All parties should make a concerted effort for uniform civil code
કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી Getty Images)

દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં શુક્રવાર, 19 એપ્રિલે યોજાયેલી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નાગપુરથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, અરુણાચલ પ્રદેશ (પશ્ચિમ)થી કિરેન રિજિજુ, બિકાનેરથી અર્જુન રામ મેઘવાલ, આસામના ડિબ્રુગઢથી સર્બનાદા સોનોવાલ, પશ્ચિમ યુપીના મુઝફ્ફરનગરથી સંજીવ બાલિયાન, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરથી જીતેન્દ્ર સિંહ તથા રાજસ્થાનના અલવરથી ભૂપેન્દ્ર યાદવના રાજકીય ભાવિ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ થયા હતા. સક્રિય રાજકારણમાં પાછા ફરવા માટે તાજેતરમાં તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી રાજીનામું આપનાર તમિલિસાઈ સૌંદરરાજન ચેન્નાઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમનું ભાવિ પણ નિર્ધારિત થઈ ગયું હતું.

LEAVE A REPLY