Vol. 4 / No. 387 About   |   Contact   |   Advertise June 07, 2024


 
 
મોદીની હેટ્રિક

ભારતમાં 2024ની સંસદીય ચૂંટણીએ પ્રજા શક્તિ અને મતદારોના શાણપણનો અદભૂત પરચો બતાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભાજપ તથા એનડીએને બહુમતી આપી ફરી સરકાર રચવાનો જનાદેશ આપ્યો છે, તો સાથે સાથે અનેક લોકોના મતે સરકાર અને શાસક પક્ષ સત્તાના મદમાં બેફામ બન્યાની છાપને વ્યાપક સ્વિકૃતિ મળી હોય તેમ મોદીના અબ કી બાર...

Read More...
આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ માત્ર 66 બેઠકો જીતશે: નવા મેગા-પોલ

MRP મતદાન તરીકે જાણીતા અને વ્યૂહાત્મક મતદાનને ધ્યાનમાં લેતા 10,000 લોકોના સર્વેમાં જણાયું છે કે આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ્સ માત્ર 66 બેઠકો જીતશે. આ મતદાનમાં લેબર 46 ટકા મત સાથે કન્ઝર્વેટિવ્સ કરતાં 27 પોઈન્ટ આગળ છે.

Read More...
કન્ઝર્વેટિવ પાર્ટીએ ફાર્મસી સર્વિસીઝની વિસ્તરણ યોજનાનું અનાવરણ કર્યું

કન્ઝર્વેટિવ પાર્ટીએ નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ટકાવી રાખવા, આધુનિકીકરણ અને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે કોમ્યુનિટી કેર સેવાઓને વિસ્તારવા માટે એક વ્યાપક યોજનાની જાહેરાત કરી છે. તા. 2ના રોજ અનાવરણ કરાયેલ...

Read More...
વિઝા ફી માફીની અરજીઓના બેકલોગને કારણે યુકેમાં પરિવારોની સ્થિતી અસ્થિર

યુકેમાં સંવેદનશીલ પરિવારો તેમની વિઝા ફી માફીની અરજીઓની પ્રક્રિયામાં હોમ ઑફિસના બેકલોગને કારણે “ભય અને અનિશ્ચિતતા”નો સામનો કરી રહ્યા છે અને તેને કારણે તેઓ “કાયમી અનિશ્ચિતતાની અવસ્થામાં” મૂકાઇ ગયા છે.

Read More...
લેસ્ટરમાં દિવાળીની લાઈટ્સ અને દિવાળી પર્વે યોજાતો કાર્યક્રમ આ વર્ષે પણ ચાલુ રહેશે

લેસ્ટરમાં છેલ્લા ચાર દાયકાઓથી યોજાઇ રહેલી દિવાળીની લાઈટ્સ શરૂ કરવાના અને દિવાળી પર્વે યોજાતો કાર્યક્રમ આ વર્ષે પણ ચાલુ રહેશે એવી લેસ્ટર સીટી કાઉન્સિલના આસીસ્ટન્ટ મેયર અને કાઉન્સિલર વી ડેમ્પસ્ટરે જાહેરાત કરી છે.

Read More...
પ્લાડિસના R&D યુકે અને આયર્લેન્ડના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટેરીન-લિસા મોલે-મેકકોનેલની નિયુક્તી

મેક’વાઇટ્સ, જેકબ્સ અને કેર્સ સહિત યુકેની કેટલીક સૌથી પ્રિય અને આઇકોનિક બ્રાન્ડ્સ પાછળની વૈશ્વિક સ્નેકિંગ કંપની પ્લાડિસે પોતાના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના યુકે અને આયર્લેન્ડના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ટેરીન-લિસા મોલે-મેકકોનેલને નિયુક્ત...

