Vol. 4 / No. 393 About   |   Contact   |   Advertise July 19, 2024


 
 
ભવ્યાતિભવ્ય સમારંભમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નગ્રંથીથી જોડાયા

મુંબઇના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક અતિ ભવ્ય સમારંભમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ફાર્મા ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે શુક્રવાર, 12 જુલાઈએ લગ્નબંધનમાં બંધાયાં હતાં.

Read More...
બ્રિટિશ સમાજ જીવનના પરિવર્તન, દેશની સમૃદ્ધિમાં સાઉથ એશિયન સમુદાયનું પાયોનિયર્સ સમાન યોગદાન

એશિયન મીડિયા ગ્રુપ (AMG) અને યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન વચ્ચેની ભાગીદારીમાં રમણીકલાલ સોલંકી પાયોનિયર્સ પ્રોજેક્ટનું સત્તાવાર લોન્ચિંગમાં લંડન ખાતેના ભારતીય હાઈ કમિશનર...

Read More...
યુકેમાં જીવનને સમૃદ્ધ બનાવવામાં અગ્રેસર સાઉથ એશિયન અગ્રણીઓ

એશિયન મીડિયા ગ્રુપ (AMG) અને યુનિવર્સિટી ઓફ સાઉધમ્પ્ટન દ્વારા લોંચ કરાયેલા પાયોનિયર્સ પ્રોજેક્ટમાં યુકેમાં જીવનને ઉન્નત અને સમૃદ્ધ બનાવવામાં અગ્રેસર ભૂમિકા ભજવનાર AMGના...

Read More...
લાખો પાઉન્ડ પડાવવા બળાત્કાર અને શોષણનું ષડયંત્ર રચાયું હોવાનો દાવો કરતા રાજીન્દર કાલિયા

કોવેન્ટ્રીમાં આવેલા મંદિરના સભ્યોને ”પૃથ્વી પરના ભગવાનનો અવતાર’ હોવાનું માનવા માટે ‘ગૃમ’ કરી અનુયાયી મહિલાઓ અને બાળકોનું ભયાનક જાતીય શોષણ અને બળાત્કાર કરવાનો આરોપ ધરાવતા હિન્દુ...

Read More...
લોર્ડ બિલિમોરિયાને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા ફેલોશિપ એનાયત કરવામાં આવી

વિશ્વની ટોચની બિઝનેસ સ્કૂલોમાંની એક અને અદ્યતન બિઝનેસ એજ્યુકેશન અને પ્રભાવશાળી સંશોધન માટે પ્રખ્યાત લંડન બિઝનેસ સ્કૂલ (LBS) દ્વારા લોર્ડ કરણ બિલિમોરિયાને માનદ ફેલોશિપ...

Read More...
બોર્ડર સિક્યોરિટી કમાન્ડના વડા તરીકે જોડાવાની નીલ બસુએ ના પાડી

નાની બોટ્સમાં લોકોની દાણચોરી કરતી ટોળકીઓ પર કાયદેસર કાર્યવાહીનું નેતૃત્વ કરવા માટેની લેબર સરકારની બોર્ડર સિક્યોરિટી કમાન્ડ યોજનાના વડા તરીકે જોડાવાની કાઉન્ટર ટેરરીઝમના...

Read More...
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) સાઉથોલ શાખાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (યુકે) લિમિટેડ (એસબીઆઈ યુકે)ની સાઉથહોલ શાખાની 50મી વર્ષગાંઠની ભવ્ય ઉજનણી બ્રાન્ચ પરિસરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં ગર્વભેર કરવામાં આવી હતી.

Read More...
ટ્રમ્પની હત્યાનો પ્રયાસઃ ગોળી કાનને વીંધીને નીકળી ગઈ, હુમલાખોર ઠાર

પેન્સિલવેનિયામાં શનિવારે એક ચૂંટણી રેલીમાં એક બંદૂકધારીએ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી ફાયરિંગ કર્યા હતાં. આ હુમલામાં ટ્રમ્પનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ એક ગોળી તેમના...

Read More...
શીખ ફોર જસ્ટિસ સંગઠન પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ લંબાવાયો

ગૃહ મંત્રાલયે મંગળવાર, 9 જુલાઇએ ભારત વિરોધી પ્રવૃત્તિઓ બદલ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ લંબાવ્યો હતો. ગુરપતવંત સિંહ પન્નુને આ સંગઠનની સ્થાપના કરેલી છે.

Read More...
વિધાનસભામાં પેટાચૂંટણી વિપક્ષનો સપાટો, 13માંથી 10 બેઠકો જીતી

ભારતમાં લોકસભા પછી 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. કુલ 13 બેઠકોમાંથી 10 બેઠકો પર કોંગ્રેસના નેતૃત્ત્વવાળા...

