
leaderboard
 
ગુજરાતમાં વરસાદથી તારાજી, 15ના મોત, 18,000થી વધુનું સ્થળાંતર

ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે મંગળવાર 27 ઓગસ્ટે સતત ત્રીજા દિવસે અતિ ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અવિરત વરસાદ વચ્ચે ડેમ અને નદીઓમાં જળસ્તરમાં વધારાને કારણે નીચાણવાળા વિસ્તરોમાં પાણી ભરાવાથી 17,827થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું અને પાણીમાં ફસાયેલા 1,653ને બચાવી લેવાયા હતાં.

Read More...
‘પીડાદાયક’ બજેટની ચેતવણી આપતા વડા પ્રધાન સ્ટાર્મર

વડા પ્રધાન કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચાર્જ સંભાળ્યા પછી તેમના પ્રીમિયરશિપના પ્રથમ મુખ્ય ભાષણમાં ડાઉનિંગ સ્ટ્રીટના રોઝ ગાર્ડન ખાતે ઑક્ટોબરના બજેટમાં આકરા વેરાઓનો...

Read More...
લેસ્ટરનો અદ્વિતીય દિવાળી લાઇટ સ્વીચ-ઓન કાર્યક્રમ ખર્ચના કારણે રદ કરાયો

લેસ્ટરની શોભા અને વૈવિધ્યમાં વધારો કરનાર ગોલ્ડન માઇલ ગણાતા લેસ્ટરના બેલગ્રેવ રોડ પર દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા દિવાળી લાઇટ્સ સ્વિચ ઓન કાર્યક્રમ યોજવાના ખર્ચામાં વધારો...

Read More...
ભારતીય વિદ્યાર્થીઓ યુકેની યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું ટાળી રહ્યા છે

ભારતીયોએ યુકેમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારા લોકોની સંખ્યામાં ટોચ પર રહેવાનું ચાલુ રાખ્યું છે પરંતુ માઈગ્રેશન પર અંકુશ લાદવાના યુકે સરકારના નિર્ણયને કારણે હવે તેઓ યુકેની યુનિવર્સિટીઓમાં...

Read More...
કોલકાતા બળાત્કાર-હત્યા: બ્રિટિશ ભારતીયોએ જસ્ટીસ માર્ચ – પીસ વિજીલ યોજી

બ્રિટનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ, સખાવતી સંસ્થાઓ અને ડાયસ્પોરા સંસ્થાઓએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર કરાયેલા બળાત્કાર અને....

Read More...
નીસ્ડન મંદિરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી તા. 26 ઓગસ્ટ 2024 સોમવારના રોજ કરવામાં આવી હતી.

Read More...
ભક્તિવેદાંત મેનોર વોટફર્ડ ખાતે જન્માષ્ટમી ઉત્સવની શાનદાર ઉજવણી કરાઇ

ભક્તિવેદાંત મેનોર વોટફર્ડ ખાતે રવિવાર 25 અને સોમવાર 26મી ઓગસ્ટ 2024ના રોજ પ્રખ્યાત જન્માષ્ટમી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. હરહંમેશની જેમ જન્માષ્ટમી પર્વે ભાવિક...

Read More...
કમલા મીડિયામાં છવાયેલા રહે છે, ટ્રમ્પના હવાતિયા

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ પદની આગામી ચૂંટણીના કેમ્પેઇનમાં ટેક્સ અને આરોગ્યલક્ષી યોજનાઓને મહત્ત્વ આપી રહ્યા છે. તેઓ હરિફ કમલા હેરિસ સામે વ્યક્તિગત પ્રહારોને બદલે નીતિગત મુદ્દાઓ...

Read More...
શિકાગોમાં ડેમોક્રેટિક કન્વેન્શનમાં ‘ઓમ શાંતિ’ના જાપ સાથે ત્રીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ

શિકાગોમાં ગયા સપ્તાહે યોજાઇ ગયેલા ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનમાં સમગ્ર હોલમાં ‘ઓમ શાંતિ’નો પાઠ કરાયો હતો. કન્વેન્શનના ત્રીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ હિન્દુ ધર્મના પુજારી રાકેશ...

Read More...
મોદીના અનુગામીની રેસમાં અમિત શાહ મોખરે

ભારતના 25 ટકાથી વધુ લોકો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે પસંદ કરી રહ્યા છે તાજેતરમાં જ યોજાયેલા આ અંગેના એક સરવે માં 25 ટકાથી વધુ લોકોએ...

