Vol. 2 / No. 73 About   |   Contact   |   Advertise July 25, 2024


 
 
બાઇડેન ખસી ગયા, કમલા હેરિસને ડેમોક્રેટ્સ, સમુદાયનું વ્યાપક સમર્થન

આરોગ્ય અંગેની ચિંતાને પગલે ચારેતરફથી ભીંસમાં મુકાયેલા અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેને આખરે 5 નવેમ્બર 2024માં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ખસી જવાની રવિવારે જાહેરાત કરી હતી અને ડેમોક્રેટિક પાર્ટીના નવા નોમિની તરીકે ભારતીય-આફ્રિકન મૂળના વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને સમર્થન આપ્યું હતું.

Read More...
ટ્રમ્પને હરાવવા તમામ તાકાત લગાવી દઈશઃ કમલા હેરિસ

પ્રેસિડન્ટની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારી માટે જો બાઇડનનું સમર્થન મળ્યા પછી વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીનું નોમિનેશન મેળવવા તથા રિપબ્લિકન હરીફ...

Read More...
ઓબામા, પેલોસીએ હેરિસને તાત્કાલિક સમર્થન આપવાનું ટાળ્યું

ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને ભૂતપૂર્વ ગૃહ અધ્યક્ષ નેન્સી પેલોસીએ રવિવારે પ્રેસિડન્ટની રેસમાંથી ખસી જવાના નિર્ણય માટે જો બાઇડનની પ્રશંસા કરી હતી, પરંતુ 5 નવેમ્બરની ચૂંટણીઓ...

Read More...
તુલસી ગબ્બાર્ડે જેડી વેન્સ વિરુદ્ધ હેરિસે કરેલી ટિપ્પણીને વખોડી

અમેરિકામાં ભૂતપૂર્વ કોંગ્રેસવુમન તુલસી ગબ્બાર્ડે ડોનાલ્ડ ટ્રમ્પે જેમને વાઇસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર જાહેર કર્યા છે તે જેડી વેન્સ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ટીકા કરી હતી...

Read More...
વિનય ક્વાત્રા અમેરિકા ખાતેના ભારતના નવા રાજદૂત બનશેઃ રીપોર્ટ

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીના થોડા મહિના પહેલા ભારત સરકારે નિવૃત્ત રાજદ્વારી વિનય મોહન ક્વાત્રાને અમેરિકામાં આગામી રાજદૂત તરીકે નોમિનેટ કર્યા છે. અમેરિકા ખાતેની...

Read More...
સીએટલમાં ભારતીય વિદ્યાર્થિનીના મૃત્યુ પછી તેની મજાક ઉડાવનારા પોલીસ અધિકારી બરતરફ

ભારતીય વિદ્યાર્થીના મોતની મજાક ઉડાવનારા સિએટલના પોલીસ અધિકારીને આખરે સસ્પેન્ડ કરાયો છે. પોલીસ અધિકારીની અસંવેદનશીલ ટિપ્પણીઓ અને વર્તનને કારણે ભારે આક્રોશ ફેલાયો હતો.

Read More...
ઇન્ડિયાનામાં પત્ની સમક્ષ ભારતીય મૂળના પતિની ગોળી મારી હત્યા

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં રોડ રેજની ઘટનામાં 29 વર્ષીય નવવિવાહિત ભારતીય મૂળના પુરુષને તેની પત્નીની સામે ગોળી મારીને હત્યા કરાઈ હતી. ગેવિન દસૌર તેની મેક્સિકન પત્ની સાથે ઘરે જઈ રહ્યો હતો...

Read More...
માઇક્રોસોફ્ટમાં ગ્લોબલ આઉટેજથી વિશ્વભરમાં ફ્લાઇટ, બેન્કિંગ સહિતની તમામ સેવાઓ ઠપ

ગ્લોબલ સાયબર આઉટેજથી શુક્રવારે વિશ્વભરમાં એરલાઇન, મીડિયા, બેન્ક, હેલ્થકેર, શેરબજારો સહિતના લગભગ તમામ ક્ષેત્રોની કામગીરી ઠપ થઈ હતી. ઘણી એરલાઇને તેમની ફ્લાઇટ...

