Vol. 2 / No. 75 About   |   Contact   |   Advertise August 08, 2024


 
 
કમલાના ઝંઝાવાતથી ટ્રમ્પની છાવણીમાં ફફડાટ

અમેરિકાના પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં જો બાઈડેનના ખસી જવાથી એક નવા જ જોમ, જુસ્સાનો સંચાર થયો છે અને બાઈડેન સ્પર્ધામાં હતા ત્યાં સુધી તો એક તબક્કે એવું લાગતું હતું કે, ટ્રમ્પનો વિજય નિશ્ચિત છે.

Read More...
પ્રેસિડેન્ટ પદની ચૂંટણીઃ કમલા હેરિસ ડેમોક્રેટિક પક્ષના સત્તાવાર ઉમેદવાર જાહેર થયા

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીએ દેશનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પક્ષના અધિકૃત ઉમેદવાર જાહેર કર્યા છે. કમલા હેરિસનો મુકાબલો રીપબ્લિકન પાર્ટીના...

Read More...
કેનેડામાં ઇમિગ્રન્ટ્સ વિરોધી માહોલની સૌથી વધુ અસર ભારતીય અને શીખ સમુદાયને

કેનેડામાં ઉચ્ચ સ્તરીય ઇમિગ્રેશન સામેના વલણમાં સતત વધારો થઇ રહ્યો છે, આ સ્થિતિમાં નવા આવનારા સૌથી મોટા સમૂહને, ભારતના અને વિશેષમાં શીખ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

Read More...
ટ્રમ્પનો સવાલઃ કમલા હેરિસ ભારતીય છે કે પછી અશ્વેત?

અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના સંભવિત ઉમેદવાર કમલા હેરિસ પર વંશિય હુમલા કરતાં રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે સવાલ કર્યો કે કે કમલા હેરિસ ભારતીય કે અશ્વેત...

Read More...
શ્રી થાનેદારે હાઉસમાં વેટરન મેન્ટલ હેલ્થ પ્રોટેક્શન બિલ રજૂ કર્યું

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી થાનેદારે હાઉસમાં “મેન્ટલ હેલ્થ કેર પ્રોવાઇડર રીટેન્શન એક્ટ ઓફ 2024” બિલ રજૂ કર્યું છે. અમેરિકન સર્વિસ મેમ્બરો નિવૃત્તિના સમયમાં સતત સારવાર મેળવી શકે તે...

Read More...
બાંગ્લાદેશમાં તખ્તાપલટો, શેખ હસીનાએ દેશ છોડ્યો

બાંગ્લાદેશમાં રવિવાર, 4 ઓગસ્ટથી નવેસરથી ચાલુ થયેલા જનતા હિંસક વિરોધ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ સોમવારે રાજીનામું આપ્યું હતું અને તેઓ દેશ છોડીને ભારતમાં...

Read More...
ઇરાનમાં ઇઝરાયેલના હુમલામાં હમાસના વડા હાનિયાનું મોત

ઈરાનમાં તેમના નિવાસસ્થાનને હુમલા પછી હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેના એક અંગરક્ષકનું મોત થયું છે. ઇસ્માઇલ હાનિયા મંગળવારે સવારે “તેહરાનમાં તેના નિવાસસ્થાન પર વિશ્વાસઘાતી...

Read More...
કેરળના વાયનાડમાં ભયાનક ભૂસ્ખલનો મૃત્યુઆંક વધી 360 થયો, હજુ 206 લાપતા

કેરળના પર્વતીયાળ વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવાર વહેલી સવારે ત્રણ જગ્યાએ થયેલા વિનાશક ભૂસ્ખલનનો મૃત્યુઆંક બુધવારે વધીને 360 થયો હતો અને હજુ 206 લોકો લાપતા છે.

Read More...
ગુજરાતના 230 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાત જળબંબાકાર

ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડમાં 230થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.

Read More...
ગુજરાત સહિત વેસ્ટર્ન ઘાટના એરિયાને ઇકો સેન્સિટિવ જાહેર કરાશે

ભારત સરકારે 31 જુલાઇએ ગુજરાત સહિત છ રાજ્યોના વેસ્ટર્ન ઘાટના આશરે 56,800 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજિકલી સેન્સિટિવ એરિયા (ESA) જાહેર કરવા માટેના નોટિફિકેશનનો નવો મુસદ્દો જારી...

Read More...

  Sports
ભારતનો વન-ડે સીરીઝમાં શ્રીલંકા સામે ધબડકો

શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમે ટી-20 સીરીઝમાં ભારતે 3-0થી ક્લીન સ્વીપ કર્યા પછી વન-ડે સીરીઝમાં ધબડકો વાળ્યો છે. ગત સપ્તાહે મંગળવારે રમાયેલી ત્રીજી ટી-20માં તો શ્રીલંકાએ મેચ લગભગ...

Read More...
દિલ્હી કેપિટલ્સ ઈંગ્લેન્ડની હેમ્પશાયર કાઉન્ટી ટીમ ખરીદશે

ભારતની ખૂબજ લોકપ્રિય આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાની એક ફ્રેન્ચાઈઝી, દિલ્હી કેપિટલ્સના માલિકો – જીએમઆર ગ્રુપે ઈંગ્લેન્ડની હેમ્પશાયર કાઉન્ટી ટીમ £120 મિલિયનમાં ખરીદી લેવાનો સોદો...

Read More...
ઓલિમ્પિક્સમાં પુરૂષોની હોકીમાં બ્રિટનને હરાવી ભારત સેમિફાઈનલમાં

રવિવારે ભારતની પુરૂષોની હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક્સમાં ક્વાર્ટર ફાઈનલમાં બ્રિટનને પેનાલ્ટી શૂટાઉટમાં 4-2થી હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન અને મેડલની સંભાવના નિશ્ચિત કર્યા હતા. Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
મંદીના ભયે ભારત સહિત વૈશ્વિક શેરબજારોમાં પ્રચંડ કડાકો

મધ્યપૂર્વના દેશોના યુદ્ધના ભણકારા, અમેરિકામાં અતિશય નબળા આર્થિક ડેટાથી મંદીનો ભય અને જાપાનમાં વ્યાજદરમાં વધારો સહિતના પરિબળોને પગલે સોમવાર, 5 ઓગસ્ટે વૈશ્વિક શેરબજારોમાં 13 ટકા સુધીનો પ્રચંડ કડાકો બોલાયો હતો. ભારતના શેરબજારમાં ઇન્ટ્રા-ડે 3.31 ટકાનો તીવ્ર...

Read More...
મહામારી પછી બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પ્રથમવાર વ્યાજદર ઘટાડ્યા

બેન્ક ઓફ ઇંગ્લેન્ડને ચાર વર્ષ પછી પ્રથમ વખત વ્યાજદરમાં ગુરુવાર, પહેલી ઓગસ્ટ ઘટાડો કર્યો હતો. આની સાથે બ્રિટન વ્યાજદરમાં ઘટાડો કરનારા અગ્રણી પાંચ અર્થતંત્રની યાદીમાં સામેલ થયું હતું. ગવર્નર એન્ડ્રુ બેઈલીએ 5-4ની બહુમતીથી નિર્ણય કરીને વ્યાજદરને 5.25 ટકાથી ઘટાડી 5 ટકા...

Read More...
બેન્કોએ હવે ડિફોલ્ટર્સના ફોટા પ્રકાશિત કરવા પડશે

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ મંગળવારે વિલફુલ ડિફોલ્ટર્સ અને મોટા ડિફોલ્ટર્સ સામે આકરી કાર્યવાહી કરવા માટે માસ્ટર આદેશો જારી કર્યા હતાં, જે મુજબ બેન્કો અને એનબીએફસીએ રૂ.25 લાખ અને તેથી વધુની બાકી રકમવાળા તમામ નોન-પરફોર્મિંગ એસેટ...