Read More...
સરકાર દર વર્ષે 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ઉજવશે

કટોકટી પર કોંગ્રેસ પર પોતાના પ્રહારો ચાલુ રાખતા કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 25 જૂને દર વર્ષે ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવામાં આવશે. આ અંગેનું ગેઝેટ નોટિફિકેશન જારી...

Read More...
ગુજરાતના 158 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં 6 કલાકમાં 14 ઇંચ

ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
નિવાસી ભારતીયો હવે ફોરેન કરન્સી એકાઉન્ટ ખોલાવી શકશે

ભારતમાં રહેતા લોકો વિદેશમાં મિત્રોને ભેટ મોકલવા, વિદેશમાં મિલકત ખરીદવા, વીમો ખરીદવા, ફિક્સ્ડ ડિપોઝિટ કરવા, શિક્ષણ લોનની ચૂકવણી કરવા લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ ગિફ્ટ સિટીમાં ફોરેન કરન્સી એકાઉન્ટ્સ (FCA) ખોલાવી શકશે.

Read More...
યુકેના અર્થતંત્રમાં 0.4 ટકાની મજબૂત વૃદ્ધિ

યુકેના આર્થિક ઉત્પાદનમાં મે મહિનામાં ધારણા કરતાં વધુ સારો વધારો થયો હતો. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર ડેટા મુજબ મે મહિનામાં યુકેની જીડીપીમાં 0.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી, જે એપ્રિલ મહિનામાં લગભગ સ્થિર હતી.

Read More...
એર ઈન્ડિયાના મુસાફરો હવે રીયલ ટાઈમ ધોરણે બેગેજ ટ્રેક કરી શકશે

એર ઈન્ડિયાએ તેની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પર મુસાફરો માટે રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ ફીચર રજૂ કર્યું છે. તાજેતરના સમયમાં, એરલાઈન સામે સામાન ગુમ થવા અંગે અને સામાન મેળવવામાં વિલંબની ફરિયાદો થઈ છે.

Read More...
  Sports
ભારતે ટી-20 સીરીઝમાં ઝિમ્બાબ્વેને 4-1થી હરાવ્યું

ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં પહેલી મેચ ગુમાવ્યા પછી જબરજસ્ત વળતા પ્રહારમાં યજમાન ટીમને બાકીની ચારેય...

Read More...
અલ્કારાઝ, ક્રેજસીકોવા વિમ્બલ્ડન ચેમ્પિયન

સ્પેનના ૨૧ વર્ષના યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે રવિવારે વિમ્બલડનની ફાઈનલમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે તેના સર્બીઆના હરીફ યોકોવિચને સીધા સેટમાં ૬-૨, ૬-૨...

Read More...
યુરો કપ ફૂટબોલમાં ઈંગ્લેન્ડને ફરી નિરાશા, સ્પેન ચેમ્પિયન

યુરો કપ ફૂટબોલમાં સ્પેને શાનદાર દેખાવ સાથે 2024માં ચોથીવાર તાજ હાંસલ કર્યો હતો, તો ઈંગ્લેન્ડને ફરી નિરાશ થવું પડ્યું હતું. બર્લિનમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને...

Read More...
  Entertainment

બોલીવૂડમાં અધધધ…ફી વસૂલતા કલાકારો સામે નિર્માતાઓની નારાજગી

બોલીવૂડમાં અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે. ફિલ્મ નિર્માતાઓએ એવી વ્યથા વ્યક્ત કરી છે કે, ખૂબ જ સફળ થયેલા કલાકારો તેમની પાસેથી સ્ટારડમના કારણે અધધધધ…કહી શકાય તેટલી ફી વસૂલી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ નિર્માતાઓ દાવો કરી રહ્યા છે કે ફિલ્મોનું નિર્માણ ખૂબ જ મોંઘું...

Read More...

સંગીતકારોએ ગાયક અભિજિતનો બહિષ્કાર કર્યો હતો?

જેમને શાહરુખ ખાનનો અવાજ માનવામાં આવે છે તે અભિજીત ભટ્ટાચાર્ય 1990ના દસકાના એક જાણીતા પ્લેબેક સિંગર છે. તેમણે તાજેતરમાં એક મીડિયા મુલાકાતમાં પોતાને સહન કરવા પડેલાં અપમાન અને અન્યાયની વાત કરી હતી. અભિજિતે જણાવ્યું કે તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘યસ...

Read More...

ક્રિતિ-તાપસી વચ્ચે છે ગાઢ મિત્રતા

ક્રિતિ સેનન અને તાપસી પન્નુ ફિલ્મોમાં ભલે એકબીજાની હરિફ હશે પરંતુ ફિલ્મોની બહાર તેઓ બંને એકબીજા સાથે ઘણો ગાઢ મિત્રતા ધરાવે છે. લેખિકા અને નિર્માત્રી કનિકા ધિલ્લોં તેમની કોમન ફ્રેન્ડ છે. તેણે આ બંનેની તસવીરો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી હતી, જેમાં તાપસી અને ક્રિતિ સાથે મજા કરતી જોવા મળે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store