Read More...
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મેઘપ્રકોપ, રાજ્યના બાકીના વિસ્તારોમાં વરસાદની 24% ઘટ

ગુજરાતના સૌરાષ્ટ્ર સોમવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં પણ...

Read More...
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કેર, 15ના મોતની આશંકા

ગુજરાતમાં ચાંદીપુરા નામના ખતરનાક વાયરસનો ચિંતાજનક હદે ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઇથી 17 જુલાઇ દરમિયાન આ વાયરસથી ઓછામાં ઓછા 15 બાળકોના મોત થયા હોવાની...

Read More...

  Sports
શ્રીલંકા પ્રવાસમાં ભારતીય ટીમના સુકાનીપદે સૂર્યકુમાર, રોહિત શર્મા

શ્રીલંકાના પ્રવાસ માટેની ભારતીય ટીમનું સુકાનીપદ બે ભાગમાં વહેંચાયુ છે. પસંદગીકારોએ ટી-20 માટે સૂર્યકુમાર યાદવની અને વન-ડે ઈન્ટરનેશનલ્સ માટે રોહિત શર્માની સુકાનીપદે...

Read More...
પેસ અને અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમનું સન્માન

ભારતના મહાન ટેનિસ ખેલાડીઓ લીએન્ડર પેસ અને વિજય અમૃતરાજને આંતરરાષ્ટ્રીય ટેનિસ હોલ ઓફ ફેમનું સન્માન અપાયું છે. આ બંને હોલ ઓફ ફેમમાં સામેલ કરાયેલા સૌપ્રથમ...

Read More...
ભારતની 117 ખેલાડીઓ, 140 સહાયક સ્ટાફની ટીમ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના 117 ખેલાડીઓ તથા 140 સપોર્ટ સ્ટાફ ભાગ લેશે. સપોર્ટ સ્ટાફ પૈકી 72 સભ્યોને સરકારી ખર્ચે સામેલ થવાની પણ મંજુરી અપાઈ હતી. પેરિસ ઓલિમ્પિક્સનો... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
આર્થિક સરવેમાં 7 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ

કેન્દ્રીય બજટના એક દિવસ પહેલા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને સોમવાર, 22 જુલાઈએ રજૂ કરેલા આર્થિક સરવેમાં 2024-25ના નાણાકીય વર્ષમાં 6.5થી 7 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ વ્યક્ત કરાયો હતો, જે ગયા નાણાકીય વર્ષની 8.2 ટકાની વૃદ્ધિ કરતાં નીચી છે.

Read More...
હિન્દુજા ટેકે 21 મિલિયન યુરોમાં જર્મનીનું ટેકોસિમ ગ્રુપ ખરીદ્યું

કોમર્શિયલ વ્હિકલ કંપની અશોક લેલેન્ડની પેટાકંપની હિન્દુજા ટેકે જર્મની સ્થિત ટેકોસિમ ગ્રૂપને 21 મિલિયન યુરો (આશરે રૂ. 190 કરોડ)માં હસ્તગત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હિન્દુજા ટેકે બુધવાર, 17 જુલાઇએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક એક્વિઝિશનથી યુરોપિયન અને...

Read More...
ઝોમેટોના દીપિન્દર ગોયલ બિલિયોનેર્સ ક્લબમાં સામેલ થયાં

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું માર્કેટકેપ સોમવાર, 15 જુલાઈએ $2 ટ્રિલિયનના આંકને વટાવ્યા તેના સ્થાપક દીપિન્દર ગોયલ ભારતમાં અબજોપતિઓની એલિટ ક્લબમાં સામેલ થયા હતા. ઝોમેટોના શેર સોમવાર, 15 જુલાઈના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 4.2%ના...