Read More...
નિષ્ફળ ચોઇસ બિડ પછી વિન્ધામની ચોખ્ખી આવક વધી, પાઇપલાઇન વૃદ્ધિનું પુનરાગમન

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના નિષ્ફળ ટેકઓવર બિડ પછી વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સ પુનરાગમન કર્યુ છે. કંપનીએ 30 જૂનના રોજ પૂરા થતા બીજા ક્વાર્ટરમાં $86 મિલિયનની ચોખ્ખી આવક નોંધાવી હતી, જે અગાઉના વર્ષના $70 મિલિયન કરતાં 22.8 ટકાનો વધારો દર્શાવે છે.

Read More...
ચાર શહેરોમાં 13,000થી વધુ હોટેલ કામદારો હડતાળ પર મતદાન કરવા માટે તૈયાર

બોસ્ટન, હોનોલુલુ, પ્રોવિડન્સ અને સાન ફ્રાન્સિસ્કોમાં આશરે 13,500 યુનિયનાઇઝ્ડ હોટેલ કામદારો 6 ઓગસ્ટના રોજ હિલ્ટન હોટેલ્સ કોર્પ., હયાત હોટેલ્સ કોર્પ., મેરિયોટ ઇન્ટરનેશનલ અને ઓમ્ની હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા ફ્રેન્ચાઇઝ્ડ હોટેલ્સ પર હડતાલ અધિકૃત મત...

Read More...
NYC કાઉન્સિલે ‘હોટેલ લાઇસન્સિંગ’ બિલ પર સુનાવણી મુલતવી રાખી

ન્યૂયોર્ક સિટી કાઉન્સિલે ઉદ્યોગ સંગઠનો અને હોટેલ માલિકોના વિરોધના પ્રતિભાવમાં “સેફ હોટેલ્સ એક્ટ” બિલ પર મૂળ 30 જુલાઈના રોજ સુનિશ્ચિત થયેલ સુનાવણી મુલતવી રાખી છે. અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન અને AAHOAએ દલીલ કરી હતી કે આ...

Read More...
  Entertainment

ટીવી સીરિયલ્સના કલાકારોના ગાઢ સંબંધોમાં પણ બ્રેકઅપ

કોઇપણના જીવનમાં ખૂબ જ નજીકની વ્યક્તિ સાથેના સંબંધનો અંત ખૂબ જ દુઃખદ હોય છે. ફિલ્મ, ટીવી, સ્પોર્ટસ, રાજકારણ જેવા ક્ષેત્રોની સેલીબ્રિટિઝમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. તેઓ જાણીતા હોવાથી તેમના જીવનની આવી ઘટનાઓમાં લોકોમાં ચર્ચાનો વિષય બનતી હોય છે.

Read More...

અમિતાભ બચ્ચન ફરીથી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે

2022માં રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલા માટે’માં બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી. હવે આ ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા તેની સિક્વલ ‘ફક્ત પુરૂષો માટે’નું નિર્માણ કર્યું છે. આ ફિલ્મ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થશે.

Read More...

બિગબોસ OTT સીઝન-3માં સના મકબુલ વિજેતા

જાણીતો ‘બિગ બોસ OTT 3’ શો અનેક વિવાદો પછી પૂર્ણ થયો છે. આ સીઝનમાં સના મકબૂલ વિજેતા બની છે. સના મકબૂલ સાથે, રણવીર શૌરી, કૃતિકા મલિક, નેઝી અને સાઈ કેતન ટોચના પાંચ ફાઇનલિસ્ટ બન્યા હતા. જોકે, ફિનાલેમાં સનાએ રેપર નેઝીને હરાવીને ટ્રોફી જીતી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store