Vol. 2 / No. 70 About   |   Contact   |   Advertise July 04, 2024


 
 
બાઇડેન ખસી જાય તો ડેમોક્રેટ્સમાં કમલા હેરિસ રેસમાં મોખરે

અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટપદ ચૂંટણી માટે બંને મુખ્ય પક્ષો માટે રસાકસી તીવ્ર બની રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ડીબેટમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનના નબળા દેખાવને કારણે ડેમોક્રેટ્સમાં થોડી નિરાશા ફેલાઈ છે.

Read More...
અંગત પ્રહારો સાથે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં બાઇડન સામે ટ્રમ્પ છવાયા

અમેરિકામાં પાંચ નવેમ્બર 2024એ યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણી પહેલા પ્રેસિડન્ટ જો બાઇડન અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગુરુવારની 27 જૂને યોજાયેલી પ્રથમ ડિબેટમાં બંને...

Read More...
અમેરિકન મતદાતાઓ અર્થતંત્ર માટે ટ્રમ્પ, લોકશાહી માટે બાઇડેનને પસંદ કરે છે

અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી કન્ઝ્યુમર પ્રાઇસમાં ઝડપથી થઇ રહેલા વધારા છતાં, તાજેતરના મહિનાઓમાં મોંઘવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બેરોજગારીનો દર પણ બે વર્ષ કરતા પણ...

Read More...
સુનિતા વિલિયમ્સ ટેકનિકલ ખામીના કારણે અવકાશમાં ફસાઇ ગઇ

અમેરિકાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને હાલ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ઈમરજન્સી આશ્રય લેવાની ફરજ પડી છે. અવકાશના ફરી રહેલા કાટમાળથી...

Read More...
હિંસક વિરોધ પછી કેન્યાના પ્રેસિડન્ટે કરવેરામાં વધારો પાછો ખેંચ્યો

રાષ્ટ્રવ્યાપી હિંસક દેખાવો પછી કેન્યાના પ્રેસિડન્ટ વિલિયમ રૂટોએ બુધવારે કરવેરામાં સૂચિત વધારો પાછો ખેંચી લીધો હતો. રૂટોની આ જાહેરાતને યુવાન આંદોલનકારીઓની મોટી જીત માનવામાં...

Read More...
સામ પિત્રોડાનું ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પુનરાગમન

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સામ પિત્રોડાની પુનઃ નિમણૂક કરી હતી. ભારતમાં લોકસભા ચૂંટણી વચ્ચે કેટલીક વિવાદાસ્પદ ટીપ્પણીઓ પછી...

Read More...
ઓમ બિરલા બીજી વખત લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યાં

કેન્દ્રમાં સત્તાધારી NDAના ઉમેદવાર ઓમ બિરલા બુધવારે ધ્વનીમતથી સતત બીજી મુદત માટે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. આની સાથે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે સ્પીકરની ચૂંટણીના...

Read More...
પ્રખ્યાત અમરનાથ યાત્રાનો પ્રારંભ

કડક સુરક્ષા વ્યવસ્થા સાથે પ્રખ્યાત અમરનાથ યાત્રાનો શનિવાર, 29થી પ્રારંભ થયો હતો. 52 દિવસની તીર્થયાત્રા બે રૂટ પર ચાલુ થઈ હતી. તેમાં અનંતનાગમાં પરંપરાગત 48 કિમી નુનવાન-પહલગામ...

Read More...
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ 190 તાલુકામાં મેઘસવારી, અમદાવાદ, સુરત જળબંબાકાર

દક્ષિણ ગુજરાત પર સક્રિય સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે 3 જુલાઈ સુધી પાંચ દિવસ વરસાદની આગાહી કરી હતી.

Read More...
ભારે વરસાદમાં દિલ્હી પછી રાજકોટ એરપોર્ટ પર કેનોપી તૂટી પડી

આ સપ્તાહે ભારતના અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે એક તરફ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત આપી છે, તો બીજી બાજુ સરકારી તંત્રની અણઆવડત અને નબળા કામની પોલ ખોલી નાખી છે.

