Vol. 2 / No. 76 About   |   Contact   |   Advertise August 15, 2024


 
 
પેરિસ ઓલિમ્પિક્સમાં છ મેડલ સાથે ભારતનો મિશ્ર દેખાવ

પેરિસ ઓલિમ્પિક્સ 2024નું રવિવાર, 11 ઓગસ્ટે વિશાળ સ્ટેડ દ ફ્રાન્સ સ્ટેડિયમમાં ફિલ્મી સિતારાઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શાનદાર સમારંભ સાથે સમાપન થયું હતું અને આગામી ઓલિમ્પિક્સની કમાન લોસ એન્જેલસને સોંપાઈ હતી.

Read More...
પ્રમીલા જયપાલે ઇમિગ્રેશન સીસ્ટમને આધુનિક બનાવવા માટે દ્વિપક્ષીય પ્રયાસોનું નેતૃત્વ કર્યું

વોશિંગ્ટનના ડેમોક્રેટિક પાર્ટીના રીપ્રેઝન્ટેટિવ અને ઇમિગ્રેશન ઇન્ટિગ્રિટી, સિક્યુરિટી અને એન્ફોર્સમેન્ટ સબકમિટીનાં રેન્કિંગ સભ્ય પ્રમિલા જયપાલ, કોંગ્રેસના 16 દ્વિ પક્ષીય સભ્યો સાથે એક પહેલનું નેતૃત્વ...

Read More...
ટ્રમ્પની હત્યાના કાવતરાના આરોપસર પાકિસ્તાની શખ્સની ધરપકડ

અમેરિકાના ન્યાય વિભાગે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના રાજકીય નેતાઓ અને અધિકારીઓની હત્યાના નિષ્ફળ કાવતરામાં સંડોવણી બદલ ઇરાન સાથે કનેક્શન ધરાવતા એક પાકિસ્તાન નાગરિકની સામે...

Read More...
બાંગ્લાદેશમાં હિંદુઓને રક્ષણ આપવા USની દખલની ઇન્ડિયન અમેરિકન સાંસદોની માગણી

અમેરિકામાં ભારતીય મૂળના બે અગ્રણી સાંસદોએ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ સામેના સંકલિત હુમલાઓ રોકવા માટે યુએસના સીધા હસ્તક્ષેપની માંગણી કરીને જણાવ્યું હતું કે આ પ્રદેશમાં...

Read More...
સુનીતા વિલિયમ્સ ફેબ્રુઆરી 2025 સુધી કદાચ પરત નહિં આવી શકેઃ નાસા

બોઇંગના સ્ટારલાઈનર અવકાશયાન દ્વારા છ જૂને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઈએસએસ) પર ગયેલા અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર ફેબ્રુઆરી...

Read More...
હવે ભારતની બેન્કોના એકાઉન્ટમાં નોમિનીમાં ચાર નામ દાખલ થઇ શકશે

ભારતનાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને 9 ઓગસ્ટે લોકસભામાં બેન્કિગ કાયદા(સંશોધન) બિલ 2024 રજૂ કર્યું છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે દરેક બેંક ખાતેદાર એક એકાઉન્ટ માટે ચાર...

Read More...
હિન્ડનબર્ગનો નવો ધડાકોઃ અદાણી અને સેબીના વડા વચ્ચે મિલિભગતનો ગંભીર આક્ષેપ

અદાણી ગ્રુપ સામે ગયા વર્ષના જાન્યુઆરીમાં નાણાકીય ગેરરીતિના આક્ષેપો કરીને ભારતના શેરબજારમાં ઉથલપાથલ મચાવી દેનાર અમેરિકન શોર્ટ સેલિંગ કંપની હિન્ડનબર્ગે શનિવારે અદાણી ગ્રુપ...

Read More...
માલદીવ સાથેના સંબંધોને ભારત ટોચની પ્રાથમિકતા આપે છેઃ જયશંકર

માલદીવ સાથે વણસેલા સંબંધો વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર શનિવારે આ ટાપુ દેશના પ્રેસિડેન્ટ મોહમ્મદ મુઇઝ્ઝુ અને ટોચના નેતાઓને મળ્યાં હતાં અને જણાવ્યું હતું કે નવી દિલ્હી...

Read More...
બાંગ્લાદેશમાં નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસ રખેવાળ સરકારના વડા બન્યાં

હિંસક વિરોધ પછી શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને ભારતને ભાગી ગયા પછી મંગળવારે બાંગ્લાદેશના પ્રેસિડન્ટ મોહમ્મદ શહાબુદ્દીને સંસદનો ભંગ કરીને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ...

Read More...
સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલાયા, નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા પછી રવિવાર, 11 ઓગસ્ટે ગુજરાતના જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમના 9 દરવાજા 1.50 મીટર સુધી ખોલવામાં આવ્યા હતાં.

Read More...

  Sports
શ્રીલંકા સામે વન-ડે સીરીઝમાં ભારતનો નામોશીભર્યો પરાજય

ભારતીય ક્રિકેટ ટીમનો શ્રીલંકાનો ત્રણ ટી-20 અને ત્રણ વન-ડેની સીરીઝના પ્રવાસનો આરંભ ધમાકેદાર રહ્યો હતો, તો અંત નામોશીભર્યો રહ્યો હતો. પહેલી વન-ડેમાં વિજય હાથવેંતમાં હોવા છતાં...

Read More...
ભારતીય બ્રિટિશર કિશોર સૌથી નાની વયે ગ્રાન્ડમાસ્ટર બન્યો

ભારતીય બ્રિટિશર ચેસ ખેલાડી શ્રેયસ રોયલે માત્ર 15 વર્ષની વયે જ ઇંગ્લેન્ડના સૌથી નાની વયના ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં જ બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં...

Read More...
ભારતની હવે બાંગ્લાદેશ, ન્ચૂઝીલેન્ડ સામે ઘરઆંગણે સીરીઝ

ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકાના પ્રવાસ પછી હવે ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે બે સીરીઝ રમશે, એ પછી સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. જો કે, 2024માં હવે ભારત... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ગૌતમ અદાણી 70 વર્ષની વયે કારોબાર નવી પેઢીને સોંપશેઃ રીપોર્ટ

અદાણી ગ્રૂપના 62 વર્ષીય ચેરમેન ગૌતમ અદાણીએ 70 વર્ષની વયે 1988માં તેમણે સ્થાપેલા આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામ્રજ્યમાંથી નિવૃત્તિ લેવાની અને 2030ના દાયકાની શરૂઆતમાં તેમના બે પુત્રો અને બે ભત્રીજાઓને ગ્રુપનો અંકુશ ટ્રાન્સફર કરવાની યોજના બનાવી છે, એમ બ્લૂમબર્ગ ન્યૂઝના...

Read More...
ભારતમાં 10 વિદેશી એરલાઇન્સને રૂ.10,000 કરોડની ટેક્સ નોટિસથી વિવાદ

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)એ ભારતમાં કાર્યરત 10 વિદેશી એરલાઇન્સને રૂ.10,000 કરોડના ટેક્સની કથિત ચુકવણી ન કરવા બદલ કારણદર્શક નોટિસ મોકલી છે, એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. આ વિદેશ એરલાઇન્સમાં બ્રિટિશ એરવેઝ, લુફ્થાન્સા...

Read More...
RBIએ સતત નવમી વખત વ્યાજ દર યથાવત રાખ્યા

ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે તેની સતત નવમી પોલિસી મીટિંગમાં બેન્ચમાર્ક પોલિસી રેટ્સ યથાવત રાખ્યાં હતાં. ફુગાવાને અંકુશમાં લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને મોનેટરી પોલિસી કમિટી (MPC)એ રેપો રેટને 6.50 ટકા પર યથાવત રાખ્યો હતો.

