પ્રતિક તસવીર

વેસ્ટન-સુપર-મેરમાં એશકોમ્બે રોડ પર રહેતા 91 વર્ષીય વૃધ્ધ જ્હોન વુડબ્રિજ પર તેની 92 વર્ષીય પત્ની એન વુડબ્રિજની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવન અને સમરસેટ પોલીસે જણાવ્યું હતું કે એન વુડબ્રિજ સોમવારે સવારે વેસ્ટન-સુપર-મેરમાં મૃત હાલતમાં મળી આવી હતી. પોલીસે તેમને તા. 2ને ગુરુવારે બ્રિસ્ટોલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કર્યા હતા. હત્યા કે તકરારનું કારણ જાણી શકાયું નથી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments