વૈશ્વિક પડકારો વચ્ચે ભારતમાં 7.2% GDP વૃદ્ધિ
રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ અને મહામારીને અસરો હોવા છતાં ભારત 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવાની માર્ગ પર આગળ વધી રહ્યું છે. દેશનો જીડીપી વૃદ્ધિદર ગયા નાણાકીય વર્ષમાં (2022-23)માં 7.2 ટકા જેટલો ઊંચો રહ્યો હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (Q4)માં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો હતો. કૃષિ, મેન્યુફેક્ચરિંગ, માઈનિંગ, કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં સારી કામગીરીને કારણે આર્થિક વૃદ્ધિ સારી રહી હતી. અગાઉના વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ 9.1 ટકા હતો. આ સાથે દેશનું અર્થતંત્ર 3.3 લાખ કરોડ ડોલરના સ્તર પર પહોંચી ગયું છે અને આગામી કેટલાક વર્ષોમાં 5 લાખ કરોડ ડોલર
Read More...