• વંશીય લઘુમતી સ્ટાફનું પ્રમાણ 9.7 ટકા છે અને 2025 સુધીમાં 14 ટકા કરાશે.
    • પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સના પરિવારમાં વંશીય લઘુમતીના સ્ટાફની ટકાવારી 16.3 ટકા છે.
    • મહારાણી એલિઝાબેથ II ના અંતિમ સંસ્કારનો ખર્ચ £1.6 મિલિયન હતો.
    • શાહી પરિવારે ગયા વર્ષે લગભગ 200 હેલિકોપ્ટર ટ્રિપ્સ અને 65 ચાર્ટર્ડ ફ્લાઇટ્સમાં મુસાફરી કરી હતી.
    • તેમની મુસાફરી પરનો સત્તાવાર ખર્ચ 2022માં £4.5 મિલિયનથી ઘટીને 2023માં £3.9 મિલિયન થઈ ગયો હતો.
    • કિંગ અને ક્વીને કરેલી ઓક્સફોર્ડશાયરના બ્રિઝ નોર્ટનથી રવાન્ડાની રાજધાની કિગાલી સુધીની ચાર્ટર ફ્લાઇટનો ખર્ચો £186,571 થયો હતો.

    શાહી પરિવાર પાછળ કરાયેલ ખર્ચનો હિસાબ

    શાહી પરિવાર પાછળ માર્ચ 2023માં સમાપ્ત થતા વર્ષ માટે કરાયેલ ખર્ચ આ મુજબ હતો. પરિવારની આવક 2022માં £9.9 મિલિયનની અને 2023માં £9.8 મિલિયનની હતી.

     

    ખર્ચ (£ મિલીયનમાં) 2022 2023
    હાઉસકીપિંગ/આતિથ્ય 1.3 £2.4
    યુટીલીટીઝ 3.2 4.5
    અન્ય સ્ટાફ ખર્ચ 3.8 5.0
    અવમૂલ્યન 3.4 4.3
    ડિજિટલ સેવાઓ 3.2 4.0
    પગાર ખર્ચ 23.7 27.1

LEAVE A REPLY