કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જાતિગત વસ્તીગણતરી અને અનામતમાં વધારાનું વચન
ભારતમાં 19 એપ્રિલથી ચાલુ થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે શુક્રવાર, 5 એપ્રિલે તેનો ચૂંટણીઢંઢેરો જારી કર્યો હતો. પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં જાતિગત વસ્તી ગણતરી, અનામતમાં વધારો, રોજગારી સર્જન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, રૂ.25 લાખ સુધીના મફત હેલ્થ ઇન્શ્યોન્સ સહિતના મુદ્દા પર ઘણા વચનો આપવામાં આવ્યાં છે. પાર્ટીએ તેના ચૂંટણીઢંઢેરાને ન્યાયપત્ર નામ આપ્યું છે.
Read More...