Vol. 4 / No. 389 About   |   Contact   |   Advertise June 21, 2024


 
 
 
હિન્દુ ધર્મ અને ફરજ મારા માર્ગદર્શક: ઋષિ સુનક

વડા પ્રધાન ઋષિ સુનકે ધ સન્ડે ટાઇમ્સને આપેલી એક વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’આ ચૂંટણી પ્રચાર અને અન્ય કઠીન પરિસ્થિતીઓમાં હિંદુ ધર્મ મને મજબૂત રહેવામાં મદદ કરે છે. હું ટોરી પાર્ટીની ચૂંટણી વ્યૂહરચના માટે સંપૂર્ણ અને અંતિમ જવાબદારી લઉં છું અને જો ટોરી પાર્ટી હારી જશે તો પણ હું સાંસદ સભ્ય બની રહીશ.

Read More...
કિંગ ચાર્લ્સના જન્મદિને સન્માનિત ભારતીય બ્રિટિશરોની યાદી

જસવિન્દર કૌર સંઘેરા CBE – સ્થાપક, કર્મ નિર્વાણ અને માનવ અધિકાર કેમ્પેઇનર. બાળ, બળજબરીથી કરાતા લગ્ન અને ઓનર બેઝ્ડ એબ્યુઝ (નોર્થ યોર્કશાયર)ના પીડિતોને સેવાઓ માટે.

Read More...
આનંદ છે કે વધુ ઘરો બાંધવા અંગે મુખ્ય પક્ષો વચ્ચે સર્વસંમતિ છે: કમલ પાનખણીયા

દેશભરના લાખો લોકોની જેમ, હું પણ આ સામાન્ય ચૂંટણીને નજીકથી નિહાળી રહ્યો છું, જે આપણા દેશના ભવિષ્યના મહત્વના ક્રોસરોડ પર આવે છે. કોવિડ-19 રોગચાળો, યુક્રેનમાં યુદ્ધ અને કોસ્ટ ઓફ લીવીંગ...

Read More...
‘બ્રિટનનું પુનઃનિર્માણ’ કરવાનું લેબરનું ચૂંટણી વચન

લેબર પાર્ટીએ તા. 13 જૂનના રોજ બહાર પાડેલા મેનિફેસ્ટોમાં નેતા સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળ બ્રિટનના આમૂલ પરિવર્તન માટે બ્રિટનની અર્થવ્યવસ્થામાં સુધારો કરવા, અઠવાડિયામાં 40,000 વધુ...

Read More...
એનએચએસના ‘બચાવ’નું લિબ ડેમ્સ મેનિફેસ્ટોમાં વચન

4 જુલાઈના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે લિબરલ ડેમોક્રેટ્સ નેતા એડ ડેવીએ કન્ઝર્વેટિવ્સ શાસન હેઠળ “વર્ષોની અવગણના અને અરાજકતા”નો ભોગ બનેલ NHSના ‘બચાવ’નું તથા EU સાથેના...

Read More...
ફિલાન્થ્રોપિસ્ટ ડૉ. નિક કોટેચાને યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટી એવોર્ડ એનાયત કરાયો

ધ રાન્ડલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા યુગાન્ડામાં સેનિટરી પેડ્સ માટે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ખોલ્યા પછી યુગાન્ડા રેડ ક્રોસ સોસાયટી (URCS) તરફથી લેસ્ટરશાયરના બ્રિટિશ એશિયન ફિલાન્થ્રોપિસ્ટ ડૉ.

Read More...
G7 સમિટમાં ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા

ઇટલીના અપુલિયા રિજનના બોર્ગો એગ્નાઝિયા (ફાસાનો) ખાતે 13-15 જૂન 2024ના રોજ યોજાયેલી સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપ (G7)ની શિખર બેઠકમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) સહિત...

Read More...
મોદી સુનકને મળ્યાં, વ્યૂહાત્મક ભાગીદારી, FTAની ચર્ચાવિચારણા

ઇટલીમાં જી-સેવન દેશોની શિખર બેઠક દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનકને મળ્યાં હતાં અને NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-યુકે વ્યૂહાત્મક...

Read More...
નાનકડા ઇન્ડિયન અમેરિકન સમુદાયનું USના દરેક ક્ષેત્રમાં શાનદાર યોગદાનઃરીપોર્ટ

અમેરિકામાં રહેતો ભારતીય સમુદાયે ઘણા અવરોધો પાર કરીને હવે અમેરિકામાં સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ ગ્રુપોમાં સ્થાન હાંસલ કર્યું છે. ઇન્ડિયન અમેરિકન સમુદાયની સફળતા કહાની અમેરિકન સપનાનો...

Read More...
કુવૈત અગ્નિકાંડમાં 45 ભારતીયો મોત

કુવૈતના દક્ષિણ મંગાફ સિટીમાં બુધવારે વહેલી સવારે છ માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા 45 ભારતીયો સહિત ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતાં...

