Vol. 4 / No. 388 About   |   Contact   |   Advertise June 14, 2024


 
 
મોદી 3.0 નો આરંભ

નરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર વડાપ્રધાનપદે ચૂંટાઈને રેકોર્ડ કર્યા પછી સોમવારે પોતાના 72 સભ્યોના પ્રધાનમંડળ માટે ખાતાઓની વહેચણી પણ મોડી સાંજે કરી દીધી હતી. ગૃહ, નાણાં, સંરક્ષણ, રેલવે, વિદેશ સહિતના અતિ મહત્ત્વના ખાતા ભાજપે પોતાની પાસે જ રાખ્યા હતા.

Read More...
ચૂંટણી ઢંઢેરામાં વિશાળ ટેક્સ કટ, ઇમિગ્રેશન પર અંકુશ સહિત બોલ્ડ પગલાંની જાહેરાત કરતા સુનક

વડાપ્રધાન ઋષિ સુનકે સિલ્વરસ્ટોન રેસ ટ્રેક ખાતે તા. 11ના રોજ કન્ઝર્વેટિવ પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેશના કરવેરામાં ઘટાડો કરવા, અર્થતંત્રને વેગ આપવા, ઇમિગ્રેશન પર અંકુશ લાવવા અને...

Read More...
યુકેની આગામી સંસદ સૌથી વૈવિધ્યસભર હશે

આગામી ચૂંટણીમાં વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વમાં ઓછામાં ઓછા 20 સાસંદોના વધારા સાથે આગામી સંસદમાં 30 જેટલા વધુ વંશીય લઘુમતી સાંસદો ચૂંટાઇ આવનાર છે. આ સંસદ યુકેની સૌથી વૈવિધ્યસભર હશે એવું...

Read More...
લેબર સત્તા પર આવશે તો ભારત – યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્ણ કરશે

જો લેબર પાર્ટી આવતા મહિને સત્તા પર આવશે તો ભારત સાથે લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે તે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ કરવો એ લેબર પાર્ટીની પ્રાથમિક

Read More...
કીથ વાઝ લેસ્ટર ઈસ્ટ માટે ફરી સંસદના ચૂંટણી જંગમાં

વર્લ્ડ વોર પછી બ્રિટિશ સંસદના સૌપ્રથમ ચૂંટાયેલા સાઉથ એશિયન સાંસદ, લેબર પાર્ટીના ભૂતપૂર્વ નેતા કીથ વાઝ તેમની જૂની બેઠક લેસ્ટર ઈસ્ટ પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે. આ પગલું રાજકારણની દુનિયામાં ઘણા લોકો માટે એક મોટું આશ્ચર્ય...

Read More...
લંડનમાં ઇન્ટરનેશનલ ડાયવર્સિટી ફેસ્ટિવલનું આયોજન કરાયું

સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવા ઇન્ટરનેશનલ તા. 29મી મે 2024ના રોજ સધર્કના ભૂતપૂર્વ મેયર સુનિલ ચોપરા દ્વારા ડાયવર્સિટી ફેસ્ટિવલનું આયોજન પ્રતિષ્ઠિત કેન્સિંગ્ટન ચેલ્સિ રોયલ ટાઉન...

Read More...
ઓક્સફર્ડ યુનિવર્સિટી ચોરાયેલી 500 વર્ષ જૂની કાંસ્ય મૂર્તિ ભારતને પરત કરશે

પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટી તામિલનાડુના મંદિરમાંથી ચોરાઈ ગયેલી 60 સેમી-ઉંચી સંત તિરુમાનકાઈ અલ્વરની 16મી સદીની, 500 વર્ષ જૂની કાંસાની મૂર્તિ ભારતને પરત કરવા સંમત થઈ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની કાઉન્સિલે એશમોલીયન...

Read More...
આસ્ડાના માલિકો ઇસા બ્રધર્સ વચ્ચે કૌટુંબિક અણબનાવ

આસ્ડાના માલિકો ઇસા બ્રધર્સ વચ્ચેનો કૌટુંબિક અણબનાવ વધુ ઘેરો બનતા ઝુબેર ઈસાએ સુપરમાર્કેટ આસ્ડામાંના પોતાના શેર ખાનગી ઈક્વિટી ફર્મ TDR કેપિટલને વેચી દેતા, બિલિયોનેર ભાઈઓ હવે તેમના અલગ માર્ગે ચાલ્યા ગયા છે.

Read More...
ગત વખતના 37 પ્રધાનોને પડતા મૂકાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સરકારમાંથી આશરે 37 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા છે અને તેમાં કેબિનેટ રેન્ક ધરાવતા સાતનો સમાવેશ થાય છે. પડતા મૂકાયેલા પ્રધાનોમાં સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર અને નારાયણ રાણેનો...

Read More...
રાહુલને વિપક્ષી નેતાનું પદ સંભાળવા કોંગ્રેસની વિનંતી

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ શનિવારે સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી હતી, આ અંગે રાહુલ ગાંધીએ પાર્ટીના ટોચના નેતાઓને જણાવ્યું હતું કે તેઓ આ અંગે ખૂબ જ જલ્દી નિર્ણય કરશે.

Read More...
ગુજરાતમાંથી છ સાંસદોને મોદી પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું

નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ થયેલા ગુજરાતના સાંસદોની સંખ્યા આ વખતે સાતથી ઘટીને છ થઈ ગઈ છે. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ, મનસુખ માંડવિયા અને એસ જયશંકરે સતત બીજી વખત કેબિનેટ પ્રધાન તરીકે શપથ...

