Vol. 4 / No. 381 About   |   Contact   |   Advertise April 26, 2024


 
 
ચૂંટણી જંગના પહેલા રાઉન્ડમાં 102 બેઠકો પર 62 ટકા મતદાન

ભારતમાં લોકસભાના ચૂંટણી જંગના પહેલા રાઉન્ડમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર 19 એપ્રિલ, શુક્રવારે કુલ સરેરાશ 62 ટકા મતદાન થયું હતું. હીટવેવ હોવા છતાં પ્રથમ તબક્કામાં સારુ મતદાન થયું હતું. Read More...

રવાન્ડા બિલને સંસદની બહાલીઃ સુનક ઈડરિયો ગઢ જીત્યા

વડા પ્રધાન ઋષિ સુનકે મંગળવારે સંસદ દ્વારા રાતોરાત પાસ કરાયેલા તેમની સરકારના ફ્લેગશિપ સેફ્ટી ઓફ રવાન્ડા બિલને આવકારીને વચન આપ્યું હતું કે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓને આફ્રિકન દેશ રવાન્ડા...

Read More...
10-12 અઠવાડિયામાં જ ગેરકાયદેસર ઇમીગ્રન્ટ્સને રવાન્ડા મોકલવામાં આવશે: સુનક

વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે જાહેરાત કરી હતી કે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર કરીને ઘુસી આવનારા લોકોની પ્રથમ ફ્લાઇટ કોઇ પણ ભોગે આગામી 10 થી 12 અઠવાડિયામાં રવાન્ડા માટે ઉપડશે. તેમણે પાર્લામેન્ટમાં દાવો કર્યો હતો કે લાંબા...

Read More...
લંડનના મેયરની ચૂંટણીમાં ભારતીય મૂળના તરૂણ ગુલાટી રેસમાં

દિલ્હીમાં જન્મેલા ભારતીય મૂળના બિઝનેસમેન અને બેન્કર 63 વર્ષીય તરૂણ ગુલાટી બીજી મે’ના રોજ યોજાનારી લંડનના મેયરની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને એક અનુભવી CEO તરીકે “લંડનનું પરિવર્તન કરીવા...

Read More...
શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કરતા વડા પ્રધાન સુનક

વડા પ્રધાન ઋષિ સુનકે ગયા બુધવારે તા. 17ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે વૈશાખીની ઉજવણી માટે એક રિસેપ્શનનું આયોજન કરી શીખ ધર્મના સેવાના સિદ્ધાંતને ઉજાગર કરવા આહ્વાન કર્યું હતું.

Read More...
લંડનમાં દેખાવો વખતે યહુદી વિરોધી વલણનો વિવાદ: પોલીસ કમિશનરના રાજીનામાની માંગ

રવિવારે 13 એપ્રિલના રોજ લંડનમાં પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન દરમિયાન કેમ્પેઈન અગેઈન્સ્ટ એન્ટિસેમિટિઝમ (CAA) ના વડા ગિડીઅન ફેલ્ટરને જો તેઓ વિસ્તાર છોડશે નહીં તો તેમની ધરપકડ કરવામાં આવશે એમ કહેનાર એક...

Read More...
અમેરિકામાં નવા નાગરિકોની સંખ્યામાં મેક્સિકનો પછી ભારતીય બીજા ક્રમે

કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (CRS)ના તાજેતરના કોંગ્રેશનલ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં 65,960 ભારતીયો સત્તાવાર રીતે યુએસ નાગરિક બન્યાં હતાં. આની સાથે ભારત અમેરિકાના નવા નાગરિકો માટે બીજા ક્રમે સૌથી મોટા...

Read More...
ટ્રૂડોની કેનેડામાં મુસ્લિમો માટે હલાલ મોરગેજ યોજના, વિદેશીઓ વધુ બે વર્ષ ઘર નહીં ખરીદી શકે

કેનેડા સરકાર હલાલ મોર્ગેજ સહિતના નાણાકીય વિકલ્પો વ્યાપક બનાવવા માટે તેની છણાવટ કરી રહી છે. આ પહેલ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કેનેડાના લોકોને પોતાના ઘરોના માલિક બનાવવા માટેના પ્રયાસોનો ભાગ છે અને યોજનાનું ખાસ...

