પેન્સિલવેનિયામાં શનિવારે એક ચૂંટણી રેલીમાં એક બંદૂકધારીએ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવી ફાયરિંગ કર્યા હતાં. આ હુમલામાં ટ્રમ્પનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ એક ગોળી તેમના કાનને વીંધીની નીકળી ગઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કેર સ્ટાર્મર સહિતના વૈશ્વિક નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પરની હત્યાના પ્રયાસની નિંદા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું...
અમેરિકામાં પ્રેસિડન્ટ જો બાઇડનને સપોર્ટ કરતાં ઇન્ડિયન અમેરિકનોની સંખ્યામાં 2020ની ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે 19 ટકાનો ધરખમ ઘટાડો થયો છે, એમ બુધવારે જારી કરાયેલા...
અમેરિકાનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે તાજેતરમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને રીપબ્લિકન દાવેદાર ડોનાલ્ડ ટ્રમ્પ દેશના લોકતંત્રને સરમુખત્યારશાહીમાં ફેરવવાની ઇચ્છા રાખે છે.
એશિયન અમેરિકન્સ એડવાન્સિંગ જસ્ટિસ (AAJC) સંસ્થાએ તાજેતરમાં અન્ય સાથે મળીને દ્વિવાર્ષિક એશિયન અમેરિકન વોટર સર્વે (AAVS) કર્યો હતો. આ સર્વેમાં AAPI મતદારોને આવરી લેવામાં આવ્યા...
ગૃહ મંત્રાલયે મંગળવાર, 9 જુલાઇએ ભારત વિરોધી પ્રવૃત્તિઓ બદલ ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) પરનો પ્રતિબંધ વધુ પાંચ વર્ષ લંબાવ્યો હતો. ગુરપતવંત સિંહ પન્નુને આ સંગઠનની સ્થાપના કરેલી છે.
ભારતમાં લોકસભા પછી 7 રાજ્યોમાં 13 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોમાં NDA ગઠબંધનને મોટો ઝટકો મળ્યો છે. કુલ 13 બેઠકોમાંથી 10 બેઠકો પર કોંગ્રેસના નેતૃત્ત્વવાળા...
કટોકટી પર કોંગ્રેસ પર પોતાના પ્રહારો ચાલુ રાખતા કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 25 જૂને દર વર્ષે ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવામાં આવશે. આ અંગેનું ગેઝેટ નોટિફિકેશન જારી...
મુંબઇના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક અતિ ભવ્ય સમારંભમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ફાર્મા ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે શુક્રવાર...
ગુજરાતમાં સોમવાર, 15 જુલાઇએ અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરુચ, નર્માદા, વડોદાર, ડાંગ જિલ્લાના આશરે 158થી વધુ તાલુકામાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. સોમવાર...
ઝિમ્બાબ્વેના પ્રવાસમાં ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં પહેલી મેચ ગુમાવ્યા પછી જબરજસ્ત વળતા પ્રહારમાં યજમાન ટીમને બાકીની ચારેય મેચમાં હરાવી...
સ્પેનના ૨૧ વર્ષના યુવા ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝે રવિવારે વિમ્બલડનની ફાઈનલમાં ડીફેન્ડીંગ ચેમ્પિયન તરીકે તેના સર્બીઆના હરીફ યોકોવિચને સીધા સેટમાં ૬-૨, ૬-૨, ૭-૬(૪) થી હરાવીને...
યુરો કપ ફૂટબોલમાં સ્પેને શાનદાર દેખાવ સાથે 2024માં ચોથીવાર તાજ હાંસલ કર્યો હતો, તો ઈંગ્લેન્ડને ફરી નિરાશ થવું પડ્યું હતું. બર્લિનમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં સ્પેને ઈંગ્લેન્ડને 2-1થી... Read More...
ભારતમાં રહેતા લોકો વિદેશમાં મિત્રોને ભેટ મોકલવા, વિદેશમાં મિલકત ખરીદવા, વીમો ખરીદવા, ફિક્સ્ડ ડિપોઝિટ કરવા, શિક્ષણ લોનની ચૂકવણી કરવા લિબરલાઈઝ્ડ રેમિટન્સ...
યુકેના આર્થિક ઉત્પાદનમાં મે મહિનામાં ધારણા કરતાં વધુ સારો વધારો થયો હતો. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર ડેટા મુજબ મે મહિનામાં યુકેની જીડીપીમાં 0.4 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી...
એર ઈન્ડિયાએ તેની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પર મુસાફરો માટે રિયલ ટાઈમ બેગેજ ટ્રેકિંગ ફીચર રજૂ કર્યું છે. તાજેતરના સમયમાં, એરલાઈન સામે સામાન ગુમ થવા...
AAHOA ના ભૂતપૂર્વ ચેરમેન મનહર પી. ‘એમપી’ રામાનું 74 વર્ષની વયે રવિવારે અવસાન થયું હતું. રામાએ તેમના ભાઇઓ સાથે જેએચએમ હોટેલ્સની સ્થાપના કરી હતી. આ હોટેલ્સ પછીથી સાઉથ કેરોલાઈનાના ગ્રીનવિલેમાં ઓરો હોટેલ્સ બની હતી.
અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 2020 ની શરૂઆતથી 191,500 ખાલી જગ્યાઓ સાથે યુ.એસ. હોટેલોએ મે મહિનામાં 700 નોકરીઓ ઉમેરી, જે સતત કર્મચારીઓની અછતને પ્રકાશિત કરે છે. જો કે, મે મહિનામાં હોટેલીયર્સના AHLA દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે...
અમેરિકન સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતના ચુકાદાને ઉથલાવી દીધો હતો. અમેરિકન સુપ્રીમ કોર્ટનો તાજેતરનો ચુકાદો કે ગ્રાન્ટ્સ પાસ, ઑરેગોન દ્વારા જાહેર જમીનો પર આઉટડોર સૂવા પરનો પ્રતિબંધ બંધારણના ક્રૂર અને અસામાન્ય સજાના પ્રતિબંધનું ઉલ્લંઘન કરતું નથી, જે બેઘર વસ્તીને હોટલોમાં ધકેલી શકે છે.
બોલીવૂડમાં અત્યારે એક મુદ્દો ચર્ચામાં છે. ફિલ્મ નિર્માતાઓએ એવી વ્યથા વ્યક્ત કરી છે કે, ખૂબ જ સફળ થયેલા કલાકારો તેમની પાસેથી સ્ટારડમના કારણે અધધધધ…કહી શકાય તેટલી ફી વસૂલી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ નિર્માતાઓ દાવો કરી રહ્યા છે કે ફિલ્મોનું નિર્માણ ખૂબ જ મોંઘું બની રહ્યું છે.
જેમને શાહરુખ ખાનનો અવાજ માનવામાં આવે છે તે અભિજીત ભટ્ટાચાર્ય 1990ના દસકાના એક જાણીતા પ્લેબેક સિંગર છે. તેમણે તાજેતરમાં એક મીડિયા મુલાકાતમાં પોતાને સહન કરવા પડેલાં અપમાન અને અન્યાયની વાત કરી હતી. અભિજિતે જણાવ્યું કે તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘યસ બોસ’માં એક ગીત ગાયું હોવાથી એ વખતે સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવવાનું બંધ કર્યું હતું અને તેનું અપમાન પણ કર્યું હતું.
ક્રિતિ સેનન અને તાપસી પન્નુ ફિલ્મોમાં ભલે એકબીજાની હરિફ હશે પરંતુ ફિલ્મોની બહાર તેઓ બંને એકબીજા સાથે ઘણો ગાઢ મિત્રતા ધરાવે છે. લેખિકા અને નિર્માત્રી કનિકા ધિલ્લોં તેમની કોમન ફ્રેન્ડ છે. તેણે આ બંનેની તસવીરો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી હતી, જેમાં તાપસી અને ક્રિતિ સાથે મજા કરતી જોવા મળે છે. ક્રિતિ બ્લૂ ડેનિમ અને વ્હાઇટ ટોપમાં હતી જ્યારે તાપસીએ વ્હાઇટ સ્કર્ટ અને બ્લૂ ટોપ પહેર્યું હતું. તેમણે બંનેએ તાહિરા કશ્યપની ફિલ્મ ‘શર્માજી કી બેટી’ના સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી.
Please confirm you want to unsubscribe Click Here.