(ANI Photo)

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માએ રવિવારે ઈન્દોરની મેચ રમવા સાથે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો. આટલી મેચ રમનારો તે પહેલો ક્રિકેટર છે.

રોહિતનું 2007માં ટી-20 ઈન્ટરનેશનલનું ડેબ્યુ થયું હતું. એ વર્ષે ભારતીય ટીમ સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બની હતી અને રોહિત શર્મા તે ટીમનો એક સભ્ય હતો. તેના નામે ટી-20 ઈન્ટરનેશનલ્સમાં ચાર સદી અને 29 અડધી સદી પણ છે.

LEAVE A REPLY