અંબાણી, બજાજ, બિરલાના ફેમિલી બિઝનેસનું કુલ મૂલ્ય સિંગાપોરની GDP જેટલું
ભારતીના સૌથી મૂલ્યવાન ફેમિલી બિઝનેસોની યાદીમાં અંબાણી, બજાજ અને બિરલા પરિવાર અનુક્રમે ટોચના ત્રણ સ્થાન રહ્યાં છે. આ ત્રણેય પરિવારોના બિઝનેસનું કુલ મૂલ્ય આશરે રૂ.60 લાખ કરોડ (આશરે 460 અબજ ડોલર) થાય છે, જે સિંગાપોરની કુલ જીડીપી જેટલું થાય છે.
Read More...