Vol. 2 / No. 68 About   |   Contact   |   Advertise June 20, 2024


 
 
G7 સમિટમાં ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા

ઇટલીના અપુલિયા રિજનના બોર્ગો એગ્નાઝિયા (ફાસાનો) ખાતે 13-15 જૂન 2024ના રોજ યોજાયેલી સાત ઔદ્યોગિક દેશોના ગ્રુપ (G7)ની શિખર બેઠકમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) સહિત મોટા માળખાકીય પ્રોજેક્ટ્સને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી.

Read More...
નાનકડા ઇન્ડિયન અમેરિકન સમુદાયનું USના દરેક ક્ષેત્રમાં શાનદાર યોગદાનઃરીપોર્ટ

અમેરિકામાં રહેતો ભારતીય સમુદાયે ઘણા અવરોધો પાર કરીને હવે અમેરિકામાં સૌથી પ્રભાવશાળી ઇમિગ્રન્ટ ગ્રુપોમાં સ્થાન હાંસલ કર્યું છે. ઇન્ડિયન અમેરિકન સમુદાયની સફળતા કહાની અમેરિકન સપનાનો...

Read More...
અમેરિકન નાગરિકો હવે ઘેરબેઠાં પાસપોર્ટ રિન્યૂ કરાવી શકશે

અમેરિકાના નાગરિકો પોતાનો પાસપોર્ટ સરળતાથી રિન્યૂ કરાવી શકે તે માટે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે પાસપોર્ટને ઓનલાઇન રિન્યૂ કરવાની સુવિધા માટે એક પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે.

Read More...
પન્નુન હત્યા કેસમાં ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાની અમેરિકાને સોંપણી કરી

અમેરિકાની ધરતી પર શીખ ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કાવતરાના આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું ચેક રિપબ્લિકથી અમેરિકામાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે.

Read More...
કુવૈત અગ્નિકાંડમાં 45 ભારતીયો મોત

કુવૈતના દક્ષિણ મંગાફ સિટીમાં બુધવારે વહેલી સવારે છ માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા 45 ભારતીયો સહિત ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતાં.

Read More...
તંગ સંબંધો વચ્ચે G-7 સમિટ દરમિયાન મોદી-ટુડ્રો વચ્ચે આશ્ચર્યજનક બેઠક

ઇટલીમાં જી-સેવન શિખર બેઠક દરમિયાન શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આશ્ચર્યજનક બેઠક પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શનિવારે જણાવ્યું હતું કે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ...

Read More...
મોદી સુનકને મળ્યાં, વ્યૂહાત્મક ભાગીદારી, FTAની ચર્ચાવિચારણા

ઇટલીમાં જી-સેવન દેશોની શિખર બેઠક દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનકને મળ્યાં હતાં અને NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં ભારત-યુકે વ્યૂહાત્મક...

Read More...
બાવળાના ઈ-રેડિએશન પ્લાન્ટમાંથી પ્રોસેસ થયેલી 215 ટનથી વધુ કેરી અમેરિકા પહોંચી

તાલાલા ગીરનીગુણવત્તાયુક્ત કેસર કેરી પકવતા અને અમેરિકા ખાતે નિકાસ કરવા ઈચ્છતા હજારો ખેડૂતો તેમના ઉત્પાદનને નિયત કરેલા માપદંડો પ્રમાણે પેકિંગ કરીને ઈ-રેડિએશન કરવા માટે અમદાવાદ...

Read More...
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં તોફાની વરસાદ, ખંભાળિયામાં 6 કલાકમાં 10 ઇંચ

ગુજરાતમાં 11 જૂને ચોમાસાનો વહેલો થયો હતો, પરંતુ ચાર દિવસ માટે નિષ્ક્રીય બન્યું હતું અને રાજ્યના અન્ય વિસ્તારમાં આગળ વધ્યું ન હતું. જોકે રવિવાર,16 જૂને ચોમાસુ ફરી સક્રિય બનતા સૌરાષ્ટ્રમાં...

Read More...
ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સૌથી સુંદર સાત મ્યુઝિયમ્સમાં સ્થાન મળ્યું

UNESCO ખાતે દર વર્ષે જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના સૌથી સુંદર સાત...

Read More...

  Sports
અમેરિકા ટી-20 વર્લ્ડ કપની સુપર-8માં, 2026 માટે પણ ક્વૉલિફાય

ટી-20 વર્લ્ડ કપ 2024માં યજમાન અમેરિકાની ટીમે પહેલી જ વાર વર્લ્ડ કપમાં રમી રહી હોવા છતાં સુપર 8માં પહોંચી ઈતિહાસ સર્જ્યો હતો અને 2026ના ટી-20 વર્લ્ડ કપમાં પણ પોતાનું સ્થાન...

Read More...
ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું

ગયા સપ્તાહે મુખ્ય રોમાંચક મેચ ભારત અને અમેરિકાની રહી હતી, જેમાં બુધવારે (12 જુન) ભારતે ન્યૂ યોર્કમાં રમાયેલી મેચમાં અમેરિકાને ભારે રસાકસી પછી 7 વિકેટે હરાવ્યું હતું. ભારતના સુકાની રોહિત...

Read More...
પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર

આયર્લેન્ડ-અમેરિકા વચ્ચેની શુક્રવારની મેચ વરસાદના કારણે ધોવાઈ જતાં પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.આના કારણે ભારતીય ટીમ માટે સુપર-8થી આગળ, સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ પણ... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરવા રિલાયન્સને સ્પેસ રેગ્યુલેટરની મંજૂરી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ્સ અને લક્ઝમબર્ગ સ્થિત SES વચ્ચેના સંયુક્ત સાહસને ભારતમાં સેટેલાઇટનું સંચાલન કરવા માટે ભારતીય અવકાશ નિયમનકારી સંસ્થા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર...

Read More...
બેબી પાવડર કેસોના સમાધાન માટે જોન્સન એન્ડ જોન્સન $700 મિલિયન ચૂકવશે

વિશ્વની સૌથી મોટી હેલ્થકેર પ્રોડ્ક્ટ કંપની જોન્સન એન્ડ જોન્સ અમેરિકાના 42 રાજ્યો અને વોશિંગ્ટન, ડીસીના આરોપોનું સમાધાન કરવા માટે રેકોર્ડ $700 મિલિયન ચૂકવવા સંમત છે. કંપની સામે આરોપ હતા કે...

Read More...
2025માં સ્ટોક માર્કેટમાં 2008થી પણ મોટો કડાકો આવશેઃ અમેરિકન અર્થશાસ્ત્રીનો દાવો

અમેરિકન અર્થશાસ્ત્રી હેરી ડેન્ટે દાવા કર્યો હતો કે, સ્ટોક માર્કેટમાં હવે જે મંદી આવશે તે 2008 કરતાં પણ વધુ ખરાબ હશે. ડેન્ટના અભિપ્રાય મુજબ 2025માં ગમે ત્યારે મંદી આવી શકે છે અને માર્કેટમાં કડાકો આવી શકે...

Read More...
અમેરિકન હોટેલોએ કર્મચારીઓના પડકારો છતાં મે મહિનામાં 700 નોકરીઓ ઉમેરીઃ AHLA

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 2020ની શરૂઆતથી 191,500 ખાલી જગ્યાઓ સાથે યુ.એસ. હોટેલોએ મે મહિનામાં 700 નોકરીઓ ઉમેરી, જે સતત કર્મચારીઓની અછતને પ્રકાશિત કરે છે.

Read More...
વ્યવસાયિક મુસાફરી પર ખર્ચવામાં આવેલ દરેક $1 યુએસ અર્થતંત્રમાં $1.15 થઈ પરત કરે છે

ગ્લોબલ બિઝનેસ ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, યુ.એસ.માં બિઝનેસ ટ્રાવેલના પુનરુત્થાનથી 2022માં અર્થતંત્ર પર નોંધપાત્ર અસર પડી હતી, જેમાં પ્રત્યેક $1 ખર્ચે US GDPમાં $1.15 પરત આવે છે. આ ઉદ્યોગે તે...

Read More...
અમેરિકા Q1માં 2,272 પ્રોજેક્ટ્સ સાથે વૈશ્વિક ફુલ-સર્વિસ હોટેલ પાઇપલાઇનમાં અગ્રણીઃ LE

અમેરિકા 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 2,272 પ્રોજેક્ટ્સ અને 341,854 રૂમ સાથે વૈશ્વિક ફુલ સર્વિસ હોટેલ પાઇપલાઇનનું નેતૃત્વ કરે છે, જે વિશ્વભરની તમામ આયોજિત અથવા બાંધકામ હેઠળની હોટલના 41 ટકા હિસ્સો ધરાવે છે. ડલ્લાસ અને લોસ એન્જલસનો....

Read More...
  Entertainment

સીરિયલોના શૂટિંગ દરમિયાન કલાકારો વચ્ચે પ્રેમ પાંગર્યો અને જીવનસાથી બની ગયા

અહીં મનોરંજનના નાના પડદાના એવા કલાકારોની વાત કરવામાં આવી છે જેમની વચ્ચે સીરિયલોમાં જીવનસાથીની ભૂમિકાઓ ભજવતાં પ્રેમ પાંગર્યો હોય અને પછી અંગત રીતે એકબીજાના જીવનસાથી બની ગયા હતા.

Read More...

અક્ષયકુમારના પગલે અજય દેવગણઃ 2024માં પાંચ ફિલ્મો રીલીઝ કરવાનો લક્ષ્યાંક

ગત 2023નું વર્ષ શાહરૂખ ખાન માટે ખૂબ જ ભાગ્યશાળી રહ્યું હતું. હવે અજય દેવગણ 2024માં પોતાનો દબદબો જાળવવા આયોજન કરે છે. આ વર્ષે અજય દેવગણની પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી બે ફિલ્મ શૈતાન અને મૈદાન રિલીઝ થઈ ચૂકી છે. આ બે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં અજયે અન્ય બે ફિલ્મ સિંઘમ અગેઈન અને રેઈડ 2નું શૂટિંગ શરૂ કર્યું હતું. સિંઘમ અગેઈનનું શૂટિંગ લંબાયું છે, જ્યારે રેઈડ 2નું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે.

Read More...

વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

સુપ્રીમ કોર્ટે અન્નુ કપૂરની વિવાદાસ્પદ ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર ગુરુવારે સ્ટે મૂક્યો હતો. આ ફિલ્મ 14મી જૂને રિલીઝ થવાની હતી. ફિલ્મ ઈસ્લામિક આસ્થા અને વિવાહિત મુસ્લિમ મહિલાઓ માટે અપમાનજનક હોવાના આરોપોની નોંધ લઈને કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બનેલી વેકેશન બેન્ચે અરજદાર અઝહર બાશા તંબોલીનું પ્રતિનિધિત્વ કરતા વકીલ ફૌઝિયા શકીલની રજૂઆતોની નોંધ લીધી અને બોમ્બે હાઈકોર્ટને અરજી પર ઝડપથી નિર્ણય લેવા તાકીદ કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store