પ્રતિક તસવીર

લોહાણા મહિલા મંડળ, લેસ્ટર દ્વારા શ્રાદ્ધ ભજનનું આયોજન શનિવાર 7 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 3 થી 6 દરમિયાન ટિલ્ડા હોલ, શ્રી લોહાણા મહાજન લેસ્ટર, હિલ્ડયાર્ડ રોડ, લેસ્ટર LE4 5GG ખાતે કરવામાં આવ્યું છે. જેમાં શિવકિન્નર ગ્રુપના શૈલેષ રાજા અને વાંસળી પર રોબિન ક્રિશ્ચિયન ભજનો રજૂ કરશે. ઝૂમ આઈડી: 674 204 2385 અને પાસકોડ: LohanaLeic છે. સંપર્ક: નીતા હિંડોચા – 07957 191 144 અને કીર્તિ રૂઘાણી – 07799 730 735.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments