Vol. 4 / No. 396 About   |   Contact   |   Advertise August 09, 2024


 
 
ઈંગ્લેન્ડમાં તોફાનો: મસ્જિદો અને હોટેલ્સમાં તોડફોડ

નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડના સાઉથપોર્ટમાં ત્રણ બાળાઓની છરા મારી હત્યા કરવાના ગોઝારા બનાવને પગલે તા. 3ને શનિવારે હલ, લિવરપૂલ, બ્રિસ્ટોલ, માન્ચેસ્ટર, સ્ટોક-ઓન-ટ્રેન્ટ, બ્લેકપૂલ અને બેલફાસ્ટમાં અને તા. 4ને રવિવારે રોધરહામ, ટેમવર્થ, મિડલ્સબરો...

Read More...
સાઉથપોર્ટની મસ્જિદ પર હુમલો : 40 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા

છરાબાજીમાં ત્રણ બાળાઓની હત્યા બાદ તા. 30ને મંગળવારે રાત્રે ત્રણ છોકરીઓને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ લોકો માટે પ્રાર્થના કરવા માટે હજારો લોકો ભેગા થયા પછી તોફાનો ફાટી નીકળ્યા હતા.

Read More...
તોફાનીઓએ લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટને નિશાન બનાવી

લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બુધવારે સાંજે થયેલી હિંસક અથડામણો, હિંસક અવ્યવસ્થા, પોલીસ અધિકારીઓ પર કરાયેલ હુમલા, છરીઓ અને અપમાનજનક શસ્ત્રો રાખવા અને વિરોધની શરતોના...

Read More...
તોફાનો અંગે ફાર રાઇટ તત્વોની આકરી ટીકા કરતા કેર સ્ટાર્મર

તા. 3-4ના રોજ વિકેન્ડમાં થયેલા તોફાનો અંગે વડા પ્રધાન સ્ટાર્મરે રવિવારે તા. 4ના રોજ વડા પ્રધાને સ્ટાર્મરે રવિવારના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું કે ‘’રોધરહામમાં હોટેલ પર કરાયેલા...

Read More...
જેલોમાં વધારાના કેદીઓ માટે વ્યવસ્થા ઉભી કરાઇ

જસ્ટીસ સેક્રેટરી હેઇદી એલેક્ઝાન્ડર કહ્યું હતું કે પાછલા અઠવાડિયામાં કરાયેલી ધરપકડની સંખ્યા વધતા જેલોમાં વધારાની જગ્યા ઉભી કરાઇ છે. જેમને કસ્ટોડિયલ સજા અપાશે તેના માટે જેલમાં જગ્યા રાહ જોતી...

Read More...
હિંદુ કાઉન્સિલ યુકે દ્વારા હિન્દુ સમુદાયને સલામતી માટે પગલા લેવા અપીલ

હિંદુ કાઉન્સિલ યુકેએ સાઉથપોર્ટ હત્યાકાંડ અને તેના પ્રતિભાવમાં સમગ્ર દેશમાં ફેલાયેલી હિંસા અને રમખાણોની સખત નિંદા કરી ધર્મસ્થાનોની સુરક્ષા તથા યુકેમાં વસતા હિન્દુ સમુદાયને સલામતી જાળવવા...

Read More...
લેસ્ટર દિવાળી લાઇટ્સ સ્વિચ-ઑન કાર્યક્રમ પડતો મૂકાશે?

લેસ્ટર શહેરના બેલગ્રેવ રોડ પરના ગોલ્ડન માઇલ પર દર વર્ષે આયોજીત થતા લાઇટ્સ સ્વિચ-ઑન અને તે પછી દિવાળીના દિવસે યોજાતા આતશબાજી અને ફનફેર કાર્યક્રમને સીટી કાઉન્સિલ એક સાથે એક જ દિવસે...

Read More...
કમલાના ઝંઝાવાતથી ટ્રમ્પની છાવણીમાં ફફડાટ

અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં જો બાઈડેનના ખસી જવાથી એક નવા જ જોમ, જુસ્સાનો સંચાર થયો છે અને બાઈડેન સ્પર્ધામાં હતા ત્યાં સુધી તો એક તબક્કે એવું લાગતું હતું કે, ટ્રમ્પનો વિજય નિશ્ચિત છે.

Read More...
બાંગ્લાદેશમાં તખ્તાપલટો, શેખ હસીનાએ દેશ છોડ્યો

બાંગ્લાદેશમાં રવિવાર, 4 ઓગસ્ટથી નવેસરથી ચાલુ થયેલા જનતા હિંસક વિરોધ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપ્યું હતું અને તેઓ દેશ છોડીને ભારતમાં...

Read More...
ઇરાનમાં ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા હાનિયાનું મોત

ઈરાનમાં તેમના નિવાસસ્થાનને હુમલા પછી હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેના એક અંગરક્ષકનું મોત થયું છે. ઇસ્માઇલ હાનિયા મંગળવારે સવારે “તેહરાનમાં તેના નિવાસસ્થાન પર વિશ્વાસઘાતી...