Read More...
ગુજરાતમાં વરસાદની હેલી વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી

રાજ્યમાં શ્રાવણ વદ આઠમે, ૨૬મી ઓગસ્ટ ને સોમવારે યાત્રાધામ દ્વારકા અને ડાકોર સહિતના મંદિરોમાં વરસાદની હેલી વચ્ચે જન્માષ્ટીની ઉજવણી કરાઈ હતી. ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા...

Read More...
શક્તિપીઠ બહુચરાજીમાં મંદિરના શિખરની ઊંચાઈ વધારવામાં આવશે

મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શુક્રવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અનિલ અંબાણી પર શેરબજારમાં 5 વર્ષનો પ્રતિબંધ, રૂ.25 કરોડનો દંડ

રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL)ના ફંડના ડાઇવર્ઝનની વિગતવાર તપાસ પછી મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને બીજા 24 એકમો પર સિક્યોરિટી માર્કેટમાં પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.

Read More...
રિલાયન્સ-ડિઝની મેગામર્જર સામે સ્પર્ધા પંચની ચેતવણી

ભારતીય સ્પર્ધા પંચ (CCI)એ પ્રારંભિક ચેતવણી આપી છે કે રિલાયન્સ અને વોલ્ટ ડિઝની મીડિયાના $8.5 બિલિયનના સૂચિત મર્જરથી બજારમાં સ્પર્ધાને નુકસાન થશે. સ્પર્ધા પંચે ખાસ કરીને ક્રિકેટ પ્રસારણ અધિકારો પર બંને કંપનીઓના વર્ચસ્વને કારણે આ ચિંતા વ્યક્ત કરી છે.

Read More...
અલાસ્કા એર અને હવાઇયન એરલાઇન્સના મર્જરનો માર્ગ મોકળો

અમેરિકાના ન્યાય વિભાગે $1 બિલિયનના સોદાને ન પડકારવાનો નિર્ણય કરતાં અલાસ્કા એર અને હવાઇયન એરલાઇન્સના મર્જર સામેનો એક મોટો અવરોધ દૂર થયો હતો. અલાસ્કા એરે ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે હવાઇયનના દરેક શેર માટે $18ની રોકડ ચુકવણી...

Read More...
  Sports
ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે

ભારતીય ટીમ આવતા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસે આવશે અને અહીં તે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ કાર્યક્રમની જાહેરાત કરી છે. આવતા વર્ષે ભારતની મહિલા... Read More...

બાંગ્લાદેશનો ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે ઐતિહાસિક વિજય

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે પાકિસ્તાનમાં બે ટેસ્ટ મેચની પાકિસ્તાનમાં રમાઈ રહેલી સીરિઝમાં પાકિસ્તાનનો ગયા સપ્તાહે બાંગ્લાદેશ સામે 10 વિકેટે કારમો પરાજય થયો હતો.

Read More...
જય શાહ આઈસીસીના સૌથી યુવા અધ્યક્ષ બનશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નવા અધ્યક્ષ બનશે. તેઓ વર્તમાન ચેરમેન ગ્રેગ બાર્કલેનું નવેમ્બરમાં સ્થાન લેશે.

Read More...
  Entertainment

જન્માષ્ટમી સ્પેશિયલઃ બોલીવૂડની ફિલ્મોમાં રાધા-કૃષ્ણ આધારિત ગીતોની ઝલક

દેશ-વિદેશમાં વસતાં ભારતીયો ભારે ધામધૂમથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરે છે. આ પર્વની ઝલક બોલીવૂડની ફિલ્મો અને તેના ગીતોમાં પણ જોવા મળે છે. અહીં જન્માષ્ટમી...

Read More...

પીઢ અભિનેત્રીને આઇટમ સોંગ કરવાની ઇચ્છા

1980-90ના દસકામાં મીનાક્ષી શેષાદ્રીનું નામ ખૂબ જ જાણીતું હતું. તેમણે એ સમયે જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન, અનિલ કપૂર, સની દેઓલ અને વિનોદ ખન્ના સાથે ઘણી...

Read More...

શિવભક્ત છે અનન્યા પાંડે

બોલીવૂડની યુવા અભિનેત્રી અને પીઢ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે તેના નવા ઘરમાં રહે છે. આ ઘરમાં તે તેના પ્રથમ શ્રાવણ માસની ઉજવણી કરી રહી છે. શ્રાવણના સોમવારે...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store