Read More...
હોટેલ-ઉદ્યોગ સંગઠનોએ સુધારેલ NYC કાઉન્સિલ હોટેલ લાઇસન્સિંગ બિલ નકારી કાઢ્યું

અમેરિકન હોસ્પિટાલિટી ઉદ્યોગના પ્રતિનિધિઓએ તાજેતરમાં સૂચિત હોટેલ લાયસન્સિંગ બિલમાં ન્યૂયોર્ક સિટી કાઉન્સિલના સુધારાને નકારી કાઢ્યા છે, જેમાં નવી લાઇસન્સિંગ માળખું, હાઉસકીપિંગ અને મેઇન્ટેનન્સ સ્ટાફની સીધી રોજગારી અને પેટા કોન્ટ્રાક્ટિંગ કી ઓપરેશન્સ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

Read More...
વેબિનાર હોટેલીયર્સને નોકરી પર પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે શીખવે છે

યોગેશ પટેલ, ઝેશાન ચૌધરી, ઉષા પટેલ, દિલીપ પટેલ અને હેમંત શાંતિલાલ મિસ્ત્રી; બધા પોતપોતાની હોટલમાં ફરજ પર માર્યા ગયા. આ સ્થિતિનો પ્રતિસાદ પાડવા AAHOA હોટેલીયર્સના સામાન અને જીવનને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગે સૂચનાઓ પ્રદાન કરે છે. ઓક્લાહોમા સિટીના હોટેલિયર મિસ્ત્રીનું 23 જૂનના રોજ તેમના...

Read More...
સેનેટ સમિતિએ ફી પારદર્શિતા અધિનિયમ, કર રાહત બિલ સ્ટોલને મંજૂરી આપી

યુ.એસ. સેનેટ સમિતિએ તાજેતરમાં હોટલ, ટૂંકા ગાળાના ભાડા અને ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ માટે કિંમત નિર્ધારણની પારદર્શિતા હાંસલ કરવાના હેતુથી દ્વિપક્ષીય બિલ પસાર કર્યું છે. જો કે, સેનેટ અમેરિકન ફેમિલીઝ એન્ડ વર્કર્સ એક્ટ માટે ટેક્સ રાહતને આગળ વધારવામાં નિષ્ફળ રહેતા તેણે અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન...

Read More...
  Entertainment

આર. માધવન અજિત ડોભાલની ભૂમિકા ભજવશે

જિઓ સ્ટુડિઓઝ દ્વારા તાજેતરમાં આદિત્ય ધરની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં રણવીર સિંહ, સંજય દત્ત, આર. માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ વિવિધ ભૂમિકામાં જોવા મળશે. તેમની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ફિલ્મનું નામ લખ્યા...

Read More...

માધુરી દીક્ષિતે નેગેટિવ રોલ સ્વીકાર્યો

બોલીવૂડ માં ખૂબસૂરત ચહેરો ધરાવતી માધુરી દીક્ષિતે મોટા ભાગની ફિલ્મોમાં ગ્લેમરસ ભૂમિકા ભજવી છે. તે તેના ચાહકોમાં ધક-ધક ગર્લ તરીકે પણ ઓળખાય છે. તેણે હવે અલગ પ્રકારની ભૂમિકા ભજવવાનો નિર્ણય કર્યો છે. માધુરી એ તાજેતરમાં થ્રિલર ફિલ્મ સ્વીકારી છે, જેમાં તે સિરિયલ કિલરની...

Read More...

મોના સિંઘ પડકારજનક ભૂમિકામાં

2003માં જસ્સી જૈસી કોઇ નહીં ટીવી સીરિયલ દ્વારા જાણીતી બનેલી જસમીત વાલિયા એટલે કે જસ્સી તેનું સાચું નામ મોના સિંઘ છે, તે હવે ગેંગસ્ટરની પડકારજનક ભૂમિકામાં જોવા મળશે. મોનાસિંઘ પાન પરદા જર્દા નામની ઓટીટી સીરિઝમાં ગેંગસ્ટરનું પાત્ર ભજવી રહી છે. આ સીરિઝમાં મોના સિંહ સાથે તન્વી આઝમી, તાન્યા માણીક્તલા, પ્રિયાંશુ પાઇન્યુલી, સુષાંત સિંહ, રાજેશ તેલંગ, મનુ ઋષિ વગેરે કલાકારો છે. ચંદિગઢના પંજાબી પરિવારમાં જન્મેલી મોના કહે છે, કે, હું છેલ્લાં 21 વર્ષથી ફિલ્મ...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store