Read More...
કેરળના વાયનાડમાં ભયાનક ભૂસ્ખલનો મૃત્યુઆંક વધી 360 થયો, હજુ 206 લાપતા

કેરળના પર્વતીયાળ વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવાર વહેલી સવારે ત્રણ જગ્યાએ થયેલા વિનાશક ભૂસ્ખલનનો મૃત્યુઆંક બુધવારે વધીને 360 થયો હતો અને હજુ 206 લોકો લાપતા છે.

Read More...
ગુજરાતના 230 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાત જળબંબાકાર

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં 230થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
મંદીના ભયે ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં પ્રચંડ કડાકો

મધ્યપૂર્વના દેશોના યુદ્ધના ભણકારા, અમેરિકામાં અતિશય નબળા આર્થિક ડેટાથી મંદીનો ભય અને જાપાનમાં વ્યાજદરમાં વધારો સહિતના પરિબળોને પગલે સોમવાર, 5 ઓગસ્ટે વૈશ્વિક શેરબજારોમાં 13 ટકા સુધીનો પ્રચંડ કડાકો બોલાયો હતો.

Read More...
મહામારી પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પ્રથમવાર વ્યાજદર ઘટાડ્યા

બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ચાર વર્ષ પછી પ્રથમ વખત વ્યાજદરમાં ગુરુવાર, પહેલી ઓગસ્ટ ઘટાડો કર્યો હતો. આની સાથે બ્રિટન વ્યાજદરમાં ઘટાડો કરનારા અગ્રણી પાંચ અર્થતંત્રની યાદીમાં સામેલ થયું હતું. ગવર્નર એન્ડ્રુ બેઈલીએ 5-4ની...

Read More...
બેન્કોએ હવે ડિફોલ્ટર્સના ફોટા પ્રકાશિત કરવા પડશે

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંગળવારે વિલફુલ ડિફોલ્ટર્સ અને મોટા ડિફોલ્ટર્સ સામે આકરી કાર્યવાહી કરવા માટે માસ્ટર આદેશો જારી કર્યા હતાં, જે મુજબ બેન્કો અને એનબીએફસીએ રૂ.25 લાખ અને તેથી વધુની...

Read More...
  Sports
ભારતનો વન-ડે સીરીઝમાં શ્રીલંકા સામે ધબડકો

શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમે ટી-20 સીરીઝમાં ભારતે 3-0થી ક્લીન સ્વીપ કર્યા પછી વન-ડે સીરીઝમાં ધબડકો વાળ્યો છે. ગત સપ્તાહે મંગળવારે રમાયેલી ત્રીજી ટી-20માં તો શ્રીલંકાએ... Read More...

દિલ્હી કેપિટલ્સ ઈંગ્લેન્ડની હેમ્પશાયર કાઉન્ટી ટીમ ખરીદશે

ભારતની ખૂબજ લોકપ્રિય આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની એક ફ્રેન્ચાઈઝી, દિલ્હી કેપિટલ્સના માલિકો – જીએમઆર ગ્રુપે ઈંગ્લેન્ડની હેમ્પશાયર કાઉન્ટી ટીમ £120 મિલિયનમાં...

Read More...
ઓલિમ્પિક્સમાં પુરૂષોની હોકીમાં બ્રિટનને હરાવી ભારત સેમિફાઈનલમાં

રવિવારે ભારતની પુરૂષોની હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સમાં ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનને પેનાલ્ટી શૂટાઉટમાં 4-2થી હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન અને મેડલની...

Read More...
  Entertainment

ટીવી સીરિયલ્સના કલાકારોના ગાઢ સંબંધોમાં પણ બ્રેકઅપ

કોઇપણના જીવનમાં ખૂબ જ નજીકની વ્યક્તિ સાથેના સંબંધનો અંત ખૂબ જ દુઃખદ હોય છે. ફિલ્મ, ટીવી, સ્પોર્ટસ, રાજકારણ જેવા ક્ષેત્રોની સેલીબ્રિટિઝમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. તેઓ જાણીતા હોવાથી તેમના જીવનની...

Read More...

અમિતાભ બચ્ચન ફરીથી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે

2022માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’માં બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા તેની સિક્વલ ‘ફક્ત પુરૂષો...

Read More...

બિગબોસ OTT સીઝન-3માં સના મકબુલ વિજેતા

જાણીતો ‘બિગ બોસ OTT 3’ શો અનેક વિવાદો પછી પૂર્ણ થયો છે. આ સીઝનમાં સના મકબૂલ વિજેતા બની છે. સના મકબૂલ સાથે, રણવીર શૌરી, કૃતિકા મલિક, નેઝી અને સાઈ કેતન ટોચના પાંચ ફાઇનલિસ્ટ બન્યા હતા.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store