તા. 5મી જુલાઇના રોજ યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં લેબર પાર્ટીએ 211 બેઠકોની જાજરમાન બહુમતી સાથે કુલ 412 બેઠકો મેળવ્યા બાદ દેશના વડા પ્રધાન પદે લેબર પક્ષના નેતા સર કેર સ્ટાર્મરની બકિંગહામ પેલેસ ખાતે કિંગ ચાર્લ્સને મળ્યા બાદ વડા પ્રધાન તરીકે વરણી કરવામાં આવી છે.
યુકેની ચૂંટણીમાં રેકોર્ડ સંખ્યામાં ભારતીય મૂળના નેતાઓ હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાઈ આવ્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજ્ય થયો હોવા થતાં પાર્ટીના ભારતીય મૂળના પણ કેટલાંક નેતાઓ ચૂંટાઈ...
લેબર સરકારની રચના થયા બાદ મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા નીચે મુજબના મંત્રીઓની નિમણૂકો કરવામાં આવી છે.કેર સ્ટાર્મર: વડાપ્રધાન અને ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી...
વડા પ્રધાન સ્ટાર્મરે લેબર પક્ષના ભારતીયો પરત્વેના ટર્નઅરાઉન્ડ પર સવિશેષ કામ કર્યું છે અને ભારતીય ડાયસ્પોરા સાથે લેબરના જોડાણને ફરીથી બનાવવાનો પ્રયાસ કરવાનો શ્રેય તેમને જાય છે.
અગ્રણી રેસ અને ડાઇવર્સીટી થિંકટેંક બ્રિટિશ ફ્યુચર દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીના પરિણામોના વિશ્લેષણમાં જણાયું છે કે યુકેની અત્યાર સુધીની સૌથી વૈવિધ્યસભર સંસદમાં વિક્રમજનક રીતે...
યુકેની સંસદમાં પાંચ મહિલાઓ સહિત 11 શીખ સાંસદો ચૂંટાઇ આવ્યા છે. જેમાં ચાર પાઘડીધારી શીખોનો સમાવેશ થાય છે. આ તમામ સાસંદો લેબર પાર્ટીના છે. સ્લાઉથી તનમનજીત...
ભારતીય મૂળના અને આગ્રામાં જન્મેલા 56 વર્ષીય ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદ સભ્ય આલોક શર્મા કિંગ ચાર્લ્સ III દ્વારા પીઅરેજ આપવામાં આવ્યા બાદ હાઉસ ઓફ લોર્ડ્સમાં પીઅર તરીકે તેમની...
સીએનએના તાજેતરના પોલ મુજબ બાઇડન કરતાં કમલા હેરિસ પ્રેસિડન્ટની ચૂંટણીમાં ટ્રમ્પને વધુ સારી ટક્કર આપી શકે છે. SRS દ્વારા કરાયેલા CNN પોલમાં 78 વર્ષીય ટ્રમ્પ બાઇડન કરતાં છ...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની પરંપરાગત 147મી રથયાત્રાનો રવિવાર, 7 જુલાઇની અષાઢી બીજે સવારે કડક સુરક્ષા વચ્ચે પ્રારંભ થયો હતો. ભગવાનની એક ઝલક મેળવવા માટે...
ગુજરાતમાં ધીમી ધારે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪.૯૬ ઇંચ, નવસારી જિલ્લાના વાંસદા...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. રાહુલ ગાંધીએ તાજેતરમાં કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની...
ગુજરાતના સુરત શહેરમાં છ માળની ઈમારત ધરાશાયી થવાથી રવિવારે મૃત્યુઆંક વધીને સાત થયો હતો. કાટમાળમાંથી વધુ છ મૃતદેહો રાત્રે મળી આવ્યાં હતા. આ બિલ્ડિંગના રહેવાસીઓ પાસેથી ભાડું...
વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ફાર્માસી ચેઇન વોલગ્રીન્સે અમેરિકામાં બિઝનેસના પુર્નગઠન માટે આગામી ત્રણ વર્ષમાં તેના ઢગલાબંધ સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી હતી.
હિન્ડનબર્ગ રિસર્ચએ ભારતની શેરબજારની નિયમનકારી સંસ્થા સેબીના આરોપોને નકારી કાઢ્યાં હતા. સેબીએ આરોપ મૂક્યો હતો કે હિન્ડનબર્ગે ગયા વર્ષે અદાણી ગ્રૂપના શેરોમાં શોર્ટ...
ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા ડેટા અનુસાર, ગુજરાતમાં...
ઝિમ્બાબ્વે સામે પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝ રમવા આફ્રિકન દેશના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે શનિવારે શ્રેણીના આરંભે 13 રને પરાજય વહોર્યા પછી બીજા જ...
એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) એ 26 જુલાઈથી શરૂ થઈ રહેલી પેરિસ ઓલિમ્પિક્સ માટે 28 સભ્યોની ભારતીય એથ્લેટિક્સ ટીમની જાહેરાત કરી છે.
વિમ્બલ્ડન ટેનિસમાં ભારતના આ વખતે ફક્ત ચાર પુરૂષ ખેલાડીઓ મેદાનમાં હતા અને એ બધા જ ફક્ત પુરૂષોની ડબલ્સમાં રમ્યા હતા. બે ખેલાડીઓની જોડીનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય...
દેશ-વિદેશમાં વસતા ભારતીય દર્શકો મનોરંજન માણવા માટે હવે સિનેમાની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો કે ડિઝની હોટસ્ટાર જેવા જાણીતાં સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર તેઓ પોતાની પસંદગીની ફિલ્મો અને વેબસીરિઝ જોવાનું ચૂકતા નથી.
બોલીવૂડમાં અનેક કલાકારો કેન્સર પીડિત હતા. તાજેતરમાં ટેલિવિઝન શો અને ફિલ્મ અભિનેત્રી હીના ખાનને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોવાનું જણાયું છે. તેણે પોતે આ સમાચાર સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે. સોશિયલ મીડિયામાં તેણે કહ્યું કે તેની સારવાર શરૂ થઈ ગઈ છે. તે દરેકના પ્રેમ માટે આભારી છે.
અમિતાભ બચ્ચન સંચાલિત બહુચર્ચિત ક્વિઝ શો-‘કૌન બનેગા કરોડપતિ’ની સીઝન-16ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આ નવી સીઝનની જાહેરાત એક વિચારપ્રેરક કેમ્પેઇન સાથે શરૂ થઈ છે, “ઝિંદગી હૈ હર મોડ પે સવાલ પૂછેગી. જવાબ તો દેના હોગા.
Please confirm you want to unsubscribe Click Here.