Read More...
મોદી સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનવાની ધારણાઃ ઓપિનિયન પોલ્સ

એનડીટીવીના પોલ ઓફ ઓપિનિયન પોલ્સ અનુસાર 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટી વિક્રમજનક સતત ત્રીજી ટર્મ માટે સત્તારૂઢ થવાની ધારણા છે, જોકે તેને ‘અબકી બાર, 400...

Read More...
ચૂંટણીમાં ભાજપની પહેલી જીત, સુરત બેઠક પર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા

ગુજરાતના સુરત લોકસભા બેઠક પર અભૂતપૂર્વ ઘટનાક્રમે વચ્ચે સોમવારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ પ્રથમ જીત હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન શરૂ થાય તે પહેલા જ ભાજપને આ મોટી સફળતા મળી હતી.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા મોટર્સ ભારતમાં જગુઆર લેન્ડ રોવરનું ઉત્પાદન કરશે: રીપોર્ટ

ટાટા મોટર્સ તમિલનાડુ ખાતેના તેના સૂચિત એક બિલિયન ડોલરના પ્લાન્ટમાં જેગુઆર લેન્ડ રોવર (JLR) લક્ઝરી કારોનું ઉત્પાદન કરશે, એમ હિલચાલથી માહિતગાર બે સૂત્રોએ...

Read More...
ઇલોન મસ્કની બહુચર્ચિત ભારત મુલાકાત મોકૂફ

ટેસ્લાના વડા ઇલોન મસ્કે ભારતની બહુચર્ચિત મુલાકાત મોકૂફ રાખવાની 19 એપ્રિલે જાહેરાત કરી હતી. ભારતની મુલાકાત દરમિયાન તેઓ 22 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર...

Read More...
એટલાન્ટા વિશ્વનું સૌથી વ્યસ્ત અરપોર્ટ, હિથ્રો ચોથા અને દિલ્હી 10મા ક્રમે

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલના 2023ના રિપોર્ટ મુજબ હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનો દરજ્જો જાળવી રાખ્યો છે.

Read More...
  Sports
પંજાબ સામે ગુજરાતનો ત્રણ વિકેટે વિજય

ગુજરાત ટાઈટન્સે રવિવાર (21 એપ્રિલ) ની બીજી મેચમાં પંજાબ કિંગ્સને તેના ઘરઆંગણે મુલ્લાનપુરમાં ત્રણ વિકેટે આસાનીથી હરાવી આ વર્ષે જ પોતાના ઘરઆંગણે પંજાબ...

Read More...
ગુકેશ કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં 9 પોઈન્ટ સાથે ચેમ્પિયન

ભારતનો ૧૭ વર્ષનો ચેસ ગ્રાન્ડમાસ્ટર ગુકેશ ઈતિહાસ સર્જી કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે અને હવે તે ચીનના વર્લ્ડ ચેમ્પિયન લિરેનને આ વર્ષના અંત અગાઉ પડકારશે.

Read More...
વિનેશ ફોગાટ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થઈ

ભારતની મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ બિશ્કેક, કીર્ગીસ્તાનમાં એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરના પોતાના ત્રણેય મુકાબલા જીતીને આગામી જુલાઈમાં યોજાનારી...

Read More...
  Entertainment

શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રાની રૂ.98 કરોડની સંપત્તિ જપ્ત

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રાજ કુન્દ્રાની ₹97.79 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો...

Read More...

બોલીવૂડમાં કલાકારોના મોંઘેરા ઘર

બોલીવૂડના ફિલ્મકારો તેમનાં અભિનયની સાથે સાથે અતિભવ્ય જીવનશૈલી, મોંઘી કાર અને અનોખા શોખને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. તેમની જીવનશૈલીમાં ઘર પણ...

Read More...

KBCનું ફરીથી ટીવી પડદે આગમન

અમિતાભ બચ્ચન સંચાલિત લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (KBC)નું ફરીથી ટીવી પડદે આગમન થઇ રહ્યું છે. આ એ એક એવો ક્વિઝ શો છે કે જે નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે અને એનું સૌથી મોટું કારણ છે શોના હોસ્ટ અમિતાભ બચ્ચનની સંચાલન શૈલી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store