દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પછી સોમવાર, 29 જુલાઇએ આખરે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં મેઘસવારી આવી પહોંચી હતી. રાજ્યના કુલ 252માંથી 203 તાલુકામાં વરસાદ નોંધાયો હતો અને 100 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ થતાં ચોમાસાએ સમગ્ર ગુજરાતને આવરી લેતા ખેડૂતો ખુશખુશાલ થયાં હતાં.
બ્રિટનમાં તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હાર બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના હાઉસ ઓફ કોમન્સના વિપક્ષના નેતા બનવા માટેની રેસમાં પૂર્વ હોમ સેક્રેટરી અને ભારતીય મૂળના 52...
નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના લિવરપુલની ઉત્તરે આવેલા સાઉથપોર્ટ શહેરમાં હાર્ટ સ્ટ્રીટ ખાતે આવેલ હાર્ટ સ્પેસ ટેલર સ્વિફ્ટ થીમ્ડ યોગા એન્ડ ડાન્સ ક્લાસ ખાતે તા. 29ના રોજ સવારે 11.47 વાગ્યે છરાબાજીની એક...
ફાર રાઇટ એક્ટીવીસ્ટ અને ઈંગ્લિશ ડિફેન્સ લીગ (EDL)ના સ્થાપક ટોમી રોબિન્સને લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેરમાં યોજેલી રેલીમાં તેમના હજારો સમર્થકોએ હાજરી આપી હતી અને રેલીમાં લોકોએ યુનિયન જેક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથેની મુલાકાત પછી બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ તેમની પ્રથમ ભારત મુલાકાત દરમિયાન નવી UK-ભારત ટેકનોલોજી સુરક્ષા પહેલની જાહેરાત...
પ્રિન્સ વિલિયમે એક મોટો નિર્ણય કરીને રાણી કેમિલાની ઇન્ટિરિયર ડિઝાઇનર બહેનને રોયલ પેરોલમાંથી દૂર કર્યા હોવાનું માનવામાં આવે છે. આશરે બે દાયકાથી યુકેના રાજવી પરિવાર સાથે કામ...
લંડનના મેયર સાદિક ખાને તેમની ઐતિહાસિક ત્રીજી ટર્મની ઉજવણીને પગલે તેમના પોતાના પૂતળાનું તા. 30ના રોજ લંડન આઇ ખાતે મેડમ તુસાદ લંડન માટે અનાવરણ કર્યું હતું.
અમેરિકાના પ્રેસિડેન્ટપદ માટે ડેમોક્રેટિક પાર્ટીના નોમિનેશન માટે ઈન્ડિયન અમેરિકન ઉમેદવાર અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના કેમ્પેઈનનો ગયા સપ્તાહે આરંભ થયા પછી પ્રથમ સપ્તાહ એકથી...
અમેરિકામાં કાનૂની ઇમિગ્રન્ટ્સના આશરે 2,50,000થી વધુ બાળકો આશાનું કોઇ કિરણ દેખાઈ રહ્યું છે અને તેમના દેશનિકાલનું જોખમ ઊભું થયું છે. આમાંથી ઘણા બધા બાળકો ઇન્ડિયન...
કેરળના પર્વતીયાળ વાયનાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે મંગળવાર વહેલી સવારે ત્રણ જગ્યાએ વિનાશક ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 128 લોકોના મોત થયાં હતાં, 128 ઘાયલ થયા હતા અને સેંકડો લોકો...
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના નવા વૈશ્વિક પ્રયાસોની પૃષ્ઠભૂમિમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને યુક્રેનની રાજધાની કિવની મુલાકાત લઇને પ્રેસિડન્ટ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાતચીત કરી...
કારગિલ વિજય દિવસના અવસરે ગુજરાત સહિતના ભાજપ શાસિત છ રાજ્યોએ શુક્રવારે રાજ્ય સરકારની નોકરીઓ માટેની ભરતીમાં અગ્નિવીર માટે અનામતની જાહેરાત કરી હતી.
દુનિયામાં ધનિકો અને ગરીબો વચ્ચેની અસમાનતાના વરસા સ્વરૂપની ચેતવણી આપતા ઓક્સફામે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી ધનિક એક ટકા લોકોની સંપત્તિમાં છેલ્લાં દસ વર્ષમાં 42 ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે.
કેન્યા એરપોર્ટ ઓથોરિટી (KAA)એ બુધવારે જણાવ્યું હતું કે તેને નૈરોબીના એરપોર્ટના અપગ્રેડેશન માટે અદાણી જૂથ તરફથી રોકાણની દરખાસ્ત મળી છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા નૈરોબીના જોમો કેન્યાટ્ટા...
બહુચર્ચિત ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને ત્રણ વર્ષ માટે સિક્યુરિટી માર્કેટમાં પ્રવેશ પર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. લીકર બિઝનેસમેન તરીકે જાણીતા માલ્યા...
પેરિસમાં ઓલિમ્પિક રમતોત્સવ અભૂતપૂર્વ અને ઓલિમ્પિકના ઇતિહાસમાં અનોખી રીતે યોજાયેલા ઉદ્ધાટન સમારંભ સાથે ગયા સપ્તાહે શુક્રવારે ખુલ્લો મુકાયો હતો. Read More...
ભારતીય મહિલા શૂટર મનુ ભાકર મંગળવાર, 30 જુલાઈએ દેશની આઝાદી પછીના યુગમાં એક જ ઓલિમ્પિક્સમાં બે મેડલ હાંસલ કરનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની હતી.
શ્રીલંકામાં જ ગયા સપ્તાહે રમાઈ ગયેલી એશિયા કપ મહિલા ટી-20 સ્પર્ધામાં રવિવારે દમ્બુલામાં શ્રીલંકાએ ભારતને 8 વિકેટે હરાવી ચેમ્પિયનનો તાજ ધારણ કર્યો હતો.
બોલીવૂડમાં કેટલાંક એવા કલાકારો જે સોશિયલ મીડિયાના શોખીન છે અને પોતાની યુટ્યૂબ ચેનલ ધરાવે છે. આ કલાકારો ફિલ્મોની સાથેસાથે યુટયૂબમાં પણ સક્રિય છે. આ પ્લેટફોર્મ પર ચાહકોની સંખ્યા પણ ઘણી વધુ છે.
દીપિકા પદુકોણ અભિનિત ‘કલ્કિ 2898 એડી’ ફિલ્મ ખૂબ જ સફળ રહી છે અને હવે તે રિલીઝના એક મહિના પછી શાહરુખની ‘જવાન’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે. ત્રીજા સોમવારે કલ્કિએ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી કરી છે.
અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ક્વીઝ શો-‘કૌન બનેગા કરોડપતિ’ની 16મી સીઝનો પ્રારંભ 12મી ઓગસ્ટથી થઇ રહ્યો છે. આ શોની 15મી સીઝન’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એના પરથી...
Please confirm you want to unsubscribe Click Here.