Vol. 4 / No. 394 About   |   Contact   |   Advertise July 26, 2024


 
 
મોટા વાયદા, નામની રાહતો આપતું બજેટ

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારામને મધ્યમવર્ગ માટે આવકવેરાની રાહત તથા આગામી પાંચ વર્ષમાં રોજદારી સર્જન માટે રૂ.2 લાખ કરોડના ખર્ચની જાહેરાત કરી હતી.

Read More...
લીડ્ઝમાં ભીષણ તોફાનો: બસ સળગાવાઇ, પોલીસ કાર ઊંધી વાળી

વેસ્ટ યોર્કશાયરના લીડ્ઝ શહેરમાં બાળકોની સુરક્ષાના મુદ્દા બાબતે કામ કરી રહેલા ચાઇલ્ડ કેર એજન્સીના સોસ્યલ વર્કર્સ સાથેની તકરાર બાદ તા. 18ને ગુરુવારે સાંજથી ફાટી નીકળેલા તોફાનોમાં તોફાની...

Read More...
પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ હાઉસ ઓફ કોમન્સના વિપક્ષી નેતા તરીકે ચૂંટણી લડવા ઇચ્છુક

ભૂતપૂર્વ હોમ સેક્રેટરી અને ભારતીય સંસદ સભ્ય પ્રીતિ પટેલ વિથામ, એસેક્સની સીટ આરામદાયક માર્જિનથી જીત્યા પછી હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષી નેતા તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં...

Read More...
વડા પ્રધાન સ્ટાર્મરે યુરોપિયન યુનિયન સાથે બ્રેક્ઝિટ પછી ‘રીસેટ’ શરૂ કર્યું

ઓક્સફોર્ડશાયરમાં આવેલા બ્લેનહેમ પેલેસમાં યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટીના નેતાઓ સાથેની એક બેઠકમાં વડા પ્રધાન કેર સ્ટાર્મરે લેબર સરકારના યુરોપ સાથેના બ્રેક્ઝિટ પછીના સંબંધો માટે એક...

Read More...
ચૂંટણીમાં ‘અનુચિત’ આધ્યાત્મિક પ્રભાવનો ઉપયોગ કરાયો હોવાની આશંકા સામે પોલીસ તપાસ

લેસ્ટર ઈસ્ટની બેઠક માટે યોજાયેલી ચૂંટણીઓમાં મુસ્લિમ મતદારો પર કોઇ ચોક્કસ ઉમેદવારને જ મત આપવાની કેટલાક ઇમામોની સૂચના અને આધ્યાત્મિક દબાણ બાબતે લેસ્ટરશાયર પોલીસે...

Read More...
કન્ઝર્વેટિવ પાર્ટીએ વચગાળાની વિપક્ષી ફ્રન્ટ બેન્ચની જાહેરાત કરી

કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનક, એમપી અને વચગાળાના વિરોધ પક્ષના મુખ્ય દંડક, સ્ટુઅર્ટ એન્ડ્રુ, એમપીએ 19મી જુલાઇના રોજ સાંસદો સાથે શેડો મિનિસ્ટરીયલ પોર્ટફોલિયો માટે વચગાળાના વિરોધ...

Read More...
બાઇડેન ખસી ગયા, કમલા હેરિસને ડેમોક્રેટ્સ, સમુદાયનું વ્યાપક સમર્થન

આરોગ્ય અંગેની ચિંતાને પગલે ચારેતરફથી ભીંસમાં મુકાયેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેને આખરે 5 નવેમ્બર 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ખસી જવાની રવિવારે જાહેરાત કરી હતી...

Read More...
વિનય ક્વાત્રા અમેરિકા ખાતેના ભારતના નવા રાજદૂત બનશેઃ રીપોર્ટ

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીના થોડા મહિના પહેલા ભારત સરકારે નિવૃત્ત રાજદ્વારી વિનય મોહન ક્વાત્રાને અમેરિકામાં આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે. અમેરિકા ખાતેની ઔપચારિકતા પૂરી...

Read More...
સીએટલમાં ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુ પછી તેની મજાક ઉડાવનારા પોલીસ અધિકારી બરતરફ

ભારતીય વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવનારા સિએટલના પોલીસ અધિકારીને આખરે સસ્પેન્ડ કરાયો છે. પોલીસ અધિકારીની અસંવેદનશીલ ટિપ્પણીઓ અને વર્તનને કારણે ભારે આક્રોશ ફેલાયો હતો.

Read More...
માઇક્રોસોફ્ટમાં ગ્લોબલ આઉટેજથી વિશ્વભરમાં ફ્લાઇટ, બેન્કિંગ સહિતની તમામ સેવાઓ ઠપ

ગ્લોબલ સાયબર આઉટેજથી શુક્રવારે વિશ્વભરમાં એરલાઇન, મીડિયા, બેન્ક, હેલ્થકેર, શેરબજારો સહિતના લગભગ તમામ ક્ષેત્રોની કામગીરી ઠપ થઈ હતી. ઘણી એરલાઇને તેમની ફ્લાઇટ અટકાવી દીધી...