Read More...
આર્ચબિશપ્સના કમિશન ફોર રેસિયલ જસ્ટીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

આગામી મહિનાઓમાં આર્ચબિશપ્સ કમિશન ફોર રેશિયલ જસ્ટિસ (ACRJ) ચર્ચ ઓફ ઈંગ્લેન્ડમાં વંશીય ઘટનાઓની તપાસ કરશે અને જોશે કે શું જાતિવાદના અનુભવોને સંબોધવા માટે પ્રણાલીઓ કાર્યરત છે અને હાલની નીતિઓ અને પ્રક્રિયાઓ કેટલી અસરકારક છે.

Read More...
કેન્સરની સારવાર લેતા કિંગ ચાર્લ્સ વાર્ષિક પરેડ બગીમાં બેસીને નિહાળશે

ગયા ફેબ્રુઆરીમાં નિદાન થયા બાદ કેન્સરની સારવાર લઇ રહેલા બ્રિટનના રાજા ચાર્લ્સ IIIએ આવતા મહિને યોજાનારી વાર્ષિક ટ્રુપિંગ ધ કલર પરેડ દરમિયાન સૈનિકોનું નિરીક્ષણ કરવા માટે ઘોડા પર બેસવાને બદલે પત્ની રાણી કેમિલા સાથે એસ્કોટ લેન્ડૌ કેરેજમાં બેસવાનું પસંદ...

Read More...
ફ્લોરિડાનો બ્રુહત સોમા સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ચેમ્પિયન

અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ક્રિપ્સ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધામાં ફ્લોરિડાના 12 વર્ષના ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી બ્રુહત સોમાએ ગુરુવારે ટાઇટલ જીત્યું હતું. સાતમાં ગ્રેડમાં અભ્યાસ કરતાં સોમાએ ટાઈબ્રેકરમાં 29 શબ્દોની સાચી જોડણી બોલી ખિતાબ જીત્યો હતો.

Read More...
ઓડિશામાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય

ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં સતત પાંચ વખતથી મુખ્યપ્રધાન રહેલા બિજુ પટનાયકની પ્રાદેશિક પાર્ટી બિજુ જનતાદળ (BJD)ને હરાવીને ભાજપે ઇતિહાસ રચ્યો હતો. રાજ્યની કુલ 147 વિધાનસભા બેઠકોમાંથી ભાજપને 77 પર આગળ...

Read More...
ગુજરાતની 26 બેઠકોમાંથી 25 પર ભાજપ, 1 પર કોંગ્રેસનો વિજય

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કુલ 26 બેઠકોમાંથી ભાજપનો 25 બેઠકો પર વિજય થયો હતો અને એક બેઠક પર વિજય મેળવીને કોંગ્રેસ 2014 પછી પ્રથમ વાર લોકસભાની ચૂંટણીમાં ખાતુ ખોલાવ્યું હતું. આની સાથે તમામ 26 બેઠકો જીતને હેટટ્રીક લગાવવાની...

Read More...
ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને વિજાપુર વિધાનસભા બેઠકોની લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવારો અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાનો અનુક્રમે...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
RBIની બેલેન્સ શીટનું કદ વધી પાકિસ્તાનના GDPના 2.5 ગણું થયું

રિઝર્વ બેન્કે ગુરુવારે તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બેલેન્સ શીટનું કદ 31 માર્ચ, 2024 સુધીમાં 11.08 ટકા વધી રૂ.70.48 લાખ કરોડ થયું હતું. આમ આરબીઆઇનું બેલેન્સશીટનું કદ 844.76 બિલિયન ડોલર થાય છે, જે પાકિસ્તાનની કુલ જીડીપી કરતાં...

Read More...
યુકે બિઝનેસના પુનર્ગઠન માટે તાતા સ્ટીલનું $2 બિલિયનનું રોકાણ

ટાટા સ્ટીલ તેની ઓફશોર એન્ટિટીઝનું દેવું ચૂકવવા અને તેના ખોટ કરતા યુકે બિઝનેસના પુનર્ગઠનના ખર્ચને ટેકો આપવા માટે તેના સિંગાપોર એકમમાં $2.1 બિલિયન (રૂ.17,408 કરોડ) રોકાણ કરશે. વધુમાં તે સિંગાપોર એકમના $565 મિલિયન (રૂ. 4,661 કરોડ)ના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટને...

