Vol. 2 / No. 58 About   |   Contact   |   Advertise April 11, 2024


 
 
ત્રાસવાદીઓનો તો પાકિસ્તાનમાં ઘૂસીને પણ ખાત્મો બોલાવશુંઃ રાજનાથ

ભારતના સંરક્ષણ પ્રધાન (ડીફેન્સ મિનિસ્ટર) રાજનાથ સિંઘે ગયા સપ્તાહે એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચિતમાં કરેલા નિવેદનના પગલે ભારતના ઈશારે વિદેશોમાં ટાર્ગેટ કિલિંગ્સ (ઈચ્છિત લોકોની હત્યાઓ) થઈ રહી હોવાનો વિવાદ ફરી ચગ્યો છે. ખાસ કરીને ભારતમાં લોકસભાની ચૂંટણીઓનું પ્રચાર અભિયાન ચાલી...

Read More...
કોંગ્રેસમાં ઇન્ડિયન અમેરિકન સભ્યોએ હિન્દુઓ સામેના તિરસ્કારનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિની આગેવાની હેઠળ કોંગ્રેસના ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિઓએ 29 માર્ચે એક પત્ર લખી મંદિરોમાં તાજેતરની તોડફોડ અને હુમલાઓની ઘટનાઓની તપાસની સ્થિતિ અંગે ન્યાય વિભાગ પાસેથી માહિતી...

Read More...
ન્યૂયોર્કના છ કેદીઓનો સૂર્યગ્રહણ જોવાના મુદ્દે કોર્ટમાં વિજય

અમેરિકાના ન્યૂયોર્કના વૂડબોર્ન જેલ સુધાર ગૃહમાં બંધ છ કેદીઓએ આઠ એપ્રિલે થનારા સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા માટે જેલ સત્તાવાળા સામે કાનૂની જંગે ચડ્યા હતા અને અને આ કેસમાં તેમનો વિજય પણ થયો હતો.

Read More...
મુસ્લિમ સમુદાયે વ્હાઇટ હાઉસના ઇફ્તાર ડિનરનું આમંત્રણ ઠુકરાવ્યું

પેલેસ્ટાઇનમાં માનવતાવાદી ચિંતાઓ ઊભી થઈ હોવા છતાં ઇઝરાયેલને અમેરિકાના સમર્થનનો વિરોધ કરવા મુસ્લિમ સમુદાયના સભ્યોએ વ્હાઇટ હાઉસના ઇફ્તાર રાત્રિભોજનના આમંત્રણને નકારી કાઢ્યું છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
અમેરિકાના હોસ્પિટાલિટી ક્ષેત્રે પાટીદારોનું પ્રભુત્વ

શક્તિશાળી પાટીદાર સમાજ અમેરિકામાં છેલ્લા ત્રણ દસકામાં હોટેલ અને મોટેલ ઉદ્યોગનો પર્યાય બની ગયો છે. એક ઇન્ડિયન અમેરિકન લેખકે તેમના પુસ્તકમાં સમાજના અસાધારણ સંઘર્ષનું વર્ણન કર્યું છે.

Read More...
ભાજપના સમર્થનમાં સમગ્ર અમેરિકામાં રેલીઓનું આયોજન

ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેંકડો સમર્થકોએ રવિવારે અમેરિકાના આશરે 16 શહેરોમાં રેલી કાઢી હતી. વોશિંગ્ટનમાં ઐતિહાસિક રાષ્ટ્રીય સ્મારક અને લિંકન મેમોરિયલથી લઈને ઈસ્ટ...

Read More...
ભારતમાં લોકસભાની ચૂંટણીને ચીન AIથી પ્રભાવિત કરી શકે છેઃ માઇક્રોસોફ્ટ

ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે, ત્યારે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની- માઈક્રોસોફ્ટે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. માઈક્રોસોફ્ટે તાજેતરમાં એક રીપોર્ટમાં...

Read More...
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જાતિગત વસ્તીગણતરી અને અનામતમાં વધારાનું વચન

ભારતમાં 19 એપ્રિલથી ચાલુ થઈ રહેલી લોકસભાની ચૂંટણી માટે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે શુક્રવાર, 5 એપ્રિલે તેનો ચૂંટણીઢંઢેરો જારી કર્યો હતો. પાર્ટીના ચૂંટણીઢંઢેરામાં જાતિગત વસ્તી ગણતરી, અનામતમાં વધારો...

Read More...
સાત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા ગુજરાત યુનિવર્સિટીનો આદેશ

ગુજરાત યુનિવર્સિટીએ ઓવરસ્ટે બદલ અફઘાનિસ્તાનના છ વિદ્યાર્થીઓ અને પૂર્વ આફ્રિકાના એક વિદ્યાર્થીને તેની હોસ્ટેલના રૂમ ખાલી કરવાનો આદેશ આપ્યો છે, એમ અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.

Read More...
ગુજરાતમાં લોકસભાની વધુ ત્રણ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત

કોંગ્રેસ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ગુરુવારે લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાંથી વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતાં. આ સાથે કોંગ્રેસ અને AAP ગઠબંધને ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 22 બેઠકો માટે...

Read More...

  Sports
લખનઉ સામે આઈપીએલમાં ગુજરાતનો 33 રને પરાજય

નવોદિત યશ ઠાકુર અને કૃણાલ પંડ્યાએ રવિવારે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વેધક બોલિંગ દ્વારા 10માંથી મહત્ત્વની 8 વિકેટ ખેરવી ગુજરાતને 33 રને હરાવ્યું હતું અને પોઈન્ટ્સ ટેબલમાં પોતાની ટીમ...

Read More...
કેન્ડિડેટ્સ ચેસમાં પ્રજ્ઞાનંદાએ વિદિતને હરાવ્યો

કેનેડામાં રમાઈ રહેલી કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટમાં અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર નાકામુરાની ૪૭ મેચની અજેય કૂચ થંભાવવામાં સફળ રહેલો ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતી કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં...

Read More...
યાદગાર શનિવારે કોહલી-બટલરની સદી, અનેક રેકોર્ડ તૂટ્યા

શનિવારે (6 એપ્રિલ) જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની આઈપીએલની મેચમાં ક્રિકેટ ચાહકોને ઝમકદાર બેટિંગ સાથે ચોગ્ગા અને છગ્ગાની આતશબાજી નિહાળવાનો લહાવો મળ્યો... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટેસ્લા $3Bના પ્લાન્ટનું સ્થળ શોધવા ભારતમાં ટીમ મોકલશેઃ રીપોર્ટ

વિશ્વની અગ્રણી આઇકોનિક ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં 2-3 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવા માટે સક્રિય બની છે. અમેરિકાની આ કંપનીની ટીમ ચાલુ મહિનાના...

Read More...
ફોર્બ્સની વર્લ્ડ બિલિયોનેર્સ યાદીમાં 200 ભારતીયોને સ્થાન

વિશ્વવિખ્યાત મેગેઝિન ફોર્બ્સે 2024 માટે જાહેર કરેલી વિશ્વના અબજોપતિઓની યાદીમાં આ વર્ષે ભારતના 200 ધનિકોનો સમાવેશ કરાયો હતો. ગયા વર્ષે આ યાદીમાં 169 ભારતીયો...

Read More...
એર ઈન્ડિયાએ સુધારેલો ફ્લાઈંગ રીટર્ન લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો

અબજોપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં વધુ રૂ.6,661 કરોડનું રોકાણ કર્યું છે. આનાથી આ સિેમેન્ટ કંપનીમાં અદાણીનો હિસ્સો 3.6 ટકા વધીને 66.7 ટકા થયો છે. અગાઉ અદાણી પરિવારે ઑક્ટોબર 2022માં કંપનીના વોરંટ ઇશ્યુ મારફત કંપનીમાં ₹5,000 કરોડ રોક્યાં હતા.

Read More...
AAHOACON24 ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં યોજાયું

મંગળવારે ઓર્લાન્ડો, ફ્લોરિડામાં તરીકે ડિઝનીવર્લ્ડ અને યુનિવર્સલ સ્ટુડિયોની પૃષ્ઠભૂમિ સાથે AAHOA કન્વેન્શન અને ટ્રેડ શો 2024 શરૂ થયો. શો હમણાં જ શરૂ થયો,પરંતુ ઉપસ્થિત લોકો અઠવાડિયા પહેલાથી જ વિશે ઉત્સાહિત હતા. એટલાન્ટામાં એપ્સીલોન હોટેલ્સના સીઈઓ રાજ પટેલે જણાવ્યું હતું કે, “મને લાગે છે કે તે જબરદસ્ત છે, અદભુત મહાન છે અને મતદાન પણ થયું છે.

Read More...
વિન્ધામે અપસ્કેલ બ્રાન્ડ ‘વોટરવોક એક્સટેન્ડેડ સ્ટે’ લોન્ચ કરી

વિન્ધામ હોટેલ્સ અને રિસોર્ટ્સ અને વોટરવોકે તાજેતરમાં એક નવી અપસ્કેલ બ્રાન્ડ, “વોટરવોક એક્સટેન્ડેડ સ્ટે બાય વિન્ડહામ” લોન્ચ કરી છે. આ સોદો 1,500 થી વધુ રૂમ ધરાવતી 11 જેટલી હોટલોને લોન્ચ કરશે, શરૂઆતમાં ટક્સન, જેક્સનવિલે અને વિચિટા જેવા બજારોમાં લોન્ચ કરાશે. તસ્વીરમાં વિન્ધામ – ફોનિક્સના વોટરવોકની લોબી છે.

Read More...
પીચટ્રી રીયલ એસ્ટેટ ક્રેડિટમાં $1 બિલિયનનું રોકાણ કરશે

$6.4 બિલિયન પોર્ટફોલિયો સાથેની કોમર્શિયલ રરીયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ પીચટ્રી ગ્રૂપે પહેલી ડિસેમ્બરથી આશરે $660 મિલિયન ક્રેડિટ રોકાણો સુરક્ષિત કર્યા છે, જેમાં વધારાના $350 મિલિયનને આગામી 30 થી 45 દિવસમાં આખરી ઓપ અપાય તેવી અપેક્ષા છે. પીચટ્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ રોકાણો હોટલ, મલ્ટિફેમિલી, ઔદ્યોગિક અને વિદ્યાર્થીઓના આવાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

Read More...
  Entertainment

લોકસભાની ચૂંટણીના મેદાનમાં ફિલ્મી કલાકારોએ ઝંપલાવ્યું

ભારતમાં ઘણા વર્ષોથી ફિલ્મો અને ટીવી સાથે સંકળાયેલા લોકો રાજકારણમાં નસીબ અજમાવતા જોવા મળ્યા છે. રાજકારણમાં પ્રવેશેલા અનેક કલાકારો આ ક્ષેત્રમાં સફળ થયા છે. દક્ષિણનાં ફિલ્મ અભિનેત્રી જયલલિતા તામિલનાડુનાં મુખ્ય પ્રધાન બન્યા હતા, જ્યારે સ્મૃતિ ઈરાની અને હેમા માલિની જેવી સફળ અભિનેત્રીઓ અનેકવાર સાંસદ પદે ચૂંટાઇ છે.

Read More...

કપૂર બંધુઓ અનિલ અને બોની વચ્ચે અણબનાવ

બોલીવૂડમાં કહેવાય છે કે, અનિલ કપૂર અને બોની કપૂરની વચ્ચે ભાઈના સંબંધ ઉપરાંત મિત્રતાનો પણ સબંધ છે. બોનીની અનેક ફિલ્મોમાં અનિલ કપૂરે કામ કર્યું છે. બોની કપૂરે ફિલ્મ ‘નો એન્ટ્રી’ બનાવી હતી જેમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, ઈશા દેઓલ, લારા દત્તા, બિપાશા બસુ અને સેલિના જેટલી મુખ્ય ભૂમિકામાં હતા. હવે આ ફિલ્મની સીક્વલ અંગે અનિલ પોતાના ભાઈ બોનીથી નારાજ છે.

Read More...

તાપસી પન્નુએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા?

બોલીવૂડમાં એવી ચર્ચા છે કે, તાપસી પન્નુએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. સૂત્રો કહે છે કે, તેણે 23 માર્ચે ઉદયપુરમાં બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. તાપસી અને મથિયાસ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા દિવસોથી તેમના લગ્નની ખબરો બહાર આવતી હતી, જોકે તાપસીએ તેની પુષ્ટિ કરી ન હતી. સૂત્રો કહે છે કે તેમના લગ્નમાં બહુ ઓછા અને ખૂબ જ નજીકના મહેમાનો હતા. લગ્નમાં આવેલા મહેમાનોમાં પાવેલ ગુલાટી અને દિગ્દર્શક અનુરાગ કશ્યપનો સમાવેશ થાય છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store