Read More...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘપ્રકોપ, રાજ્યના બાકીના વિસ્તારોમાં વરસાદની 24% ઘટ

ગુજરાતના સૌરાષ્ટ્ર સોમવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ...

Read More...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેર, 15ના મોતની આશંકા

ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત થયા હોવાની...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
બજેટની મુખ્ય જાહેરાતો

* નવી ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ.50,000થી વધારીને રૂ.75,000 કરાયું, * નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર: રૂ.3-7 લાખની આવક માટે 5 ટકા, રૂ. 7-10 લાખ માટે 10ટકા, રૂ. 10-12 લાખ માટે 15 ટકા ટેક્સ, * નવી ટેક્સ સિસ્ટમમાં પગારદાર કર્મચારી વર્ગને આવકવેરામાં...

Read More...
વિદેશી કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 40%થી ઘટાડી 35% કરવાની જાહેરાત

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવારે વિદેશી મૂડી પ્રવાહને આકર્ષવા માટે વિદેશી કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 35 ટકા કરવાની જાહેરાત કરી હતી. બજેટ 2024-25માં વિદેશી કંપનીઓની આવક પર વસૂલવાપાત્ર આવક-વેરાના દરને 40...

Read More...
ઝોમેટોના દીપિન્દર ગોયલ બિલિયોનેર્સ ક્લબમાં સામેલ થયાં

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું માર્કેટકેપ સોમવાર, 15 જુલાઈએ $2 ટ્રિલિયનના આંકને વટાવ્યા તેના સ્થાપક દીપિન્દર ગોયલ ભારતમાં અબજોપતિઓની એલિટ ક્લબમાં સામેલ થયા હતા. ઝોમેટોના શેર સોમવાર, 15 જુલાઈના રોજ નેશનલ...

Read More...
  Sports
શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમના સુકાનીપદે સૂર્યકુમાર, રોહિત શર્મા

શ્રીલંકાના પ્રવાસ માટેની ભારતીય ટીમનું સુકાનીપદ બે ભાગમાં વહેંચાયુ છે. પસંદગીકારોએ ટી-20 માટે સૂર્યકુમાર યાદવની અને વન-ડે ઈન્ટરનેશનલ્સ માટે રોહિત શર્માની સુકાનીપદે...

Read More...
પેસ અને અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમનું સન્માન

ભારતના મહાન ટેનિસ ખેલાડીઓ લીએન્ડર પેસ અને વિજય અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમનું સન્માન અપાયું છે. આ બંને હોલ ઓફ ફેમમાં સામેલ કરાયેલા સૌપ્રથમ...

Read More...
ભારતની 117 ખેલાડીઓ, 140 સહાયક સ્ટાફની ટીમ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના 117 ખેલાડીઓ તથા 140 સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. સપોર્ટ સ્ટાફ પૈકી 72 સભ્યોને સરકારી ખર્ચે સામેલ થવાની પણ મંજુરી અપાઈ હતી..

Read More...
  Entertainment

બોલીવૂડની કેટલીક સેલિબ્રિટિઝ અંબાણી પરિવારની નજીક નથી

ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રીલાયન્સ ઇન્ડસટ્રીઝના ચેરમેન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના રાધિકા મરચન્ટ સાથેના લગ્નમાં તાજેતરમાં ભવ્યાતિભવ્ય માહોલમાં યોજાયા હતા. ઝાકમઝોળભર્યા આ પ્રસંગમાં દેશ-વિદેશની દરેક ક્ષેત્રની જાણીતી સેલિબ્રિટીઝ ઉપસ્થિત...

Read More...

હવે કુમાર સાનુ પણ પોતાના અધિકારો માટે કોર્ટની શરણે

બોલીવડૂમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ અને અનિલ કપૂરની જેમ જાણીતા ગાયક કુમાર સાનુએ પણ પોતાનાં પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે નકલી કન્ટેન્ટ મુદ્દે ફિલ્મ કલાકારોમાં ચિંતા વ્યાપી છે.

Read More...

રિતેશ-જેનિલિયાએ અનોખી સેવાનો સંકલ્પ કર્યો

બોલીવૂડ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાને એક આદર્શ દંપતી માનવામાં આવે છે. તેમના લગ્નને 12 વર્ષ થયા છે અને તેમને બે સુંદર બાળકો પણ છે. હવે તેમણે તેમના જીવન સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે. તેના અંગે તેઓ ઘણા સમયથી વિચારી રહ્યા હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store