Read More...
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની વરસાદ, ખંભાળિયામાં 6 કલાકમાં 10 ઇંચ

ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વહેલો થયો હતો, પરંતુ ચાર દિવસ માટે નિષ્ક્રીય બન્યું હતું અને રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધ્યું ન હતું. જોકે રવિવાર,16 જૂને ચોમાસુ ફરી સક્રિય બનતા ...

Read More...
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સૌથી સુંદર સાત મ્યુઝિયમ્સમાં સ્થાન મળ્યું

UNESCO ખાતે દર વર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સૌથી સુંદર સાત...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવા રિલાયન્સને સ્પેસ રેગ્યુલેટરની મંજૂરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ્સ અને લક્ઝમબર્ગ સ્થિત SES વચ્ચેના સંયુક્ત સાહસને ભારતમાં સેટેલાઇટનું સંચાલન કરવા માટે ભારતીય અવકાશ નિયમનકારી સંસ્થા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન...

Read More...
બેબી પાવડર કેસોના સમાધાન માટે જોન્સન એન્ડ જોન્સન $700 મિલિયન ચૂકવશે

વિશ્વની સૌથી મોટી હેલ્થકેર પ્રોડ્ક્ટ કંપની જોન્સન એન્ડ જોન્સ અમેરિકાના 42 રાજ્યો અને વોશિંગ્ટન, ડીસીના આરોપોનું સમાધાન કરવા માટે રેકોર્ડ $700 મિલિયન ચૂકવવા સંમત છે. કંપની સામે આરોપ હતા કે...

Read More...
2025માં સ્ટોક માર્કેટમાં 2008થી પણ મોટો કડાકો આવશેઃ અમેરિકન અર્થશાસ્ત્રીનો દાવો

અમેરિકન અર્થશાસ્ત્રી હેરી ડેન્ટે દાવા કર્યો હતો કે, સ્ટોક માર્કેટમાં હવે જે મંદી આવશે તે 2008 કરતાં પણ વધુ ખરાબ હશે. ડેન્ટના અભિપ્રાય મુજબ 2025માં ગમે ત્યારે મંદી આવી શકે છે અને માર્કેટમાં કડાકો આવી શકે...

Read More...
  Sports
અમેરિકા ટી-20 વર્લ્ડ કપની સુપર-8માં, 2026 માટે પણ ક્વૉલિફાય

ટી-20 વર્લ્ડ કપ 2024માં યજમાન અમેરિકાની ટીમે પહેલી જ વાર વર્લ્ડ કપમાં રમી રહી હોવા છતાં સુપર 8માં પહોંચી ઈતિહાસ સર્જ્યો હતો અને 2026ના ટી-20 વર્લ્ડ કપમાં પણ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચ ગયા સપ્તાહે શુક્રવારે...

Read More...
ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું

ગયા સપ્તાહે મુખ્ય રોમાંચક મેચ ભારત અને અમેરિકાની રહી હતી, જેમાં બુધવારે (12 જુન) ભારતે ન્યૂ યોર્કમાં રમાયેલી મેચમાં અમેરિકાને ભારે રસાકસી પછી 7 વિકેટે હરાવ્યું હતું. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતી પહેલા અમેરિકાને બેટિંગમાં ઉતાર્યું...

Read More...
પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર

આયર્લેન્ડ-અમેરિકા વચ્ચેની શુક્રવારની મેચ વરસાદના કારણે ધોવાઈ જતાં પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.આના કારણે ભારતીય ટીમ માટે સુપર-8થી આગળ, સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ પણ એકદમ સરળ લાગી રહ્યો છે.

Read More...
  Entertainment

સીરિયલોના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે પ્રેમ પાંગર્યો અને જીવનસાથી બની ગયા

અહીં મનોરંજનના નાના પડદાના એવા કલાકારોની વાત કરવામાં આવી છે જેમની વચ્ચે સીરિયલોમાં જીવનસાથીની ભૂમિકાઓ ભજવતાં પ્રેમ પાંગર્યો હોય અને પછી અંગત રીતે એકબીજાના જીવનસાથી બની ગયા હતા.

Read More...

અક્ષયકુમારના પગલે અજય દેવગણઃ 2024માં પાંચ ફિલ્મો રીલીઝ કરવાનો લક્ષ્યાંક

ગત 2023નું વર્ષ શાહરૂખ ખાન માટે ખૂબ જ ભાગ્યશાળી રહ્યું હતું. હવે અજય દેવગણ 2024માં પોતાનો દબદબો જાળવવા આયોજન કરે છે. આ વર્ષે અજય દેવગણની પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી બે ફિલ્મ શૈતાન અને મૈદાન રિલીઝ થઈ ચૂકી છે.

Read More...

વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર ગુરુવારે સ્ટે મૂક્યો હતો. આ ફિલ્મ 14મી જૂને રિલીઝ થવાની હતી. ફિલ્મ ઈસ્લામિક આસ્થા અને વિવાહિત મુસ્લિમ મહિલાઓ માટે અપમાનજનક હોવાના આરોપોની...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store