Vol. 2 / No. 57 About   |   Contact   |   Advertise April 04, 2024


 
 
બાલ્ટીમોર દુર્ઘટનામાં ભારતીય ક્રુની પ્રેસિડેન્ટ જો બાઈડેન, ગવર્નર વેસ મૂરે પ્રશંસા કરી

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં ગત મંગળવારે એક કન્ટેનર શીપ નદી ઉપરના મહાકાય બ્રિજ સાથે અથડાવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ તથા એ સમયે તેના પરથી પસાર થઈ રહેલા કેટલાક વાહનો પણ નદીમાં ખાબક્યા હતાં.

Read More...
શહેરના રહેવાસીઓ પર કન્જેશન ટોલ લાદનારુ ન્યૂયોર્ક અમેરિકાનું પહેલું શહેર

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં અવરજવર પહેલેથી મોંઘી તો હતી જ, હવે શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં કાર, બસ અને ટ્રક જેવા વાહનોની એન્ટ્રી પર સત્તાવાળાઓ ટોલ વસુલશે.

Read More...
10 ટકા એશિયન અમેરિકનો ગરીબીમાં જીવે છે

પ્યુ રીસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે દરેક 10માંથી એક એશિયન અમેરિકન ગરીબીમાં જીવે છે. બર્મીઝ અમેરિકનોમાં ગરીબીનું પ્રમાણ 19 ટકા જેટલું ઊંચું છે, તો ઇન્ડિયન...

Read More...
ભારતની આંતરિક બાબતોમાં ફરી એકવાર અમેરિકાની દખલગીરી

શરાબ નીતિ કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ અંગેની ટિપ્પણી પર ભારતે અમેરિકન રાજદ્વારીને સમન્સ કર્યા પછી અમેરિકાએ ફરી એકવાર ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરી હતી.

Read More...
નિકેશ મહેતા સિંગાપોર ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર નિમાયા

નિકેશ મહેતા ઓબીઇની સિંગાપોરમાં બ્રિટિશ હાઇ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જુલાઈમાં ચાર્જ સંભાળશે. તેઓ કારા ઓવેન સીએમજીનું સ્થાન લેશે, જેમને અન્ય રાજદ્વારી સેવામાં...

Read More...
કેજરીવાલને 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં મોકલાયા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)ની કસ્ટડી પૂરી થયા પછી દિલ્હીની કોર્ટે દારૂ નીતિ કેસમાં 15 એપ્રિલ સુધી બે સપ્તાહની માટે જેલમાં મોકલવામાં આવ્યાં હતા.

Read More...
ભારતના સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલ ભાજપમાં જોડાયાં

ભારતના સૌથી ધનિક મહિલા ગણાતા સાવિત્રી જિંદાલ ગુરુવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. અગાઉ સાવિત્રી જિંદાલના ઉદ્યોગપતિ પુત્ર નવીન જિંદાલ કોંગ્રેસ છોડીને ભાજપમાં...

Read More...
ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષની દિલ્હીમાં મહારેલી

લોકસભાની ચૂંટણી પહેલા કેટલાંક વિપક્ષી નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એકજૂથ થઈને દિલ્હીના રામ લીલા મેદાનમાં રવિવાર, 31 માર્ચે એક મહારેલી યોજી હતી.

Read More...
અમદાવાદથી મિડલ ઇસ્ટ, દક્ષિણપૂર્વ એશિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિલિસ એવિએશને જાહેર કરેલા સમર શેડ્યૂલ મુજબ અમદાવાદથી ટૂંક સમયમાં થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, મલેશિયાની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થશે.

Read More...
ડ્રગ્સ કેસમાં માજી IPS અધિકારી સંજીવ ભટ્ટને 20 વર્ષની કેદ

ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની સેશન્સ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996ના ડ્રગ જપ્તીના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે આ કેસમાં...

Read More...

  Sports
ગુજરાતનો હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય

ગુજરાત ટાઈટન્સે રવિવારે (31 માર્ચ) તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની તેની આઈપીએલની મેચમાં હરીફને સાત વિકેટે હરાવી ત્રણ મુકાબલામાં...

Read More...
રોહન બોપન્નાનો 44 વર્ષની વયે ફરી ડબલ્સ ટાઈટલનો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ ગયા સપ્તાહે અમેરિકામાં માયામી ઓપન ટેનિસની પુરૂષોની ડબલ્સમાં પોતાના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબડેન સાથે રમતા પુરૂષોની ડબલ્સનું એક....

Read More...
નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો આ વર્ષનો કાર્યક્રમ જાહેર કર્યો છે, તે મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને ત્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અબજોપતિની સંખ્યામાં મુંબઈ એશિયામાં અવ્વલ

તાજેતરની હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વૈશ્વિક અમીરોની યાદી મુજબ બેઇજિંગને પાછળ રાખીને મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બન્યું છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૯૨ થઈ છે, જે બેઇજિંગના ૯૧ના આંકને વટાવી ગઇ છે...

Read More...
ઇન્ડિગો 2030 સુધીમાં તેનું કદ બમણુ કરશેઃ CEO

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે એરલાઇન્સ 2030 સુધીમાં નવા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ તેમજ ડેસ્ટિનેશન...