Read More...
પેટીએમનો હિસ્સો ખરીદવા અદાણી ગ્રુપની મંત્રણા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ડિજિટલ પ્લેટફોર્મ પેટીએમની માલિક કંપની વન 97 કોમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યા છે. પેટીએમના સ્થાપક અને સીઈઓ વિજય શેખર શર્મા તાજેતરમાં અદાણીની ઓફિસમાં ‘ડીલની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવા’ માટે મળ્યા હતા...

Read More...
  Sports
અમેરિકાએ ટી-20 વર્લ્ડ કપના આરંભે કેનેડાને 7 વિકેટે હરાવ્યું

અમેરિકાની ક્રિકેટ ટીમે તેની સૌપ્રથમ આઈસીસી સ્પર્ધાની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી અને શનિવારે ટેકસાસના ડલ્લાસ ખાતે કેનેડાને સાત વિકેટે હરાવ્યું હતું. યજમાન ટીમે ટી-20 વર્લ્ડ કપની અને પોતાની પ્રથમ મેચમાં આ વિજય સાથે એક રેકોર્ડ પણ કર્યો હતો, તેણે સૌથી મોટા ટાર્ગેટનો સફળ રનચેઝ...

Read More...
ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર 20 ટીમો રમી રહી છે

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ 2024ની શરુઆત થઈ ગઈ છે. આ આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર 16થી વધુ ટીમો મેદાનમાં ઉતરશે. આ વખતે ત્રણ નવી ટીમો આ વર્લ્ડ કપમાં સામેલ થઈ રહી છે, જેમાં અમેરિકા, કેનેડા અને યુગાંડાનો સમાવેશ...

Read More...
ભારત-પાકિસ્તાન ટી-20 વર્લ્ડ કપ મેચમાં ત્રાસવાદી હુમલાની ધમકી

અમેરિકામાં ન્યૂ યોર્કની નસાઉ કાઉન્ટીમાં આગામી 9 જૂને ટી-20 વર્લ્ડ કપની ભારત – પાકિસ્તાન વચ્ચેની મેચમાં ત્રાસવાદી હુમલાની ધમકી અપાયાના અહેવાલો પછી તે દિવસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરાશે. ન્યૂ યોર્કના ગર્વનર કેથી હોચુલે...

Read More...
  Entertainment

ફ્રાંસના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતીઓનો દબદબો

વિશ્વમાં ગુજરાતી એવો સમુદાય છે જેની ઉપસ્થિતિ અનેક દેશો અને જુદા જુદા ક્ષેત્રોમાં જોવા મળે છે. ફ્રાંસમાં તાજેતરમાં યોજાયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બોલીવૂડમાંથી ઐશ્વર્યા રાય, પ્રીતિ ઝિન્ટા સહિતની ઘણી સેલીબ્રિટિઝની સાથે કેટલાક ગુજરાતી મૂળના ફિલ્મકારો, ઇન્ફ્લુએન્સર વગેરેની ઉપસ્થિતિ...

Read More...

ફિલ્મ રીવ્યૂઃ મનોજ બાજપેયીની 100મી ફિલ્મ ‘ભૈયાજી’

પીઢ અભિનેતા મનોજ બાજપેયીએ બોલીવૂડમાં પોતાનો અલગ જ ચાહક વર્ગ ઊભો કર્યો છે. તાજેતરમાં તેમની 100મી ફિલ્મ ‘ભૈયાજી’ રીલિઝ થઈ છે. આ ફિલ્મના ટ્રેલર પરથી એવું માનવામાં આવતું હતું કે આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. ભૈયાજીનું પાત્ર મનોજ બાજપેયી ભજવ્યું છે.

Read More...

રાજકુમાર રાવની અનોખી ધાર્મિકતા

યુવા અભિનેતા રાજકુમાર રાવે બોલીવૂડેમાં સ્થાન જમાવી દીધું છે. થોડા સમય અગાઉ તેની નવી પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શ્રીકાંત’માં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. રાજકુમાર અત્યારે તેની જ્હાન્વી કપૂર સાથેની નવી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store