ડિજિટલ પ્લેટફોર્મ પર લોકપ્રિય ફિલ્મો-સિરીઝની ભરમાર
દેશ-વિદેશમાં વસતા ભારતીય દર્શકો મનોરંજન માણવા માટે હવે સિનેમાની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો કે ડિઝની હોટસ્ટાર જેવા જાણીતાં સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર તેઓ પોતાની પસંદગીની ફિલ્મો અને વેબસીરિઝ જોવાનું ચૂકતા નથી. આ ઉપરાંત એવી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ છે, જેની દર્શકો લાંબા સમયથી રાહ જોતાં હોય છે.
Read More...