Read More...

  Sports
ભારતના શિરે ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટનો તાજ

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ ગયેલી ટી-20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટની ગયા સપ્તાહે શનિવારે વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોઝમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને દિલધડક, રોમાંચક...

Read More...
વિરાટ, રોહિત અને જાડેજાની ટી-20 ઈન્ટરનેશનલ્સમાંથી નિવૃત્તિ

એક તરફ શનિવારે ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 ક્રિકેટમાં વર્લ્ડ ચેમ્પિયન બની હતી, તો અત્યંત આનંદના એ પ્રસંગે ટીમના ત્રણ ખેલાડીઓ – સુકાની રોહિત શર્મા, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને ઓલ...

Read More...
વિમ્બલ્ડનમાં આ વર્ષે ચાર ભારતીયો પુરૂષોની ડબલ્સની સ્પર્ધામાં

ટેનિસની મુખ્ય સ્પર્ધાઓ – ગ્રાંડ સ્લેમ તરીકે ઓળખાતી ચાર સ્પર્ધાઓ પૈકીની એક, વિમ્બલ્ડનનો આરંભ સોમવાર (1 જુલાઈ) થી શરૂ થઈ ચૂકી છે અને આ વર્ષે પણ તેમાં ભારતીય સ્પર્ધકોમાં કોઈ મહિલા ખેલાડી... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
આદિત્ય બિરલા ગ્રુપ ટેક્સાસમાં મેન્યુફેક્ચરિંગ, R&D સેન્ટર સ્થાપશે

આદિત્ય બિરલા ગ્રુપ ટેક્સાસમાં કેમિકલ બિઝનેસમાં $50 મિલિયનનું રોકાણ કરશે. કંપનીએ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે ટેક્સાસના બુમોન્ટમાં જમીન હસ્તગત કરી છે.

Read More...
અનિલ અગ્રવાલે દેવુ ઘટાડવા વેદાંતનો હિસ્સો વેચ્યો

યુકે સ્થિત અબજોપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની હોલ્ડિંગ કંપની વેદાંત રિસોર્સિસે બુધવારે બ્લોક ડીલ મારફત ભારતમાં તેની લિસ્ટેડ કંપની વેદાંતનો 2.63% હિસ્સો વેચ્યો હતો.

Read More...
ગૌતમ અદાણીએ FY24માં રૂ.9.26 કરોડનો પગાર મેળવ્યો

ભારતના બીજા ક્રમના સૌથી ધનાઢ્ય તમ અદાણીને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ રૂ.9.26 કરોડનું મહેનતાણું મળ્યું હતું, જે ભારતના મોટા ભાગના...

Read More...
ફુગાવાના દબાણ છતાં આ ઉનાળામાં 75 ટકા અમેરિકનો રોડ ટ્રિપનું આયોજન કરશેઃઅભ્યાસ

વોલેટહબના તાજેતરના અભ્યાસ મુજબ આશરે 75 ટકા અમેરિકનો આ ઉનાળામાં રોડ ટ્રિપ્સ લેવાની યોજના ધરાવે છે, જેમાં લગભગ 33 ટકા લોકો ઘરેથી 250 માઇલથી વધુ મુસાફરી કરવાનો ઇરાદો ધરાવે છે. જો કે, ગેસના ઊંચા ભાવ, હાલમાં દેશભરમાં સરેરાશ $3.45 પ્રતિ ગેલન...