Read More...
અંબુજા સિમેન્ટ્સમાં અદાણી પરિવારનું વધુ ₹6,661 કરોડનું રોકાણ

અબજોપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં વધુ રૂ.6,661 કરોડનું રોકાણ કર્યું છે. આનાથી આ સિેમેન્ટ કંપનીમાં અદાણીનો હિસ્સો 3.6 ટકા વધીને 66.7 ટકા થયો છે. અગાઉ અદાણી પરિવારે ઑક્ટોબર 2022માં કંપનીના વોરંટ ઇશ્યુ મારફત કંપનીમાં ₹5,000 કરોડ રોક્યાં હતા.

Read More...
AAHOA-AHLAએ એડવોકેસીના વૈધાનિક લક્ષ્યાંકો નક્કી કર્યા

પ્રેસિડેન્ટ બાઇડેનના 7 માર્ચે કોંગ્રેસ સમક્ષ સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધનમાં હોટલ ઉદ્યોગના સંગઠનો લાંબા સમયથી જેની રજૂઆત કરી રહ્યા છે તેવા અનેક મુદ્દાઓને સ્પર્શ્યા હતા. AAHOA અને અમેરિકન લોજિંગ એન્ડ હોટેલ એસોસિએશન બંનેએ ભાષણ માટે પ્રતિભાવો જારી કર્યા અને AAHOAએ માર્ચ 14 ના સપ્તાહ દરમિયાન તેની 2024 સ્પ્રિંગ નેશનલ એડવોકેસી કોન્ફરન્સ યોજી હતી.

Read More...
હયાતની 2024 માટે ભારત સહિત દક્ષિણપશ્ચિમ એશિયામાં આઠ નવી હોટલની યોજના

હયાત હોટેલ્સ કોર્પોરેશન ભારત અને દક્ષિણપશ્ચિમ એશિયામાં તેના બ્રાન્ડ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે, જેમાં 2024 માં વિવિધ લેઝર અને શહેરના સ્થળો પર આઠ નવી હોટેલો શરૂ કરવાની તૈયારીમાં છે. હયાત રિજન્સી, હયાત પ્લેસ અને હયાત સેન્ટ્રિક બ્રાન્ડ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી વિસ્તરણ કરવામાં આવશે અને યોગાનુયોગ એ છે કે.

Read More...
AHLAની રીજનલ ઇવેન્ટ સીરીઝ ‘ધ હોસ્પિટાલિટી શો’ તરીકે રિબ્રાન્ડ કરાઈ

અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશને (AHLA) તાજેતરમાં તેની પ્રાદેશિક ઇવેન્ટ્સની ઓન ધ રોડ શ્રેણીનું નામ બદલીને ધ હોસ્પિટાલિટી શો રાખ્યું છે, જે દેશભરમાં હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સને નેટવર્કિંગની તકો અને ઉદ્યોગ અપડેટ્સ પ્રદાન કરે છે. આ ઇવેન્ટ્સ હોટેલિયર્સ, સપ્લાયર્સ અને સેવા પ્રદાતાઓને ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સ્તરે બજારના ડેટા અને નીતિઓ પર કનેક્ટ થવા...

Read More...
  Entertainment

હવે ભારતીય ફિલ્મોમાં સાઉથ-બોલીવૂડ જેવું રહ્યું નથીઃ રશ્મિકા મંદાના

કોરોનાકાળથી સાઉથ ઇન્ડિયન ફિલ્મો અને બોલિવૂડ વચ્ચેની સ્પર્ધા અંગે વારંવાર ચર્ચા થતી રહે છે. બંને ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર-પ્રોડ્યુસરથી લઇને કલાકારોની પણ તુલના કરવામાં આવે છે. બાહુબલિની અણધારી સફળતાએ સાઉથની ઈન્ડસ્ટ્રીને દેશભરમાં બહોળો ચાહક વર્ગ આપ્યો હતો. ત્યારબાદ કેજીએફ, પુષ્પા, RRR અને સાલાર જેવી ફિલ્મોએ કઈ ઈન્ડસ્ટ્રી ચડિયાતી છે તે અંગેની ચર્ચાને વેગ આપ્યો હતો.

Read More...

મધુબાલાના જીવન આધારિત ફિલ્મ બનશે

સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લીજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અગાઉની અટકળોને સાચી ઠેરવતા સોની પિક્ચર્સે મધુબાલાની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.આલિયા ભટ્ટને ‘ડાર્લિંગ્સ’માં ડાયરેક્ટ કરનારા જસમીત કે રીનને દિગ્દર્શનની જવાબદારી સોંપવામાં આવી છે.

Read More...

પ્રભુદેવા-રહેમાન 25 વર્ષ પછી સાથે કામ કરશે

બોલીવૂડના વિશ્વવિખ્યાત સંગતીકાર એ આર રહેમાન અને પ્રભુદેવાએ 1990ના દાયકામાં ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મના ગીત-સંગીત અને ડાન્સ ખૂબ સફળ રહેતા હતા. ત્રણ દાયકા અગાઉ ભારતમાં ફિલ્મો અને સંગીતનો સુપર હિટ દોર લાવનારી આ જોડીએ અનેક યાદગાર હિટ ગીતો આપ્યા હતા. એક સમયે સફળતાની ગેરંટી મનાતા રહેમાન અને પ્રભુદેવા 25 વર્ષે ફરી એક વાર ભેગા થઇ રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store