તમારા જીવનની પ્રત્યેક પળે, તમે જે કાંઇ કરો અથવા કાંઇ ના કરો પરંતુ તમારું કર્મ તો અલોપ થતું જ જાય છે. સમસ્ત જીવન પ્રક્રિયા એ પોતે જ કર્મના અલોપ થવા કે અંત આવવારૂપ છે. કર્મ તમારી પાસે ચોક્કસ પ્રમાણમાં ફાળવાયેલું કર્મ હોય છે જેને આપણે પ્રારબ્ધ કહીએ છીએ. પ્રારબ્ધ આપમેળે જ કાર્યરત હોય છે પરંતુ સમસ્યા તે છે કે કર્મની દુકાન અોવરટાઇમ કાર્યરત રહે છે. આમ નવા કર્મો ઝડપભેર ખડકાતા જ જાય છે. કર્મના વિસર્જન, અંત કે અલોપ થવાની પ્રક્રિયા ચોક્કસ ઝડપે જ થતી હોય છે પરંતુ લોકો તેમના કર્મની પ્રક્રિયા કે ઉત્પાદનમાં કાર્યદક્ષ રહી શકે છે.
ચાલો આપણે એમ કહીએ કે કોઇ કર્મ નહીં કરી નિષ્કર્મી રહો અને બેસી રહો. આનો અર્થ એમ થાય કે કર્મ તો તેની ગતિએ સક્રિય છે જ પરંતુ કાઇં અર્થપૂર્ણ ઉત્પાદન કરતું નથી. આજ કારણે આધ્યત્મિક વાતાવરણ તેવી રીતે સર્જાયું હોય છે તમારે ક્યારે ખાવું તે પણ નક્કી કરી શકતા નથી. જમવા માટે ઘંટ વાગે અને તમે જઇને જમો છો. અમે જમવાના આનંદના વિરોધી નથી. પરંતુ જમવાના સીધેસીધા કામ માટે પણ તમે ઇચ્છા, વિચાર અને અન્ય ઘણાબધા કર્મને જન્માવો તે માટે આમ કરાય છે.
મહેરબાની કરીને જીવનના તમામ પાસા અંગે પણ આવી જ રીતે ધ્યાન આપો. આમ કરશો તો તમે તમારા રોજિંદા ધોરણના કરતાં પણ સો ગણાં વધારે કર્મો કરશો. જ્યારે તમે ખોરાક રાંધો છો અથવા આનંદભેર ભોજન જમો છો, તેને પચાવો છો તેને તમારો પોતાનો હિસ્સો બનાવો છો તો તે પણ કર્મ છે. જીવનની સીધે સાદી પ્રક્રિયા પોતે પણ કર્મસ્વરૂપ નક્કી કરી લેશે.
આધ્યાત્મિક માર્ગનો અર્થ જ અમે તમારી કર્મિક પ્રક્રિયાને ફાસ્ટ ફોરવર્ડ (ઝડપથી આગળ ધપાવવા) કરવા માંગીએ છીએ. આપણે ફાળવાયેલા ભાર કરતાં વધારે કર્મબોજ લઇએ છીએ કારણ કે પાછા ફરીને તેની તે જ વસ્તું ફરી ફરીને કરવા માંગતા નથી. આપણે તેને હાલને હાલ જ પૂરી કરવા માંગીએ છીએ. તમે જે તે કર્મ ધીરે ધીરે કરી આગળ વધવા માંગો છો કે જે કાંઇ છે તે બધું જ મૂર્ખામીભર્યું શક્ય તેટલી ઝડપે પતાવવા માંગો છો તેની સમજભરી પસંદગી દરેકે જાગૃતપણે લેવાની છે. કર્મનો અર્થ-તમે બિનજાગૃત પણે સર્જેલું ચોક્કસ પ્રકારનું સોફ્ટવેર છે તમે જન્મ્યા અને માતાના ગર્ભાધાનના 40થી 48 દિવસ પહેલાના સમયગાળામાં કર્મનો તાંતણો એક સ્પ્રીંગ કોઇલની માફક મજબૂત પક્કડ બનાવતો જાય છે. ભૂતકાળની માહિતી, તમારા દેહની મજબૂતી, તમારા માતા પિતાના સ્વભાવ, ગર્ભાધાનનો પ્રકાર અને અન્ય ઘણાબધા પરિબળોના આધારે કર્મનો તંતુ સ્પ્રીંગમાં મજબૂત પણે બંધ બેસાડવા ચોક્કસ પ્રમાણની માહિતી પસંદ કરે છે અને આ રીતે તે કોઇલ્ડ સ્પ્રીંગ જેવી છે જો તમે બેઠેલા છો તો આ સ્પ્રીંગ જેવી છે જો તમે ઝડપે ખૂલતી રહે છે. તમે જેટલા વધારે બેસો તેટલી વધારે ખૂલે કારણ કે તમે ચોક્કસ પ્રવૃત્તિમાં છો અને નવી બાબતોનો ખડકલો કરો છો તેને સામે કોઇલ્ડ સ્પ્રીંગ તો ચોક્કસ ઝડપે જ ખુલતી હોય છે. આમ કર્મ તો ચોક્કસ રીતે આપમેળે થતું રહે છે. (સિવાય કે કાંઇ બન્યું ના હોય) અને આપમેળે ઝડપભેર છુટું પડતું હોય છે.
આજે આપણે આપણા કર્મતંતુની કાળજી લીધા વિના જ ભૌતિક માનવ જીવનને વિસ્તારવા મથી રહ્યા છે. કારણ કે આપણે જીવવિજ્ઞાન ઉપર ચોક્કસ પ્રમાણનું પ્રભુત્વ ધરાવીએ. આપણે દવાઅો અને શસ્ત્રક્રિયા દ્વારા જીવનને ખેંચવા મથીએ છીએ. ઘણાબધા લોકો તેમની યાદશક્તિ કે માનસિક સ્વસ્થતા ગુમાવતા હોય છે. તેનું કારણ આ પણ હોઇ શકે.
તમારે જે કરવું હોય તે કરો પરંતુ તમારામાં રહેલું ‘ડમ્બ કમ્પ્યુટર’ તમારી સામે તાકતું જ રહે છે. કારણ કે સોફ્ટવેરનો તો અંત આવી ગયો છે પરંતુ બદલાયેલા હૃદય કે કીડની થકી તમારું હાર્ડવેર તો હજું સક્રિય જ છે. જો આ બધાએ પણ તેમના અાપખાના અન્ય વળાંકોને વધારવા કાંઇક કર્યું હોત અને ભૌતિક્તાથી ઉપર આધ્યાત્મિક્તાનો આંચળ અોઢ્યો હોત તો અને જો તમે હજાર વર્ષ જીવો તો તમે જરૂરી સોફ્ટવેર બીજું ઉભું કરી શકો કારણ કે અન્યત્ર પણ હજુ ભરપુર તાકાક પડેલી છે. કર્મનું વેરહાઉસ છે. જે ખુલ્યુ નથી તેને સંચિત કહે છે તમે એવું પ્રોગ્રામિંગ કરી શકો કે જ્યારે કર્મનું સોફ્ટવેર પૂરૂં કે તુરંત તમારા હાર્ડવેર ઉપર પડદો પાડી શકો કે ઢાંકી દઇ શકો.
– Isha Foundation