Read More...
ગુજરાતમાં 4 દિવસ વહેલા ચોમાસાનું આગમન, 72 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં મંગળવાર, 11 જૂને ચાર દિવસ વહેલા નેઋત્યના ચોમાસાનું આગમન થયું હતું. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાંથી પસાર થઈને ચોમાસું આગળ વધ્યું હતું, એમ હવામાન વિભાગ (આઇએમડી) અમદાવાદના અધિકારીએ જણાવ્યું હતું.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
UKમાં ઇન્ડિયાના FDIમાં ગુજરાતની કંપનીઓ ચોથા ક્રમેઃ રીપોર્ટ

યુકેમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો રોકાણકાર દેશ ત્યારે ભારતના કયા રાજ્યમાંથી યુકેમાં સૌથી વધુ સીધુ વિદેશી રોકાણ (એફડીઆઇ) આવે તે અંગે કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે 2023માં યુકેમાં ઇન્ડિયા એફડીઆઇમાં મહારાષ્ટ્રમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓએ સૌથી...

Read More...
યુરોપમાં 2019 પછી પ્રથમવાર વ્યાજદરમાં ઘટાડો

અમેરિકાની ફેડરલ રિઝર્વ પહેલા યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ઇસીબી)એ ગુરુવારે વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂકીને લોકોને રાહત આપી હતી. વ્યાજદરમાં ઘટાડાથી ઘર ખરીદનારાઓ, બચતકારો અને રોકાણકારોને દૂરગામી અસરો થશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નીતિ નિર્માતાઓની 20 જૂને બેઠક...

Read More...
ટાઈમની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓમાં રીલાયન્સ-તાતાનો સમાવેશ

ભારતના અગ્રણી ઔદ્યોગિક જૂથ- રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને તાતા ગ્રુપનો અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિનની વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી કંપનીઓની યાદીમાં ‘ટાઈટન્સ’ કેટેગરીમાં સમાવેશ થયો છે. રીલાયન્સનો આ યાદીમાં બીજી વખત સમાવેશ થયો છે.

Read More...
  Sports
ભારતનો ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રેકોર્ડતોડ વિજય

અમેરિકામાં ન્યૂયોર્કની અસમાન બાઉન્સ ધરાવતી વિકેટ ઉપર રવિવારે (09 જુન) વરસાદના વિધ્ન પછી ભારતે લગભગ એક તરફી બની ગયેલા ટી-20 વર્લ્ડ કપના ઉત્તેજનાસભર જંગમાં પાકિસ્તાનને છ રને હરાવી સનસનાટી મચાવી દીધી હતી. પાકિસ્તાનના સુકાની બાબર આઝમે ટોસ જીતી...

Read More...
અમેરિકાએ પાકિસ્તાનને હરાવી સનસનાટી મચાવી

ઘરઆંગણે પહેલીવાર ટી-20 વર્લ્ડ કપમાં રમી રહેલા અમેરિકાએ ગયા સપ્તાહે ગુરૂવારે ડલ્લાસમાં પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવી ભારે સનસનાટી મચાવી દીધી હતી. અમેરિકાનો સુકાની મોનાંક પટેલ આ વિજયમાં હીરો રહ્યો હતો.પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યા પછી...

Read More...
ફ્રેન્ચ ઓપનમાં અલ્કારાઝ, સ્વીઆટેક ચેમ્પિયન

ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયનશિપ્સમાં જર્મનીના એલેકઝાન્ડર ઝવેરેવને સંઘર્ષભર્યા જંગમાં 6-3, 2-6, 5-7, 6-1, 6-2થી હરાવી પોતાનું ત્રીજું ગ્રાંડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતું. ચાર કલાક 19 મિનિટના મુકાબલામાં વિજય પછી 21 વર્ષનો અલ્કારાઝ નાની વયે ત્રણ ગ્રાંડ...

Read More...
  Entertainment

હિન્દી અને પ્રાદેશિક ફિલ્મોના કલાકારો સાંસદ પદે ચૂંટાયા

ભારતમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અનેક ફિલ્મ કલાકારોએ ઝંપલાવ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિંહા બંગાળના આસનસોલથી વિજેતા થયા હતા. ભાજપના હેમામાલિની મથુરાથી ફરીથી સંસદમાં પહોંચ્યા છે.

Read More...

અર્જુન અને મલાઇકાના છૂટા પડવાનું અફવાઓનું બજાર ફરીથી ગરમ

ઘણા વર્ષોથી સાથે જોવા મળતા બોની કપૂરના પુત્ર અને અભિનેતા અર્જુન કપૂર તેમ જ ફિટનેસ આઇકોન તરીકે જાણીતી મલાઇકા અરોરા વચ્ચે બ્રેકઅપના સમાચાર અવારનવાર આવતા રહે છે. હવે ફરીથી તેમના છૂટા પડવાની અફવાઓ સાંભળવા મળે છે.

Read More...

હવે અનિલ કપૂર-રાની મુખરજી અભિનિત ‘નાયક’ ફિલ્મની સીક્વલ બનશે

આજથી 23 વર્ષ અગાઉ અનિલ કપૂરની યાદગાર ફિલ્મ નાયકઃ ધ રિયલ હીરો રીલીઝ થઇ હતી. હવે આ ફિલ્મની સીક્વલ બનાવવાની તૈયારીઓ થઇ રહી છે. આ ફિલ્મમાં પણ અનિલ કપૂર અને રાની મુખરજી ફરીથી જોવા મળશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store