વર્લ્ડ વિગન વિઝન દ્વારા આગામી ઇન્ટરનેશનલ ડે ફોર યોગાની 10મી વર્ષગાંઠ પ્રસંગે રવિવાર, 2 જૂન, 2024ના રોજ યોગા ક્રૂઝ ઈવેન્ટનું આયોજન ન્યૂ યોર્ક ખાતે કરવામાં આવ્યું છે. જેમાં યોગ, શુધ્ધ શાકાહારી ભોજન, સંગીત અને નૃત્યનો લાભ મળશે. ક્રુઝ બોર્ડિંગનો સમય સવારે 11નો રહેશે અને ક્રુઝ વર્લ્ડ ફેર, મરિના પિઅર, ફ્લશિંગ, એનવાયથી ઉપડશે. ડ્રેસ કોડ: સફેદ યોગ ફ્લેક્સિબલ ડ્રેસ રહેશે. સંપર્ક: નીતિન વ્યાસ 001 732-470-5598 અથવા [email protected]