વેસાઇડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપે ડલ્લાસમાં બે એક્સટેન્ડેડ સ્ટે અમેરિકા સ્યુટ પ્રોપર્ટી હસ્તગત કરવાની યોજના જાહેર કરી છે. વેસાઇડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સોદામાં ઇરવિંગમાં 118 અને 150-યુનિટ હોટલનો સમાવેશ થાય છે.

આ સોદો જુલાઈના અંત સુધીમાં પૂરો થવાની સંભાવના છે.વેસાઈડના પ્રેસિડેન્ટ મિરાજ પટેલે જણાવ્યું હતું કે આ એક્વિઝિશન વેસાઈડ ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપને ડલ્લાસમાં સમૃદ્ધ હોટેલ માર્કેટમાં પ્રવેશવાની ઉત્તમ તકો પૂરી પાડે છે. “અમે ફરી એકવાર એક્સટેન્ડેડ સ્ટે અમેરિકા સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છીએ કારણ કે અમારી કંપની એક્સ્ટેન્ડેડ સ્ટે ક્ષેત્રમાં વિસ્તરી રહી છે. DFW મેટ્રોપ્લેક્સ બિઝનેસ અને લેઝર પ્રવાસીઓ બંને તરફથી એક્સ્ટેન્ડેડ સ્ટેની માંગનો અનુભવ કરે છે, જે હોટલ માલિકોને રોકાણ પર અસાધારણ વળતર આપે છે.”

નિવેદન અનુસાર હ્યુસ્ટન સ્થિત વેસાઈડ હાલમાં દક્ષિણ ટેક્સાસના ગલ્ફ કોસ્ટ શહેરોમાં મુખ્યત્વે 13 હોટેલની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. વધુમાં, કંપની આવતા મહિને

LEAVE A REPLY