Read More...
સાન ડિએગોની એસી હોટેલ માટે પીચટ્રીએ $40 મિલિયન CPACE ધિરાણ મંજૂર કર્યુ

પીચટ્રી ગ્રૂપે તાજેતરમાં BLG સાન ડિએગો LLC ને 147 રૂમની AC હોટેલ સાન ડિએગો ડાઉનટાઉન ગેસલેમ્પ ક્વાર્ટર માટે $40-મિલિયન રેટ્રોએક્ટિવ કોમર્શિયલ પ્રોપર્ટી એસેસ્ડ ક્લીન એનર્જી લોન જારી કરી છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ધિરાણના લીધે BLGને કેલિફોર્નિયા સ્થિત...

Read More...
પાંચમાંથી એક હોટેલ પ્રોફેશનલ કહે છે કે ટેક સ્ટેક ‘અપૂરતું’: સર્વે

હોસ્પિટાલિટી વીમેન્સ ઇનોવેશન કાઉન્સિલ દ્વારા તાજેતરના સર્વેક્ષણ મુજબ, પાંચમાંથી એક હોટેલ પ્રોફેશનલ્સ માને છે કે વર્તમાન ટેક સ્ટેક કાર્યક્ષમતા, ખર્ચ બચત અને પર્યાપ્ત અતિથિ સંભાળ પ્રાપ્ત કરવા માટે પૂરતો છે. અંદાજે 91 ટકા સર્વેક્ષણના ઉત્તરદાતાઓએ સૂચવ્યું હતું કે એકીકરણ પર ટેક્નોલોજી કંપનીઓ...

Read More...
  Entertainment

બોલીવૂડમાં પણ સરોગસીથી માતા-પિતા બનવાનું વલણ

સમાજમાં અનેક દંપત્તીઓ આધુનિક મેડિકલ સાયન્સ- સરોગસી દ્વારા માતા-પિતા બની રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વલણ બોલીવૂડમાં પણ જોવા મળ્યું છે. બોલીવૂડમાં પણ ઘણા એવા ફિલ્મકારો છે જેમણે સરોગસીથી બાળક પ્રાપ્ત કર્યું હોય. અહીં આ વિજ્ઞાનનો લાભ લેનારા ફિલ્મકારોની વિગતો રજૂ કરવામાં આવી છે.

Read More...

મોંઘેરો અજય દેવગણ

અજય દેવગણે બોલીવૂડમાં પોતાનું સ્થાન સારી રીતે જમાવ્યું હોવાથી તે પોતાની ફી વસૂલે છે. કહેવાય છે કે તે, કોઇપણ ફિલ્મમાં કેમિયોની ભૂમિકા માટે ખૂબ જ મોટી ફીની માગણી કરે છે. જોકે, શાહરુખ, સલમાન, પ્રભાસ કે અમિતાભ પણ કેમિયો માટે પણ મિનિટ દીઠ કરોડો રૂપિયાની ફી લે છે. એસએસ રાજામૌલી દ્વારા દિગ્દર્શિત રામચરણ અને જુનિયર એનટીઆર જેમાં લીડ રોલમાં હતા તેવી આરઆરઆર ફિલ્મ એક ગ્લોબલ બ્લોકબસ્ટર હતી. રૂ. 550 કરોડમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાંથી રૂ.

Read More...

અગાઉ ફિલ્મ કલાકારો સાદગીમાં માનતા હતાઃ શબાના આઝમી

ફિલ્મોના શૂટિંગ દરમિયાન મોટાભાગના કલાકારો મોટા પ્રમાણમાં સારી સુવિધાની માગણી કરતા હોય છે, અને તેથી ફિલ્મ નિર્માણનો ખર્ચો ઘણો વધી જાય છે અને તેનું ભારણ નિર્માતાએ ભોગવવું પડે છે. આ અંગે અગાઉ અનેક કલાકારો પોતાનો અભિપ્રાય રજૂ કરી ચૂક્યા છે. હવે જૂના જમાનામાં કેવી રીતે ફિલ્મો બનતી હતી તે અંગે શબાના આઝમી કહે છે, ‘મને આજે પણ યાદ છે કે શૂટિંગ માટે સ્મિતા પાટીલ અને મને અલગ કાર આપવામાં આવી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store