બ્રિટનના ભાવિ રાજા પ્રિન્સ વિલીયમના 42-વર્ષીય પત્ની પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટને શુક્રવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી કે તેમને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેઓ પ્રિવેન્ટેટીવ કીમોથેરાપીના કોર્સની સારવાર કરાવી રહ્યા છે. તેમના સ્વાસ્થ્ય અને રીકવરી અંગેની લાગલગાટ અટકળો અને જાતજાતની અફવાઓ પછી તેમણે આ જાહેરાત કરી હતી.
બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ) સહિત દેશના અગ્રણી ડોકટરોએ જણાવ્યું હતું કે યુકેની કેન્સર સ્ક્રિનિંગ સેવાઓ ખાસ કરીને મહિલાઓ સહિત સાઉથ એશિયનોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ અને સાંસ્કૃતિક રીતે વધુ સક્ષમ હોવી જોઈએ.
આ વર્ષના અંતમાં યોજાનારી અને જેમાં સૌથી વધુ ખર્ચ થવાનો છે તે સામાન્ય ચૂંટણી માટે બ્રિટિશ એશિયન દાતાઓએ રાજકીય પક્ષોને નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજકીય પક્ષોએ ગયા વર્ષે £93 મિલિયનનું દાન સ્વીકાર્યું હતું, જે પાછલા વર્ષ કરતાં ...
અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં મંગળવારે એક કન્ટેનર શીપ અથડાયા પછી એક મોટો બ્રિજ તૂટી પડ્યો હતો. દેખીતી રીતે આ બ્રિજની સાથે તેના પરથી પસાર થઈ રહેલા વાહનો પણ નદીમાં ખાબક્યા હતાં. પુલ ધરાશાયી થયા પછી તેની સાથે 20 લોકો નદીમાં પડ્યાં હોવાની આશંકા છે.
ભારતની સુપ્રીમ કોર્ટે દેશના રાજકિય પક્ષો, ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્યોની સરકારોના સત્તાધારી અને વિરોધ પક્ષો અને કોર્પોરેટ જગત વચ્ચેના લેતી-દેતીના સંબંધોમાં મુખ્ય બાબત એવા ઈલેકટોરલ બોન્ડ્સ ઉપરથી ગુપ્તતાનો...
ભાજપે લોકસભાની ચૂંટણી માટે રવિવારે જાહેર કરેલી 111 ઉમેદવારોની પાંચમી યાદીમાં કંગના રનૌત, રામાયણના ‘રામ’ અરુણ ગોવિલ, અબજોપતિ ઉદ્યોગપતિ નવિન જિંદાલ સહિતના વ્યક્તિના નામ હતા.
ભારતમાં ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવાનુ આંદોલન ચાલુ કરીને દિલ્હીના મુખ્યપ્રધાન બનેલા આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાત્રે શરાબ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી. સર્જરી પછી સદગુરુ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યાં છે અને અપેક્ષાઓથી વધુ સારી રિકવરી આવી રહી છે, એમ ઇશા ફાઉન્ડેશનને એક...
દેશભરમાં રવિવાર અને સોમવારે રંગોના તહેવાર હોળી-ધુળેટીના તહેવારની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. દેશભરના પ્રખ્યાત મંદિરોમાં સવારથી જ ભક્તો અબીલ-ગુલાલ ઉડાડીની હોળીની ઉજવણી કરી કરી હતી.
લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે મંગળવારે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પક્ષે પાંચમાંથી ચાર બેઠકો પર કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આવેલા ઉમેદવારોને...
ગુજરાતની પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલે અમેરિકામાં તેનું ફ્રેશ મિલ્ક લોન્ચ કર્યું છે. આની સાથે ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ ટેગલાઇન ધરાવતી અમૂલે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કર્યો છે.
JSW ગ્રૂપ અને ચાઈનીઝ ઓટોમોટિવ કંપની SAIC મોટરની માલિકીની MG મોટર ઈન્ડિયાએ ગુરુવારે તેમના સંયુક્ત સાહસની શરૂઆત કરી હતી. આ સંયુક્ત સાહસ...
બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે બોડી મસાજરને એડલ્ટ સેક્સ ટોય તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં અને તેથી આયાત માટે પ્રતિબંધિત વસ્તુઓની...
ભારતની ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી આઈપીએલનો આરંભ ગયા સપ્તાહે થયો હતો અને રવિવારે ગુજરાત ટાઈટન્સે પોતાના ઘરઆંગણે પહેલા મુકાબલામાં રવિવારે રાત્રે મુંબઈને...
ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલની બીજા તબક્કાની મેચનો કાર્યક્રમ સોમવારે જાહેર કરી દીધો હતો. એ મુજબ આ વર્ષે ચૂંટણીના સંજોગોમાં સ્પર્ધાની કેટલીક મેચ ભારત બહાર...
ભારતનો પીઢ અને સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી. સાથિયાન ડબલ્યુટીટી (વર્લ્ડ ટેબલ ટેનિસ) ફીડર મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનારો સૌપ્રથમ ભારતીય...
સામાન્ય લોકોમાં ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સ્ટાર માટે ખૂબ જ આકર્ષણ હોય છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક ફિલ્મકારો છે જેમણે પોતાના સાથી કલાકાર સાથે લગ્ન કર્યા હોય.
થોડા સમય પહેલા કહેવાતું હતું કે, પીઢ અભિનેતા મુકેશ ખન્નાના આઈકોનીક ટીવી શો ‘શક્તિમાન’ પરથી હવે એક ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવશે અને તેમાં ‘શક્તિમાન’ની...
મડગાંવ એક્સપ્રેસની જાહેરાત થઇ ત્યારે દર્શકો એવું માનતા હતા કે આ ફિલ્મ દિલ ચાહતા હૈની સીક્વલ હશે પણ ટ્રેલર જોયા પછી એ ધારણા ખોટી પડી હતી.
Please confirm you want to unsubscribe Click Here.