Read More...
AAHOAના ભૂતપૂર્વ પ્રમુખ MP રામાના અંતિમ સંસ્કાર થયા

AAHOAના ભૂતપૂર્વ વડા મનહર પી. “MP” રામા અને ગ્રીનવિલે, દક્ષિણ કેરોલિના સ્થિત ઓરો હોટેલ્સના સહ-સ્થાપક માટે શનિવારે ઓર્લાન્ડોમાં અંતિમ સંસ્કાર સેવાઓ યોજવામાં આવી હતી. મિત્રો, કુટુંબીજનો અને સહકર્મીઓ રામાને એક મોટા હૃદયના માણસ તરીકે યાદ કરી રહ્યા છે, જેમનું 7...

Read More...
AAHOA ‘મેનેજિંગ ગેસ્ટ મિસકન્ડક્ટ અને એન્સ્યોરિંગ સેફ્ટી’ તાલીમનું આયોજન કરશે

AAHOA 17 જુલાઈના રોજ “હોટલ માલિકો માટે આવશ્યક તાલીમ: અતિથિ ગેરવર્તણૂકનું સંચાલન અને સલામતીની ખાતરી કરવા માટે” એક મફત શૈક્ષણિક વેબિનાર ઓફર કરી રહ્યું છે. આ પહેલ એક મહેમાન સાથેના સંઘર્ષ પછી AAHOA સભ્યના મૃત્યુને અનુસરે છે જેને પ્રોપર્ટી..

Read More...
AHLA માનવ તસ્કરી જાગૃતિને વિસ્તારવા દ્વિપક્ષીય બિલને સમર્થન આપે છે

તાજેતરમાં રજૂ કરાયેલ “હ્યુમન ટ્રાફિકિંગ અવેરનેસ ટ્રેનિંગ રેકગ્નિશન એક્ટ” નો ઉદ્દેશ્ય ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીના “બ્લુ કેમ્પેઈન” ને વિસ્તૃત કરવાનો છે. આ માટે માલિકો કર્મચારીઓને માનવ તસ્કરી જાગૃતિ અંગે તાલીમ આપશે.

Read More...
  Entertainment

બોલીવૂડની કેટલીક સેલિબ્રિટિઝ અંબાણી પરિવારની નજીક નથી

ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રીલાયન્સ ઇન્ડસટ્રીઝના ચેરમેન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના રાધિકા મરચન્ટ સાથેના લગ્નમાં તાજેતરમાં ભવ્યાતિભવ્ય માહોલમાં યોજાયા હતા. ઝાકમઝોળભર્યા આ પ્રસંગમાં દેશ-વિદેશની દરેક ક્ષેત્રની જાણીતી સેલિબ્રિટીઝ ઉપસ્થિત...

Read More...

હવે કુમાર સાનુ પણ પોતાના અધિકારો માટે કોર્ટની શરણે

બોલીવડૂમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ અને અનિલ કપૂરની જેમ જાણીતા ગાયક કુમાર સાનુએ પણ પોતાનાં પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે કોર્ટનો સંપર્ક કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના કારણે નકલી કન્ટેન્ટ મુદ્દે ફિલ્મ કલાકારોમાં ચિંતા વ્યાપી છે. અત્યારે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી એવું કન્ટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે આ કલાકારો ક્યારેય ન કરી શકે.

Read More...

રિતેશ-જેનિલિયાએ અનોખી સેવાનો સંકલ્પ કર્યો

બોલીવૂડ રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાને એક આદર્શ દંપતી માનવામાં આવે છે. તેમના લગ્નને 12 વર્ષ થયા છે અને તેમને બે સુંદર બાળકો પણ છે. હવે તેમણે તેમના જીવન સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ સંકલ્પ લીધો છે. તેના અંગે તેઓ ઘણા સમયથી વિચારી રહ્યા હતો. હકીકતમાં તેમણે મૃત્યુ પછી તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે તેમણે નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO) દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકવામાં આવી છે અને તેમના ચાહકો માટે તેમનો એક વીડિયો શેર કર્યો છે અને આ દેશમુખ...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store