Rishi Sunak apologized for not wearing a seatbelt

વડા પ્રધાન ઋષિ સુનકે “અખંડિતતા” સાથે શાસન કરવાનું વચન આપ્યું છે અને તેમની ટોચની કેબિનેટ – ટીમમાં પક્ષની વિવિધ પાંખના લોકોને સામેલ કરીને કન્ઝર્વેટિવ્સને એક કરવાનો પ્રયાસ કર્યો છે. સુનક દ્વારા પસંદ કરાયેલ મિનિસ્ટર્સની નિમણૂકને કિંગ ચાર્લ્સે મંજૂરી આપી છે. જેમના નામ આ મુજબ છે.

  • ઋષિ સુનક, સાંસદ: ફર્સ્ટ લોર્ડ ઓફ ટ્રેઝરી, મિનિસ્ટર ઓફ સિવિલ સર્વિસ અને મિનિસ્ટર ફોર ધ યુનિયન અને વડા પ્રધાન.
  • જેરેમી હન્ટ, સાંસદ: ચાન્સેલર ઓફ એક્સચેકર.
  • ડોમિનિક રાબ, સાંસદ: નાયબ વડા પ્રધાન, લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટીસ.
  • સાયમન હાર્ટ, સાંસદ: પાર્લામેન્ટરી સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી (ચિફ વ્હીપ).
  • જેમ્સ ક્લેવર્લી, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ.
  • બેન વોલેસ, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડીફેન્સ.
  • નદીમ ઝહાવી, સાંસદ: પોર્ટફોલિયો વિનાના મંત્રી.
  • ઓલિવર ડાઉડેન, CBE, સાંસદ: ચાન્સેલર ઓફ ધ ડચી ઓફ લેન્કેસ્ટર.
  • સુએલા બ્રેવરમેન KC, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હોમ ડીપાર્ટમેન્ટ.
  • ગ્રાન્ટ શેપ્સ, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી.
  • પેની મોર્ડન્ટ, સાંસદ: લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ અને લીડર ઓફ હાઉસ ઓફ કોમન્સ.
  • ગિલિયન કીગન, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન.
  • મેલ સ્ટ્રાઇડ, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન.
  • ડૉ. થેરેસ કોફી, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ.
  • સ્ટીવ બાર્કલે, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હેલ્થ એન્ડ સોસ્યલ કેર.
  • માઈકલ ગોવ, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ અને ઇન્ટરગવર્નમેન્ટલ રીલેશન્સ.
  • કેમિ બેડનોક, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ બોર્ડ ઓફ ટ્રેડ. મિનિસ્ટર ફોર વુમન એન્ડ ઇક્વાલીટીઝ.
  • મિશેલ ડોનેલન, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ.
  • ક્રિસ હીટન-હેરિસ, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આર્યર્લેન્ડ.
  • એલિસ્ટર જેક, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ.
  • ડેવિડ ટીસી ડેવિસ, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વેલ્સ.
  • લોર્ડ ટ્રુ CBE: લોર્ડ પ્રીવી સીલ અને હાઉસ ઓફ લોર્ડ્સના નેતા.
  • વિક્ટોરિયા પ્રેન્ટિસ , સાંસદ: એટર્ની જનરલ.
  • જેરેમી ક્વિન, સાંસદ: પેમાસ્ટર જનરલ અને મિનિસ્ટર ફોર ધ કેબિનેટ ઓફિસ.
  • માર્ક હાર્પર, સાંસદ: સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ટ્રાન્સપોર્ટ.
  • જ્હોન ગ્લેન, સાંસદ: ચિફ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી.
  • જોની મર્સર, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર વેટરન્સ અફેર્સ.
  • ટોમ ટૂગેન્ધાત, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સીક્યુરિટી.
  • સર ગેવિન વિલિયમસન CBE, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ વિધાઉટ પોર્ટફોલિયો.
  • રોબર્ટ જેનરિક, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ઇમિગ્રેશન (હોમ ઓફિસ)
  • એન્ડ્રુ મિશેલ, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (વિકાસ મંત્રી).
  • એલેક્સ ચાક, કેસી, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીફેન્સ.
  • એન-મેરી ટ્રેવેલિન, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ.
  • ક્રિસ ફિલ્પ, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ હોમ ઓફિસ.
  • લ્યુસી ફ્રેઝર, કેસી, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ઓફ લેવલિંગ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ.
  • હેલન વેટલી, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર.
  • ગ્રેગ હેન્ડ્સ, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ.
  • સ્ટીવ બેકર, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ નોર્ધન આયર્લૅન્ડ ઑફિસ.
  • બેરોનેસ વિલિયમ્સ ઓફ ટ્રેફોર્ડ: કેપ્ટન ઓફ ધ ઓનરેબલ કોર્પ્સ ઓફ જેન્ટલમેન એટ આર્મ્સ (લોર્ડ્સ ચીફ વ્હીપ).
  • જેમ્સ હીપ્પે, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ મિનિસ્ટ્રી ઓફ ડીફેન્સ.
  • વિલ ક્વિન્સ, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશ્યલ કેર.
  • નુસરત ગની, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી.
  • માર્ક સ્પેન્સર, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ.
  • જુલિયા લોપેઝ, સાંસદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ.
  • માઈકલ ટોમલિન્સન, સાંસદ: સોલિસિટર જનરલ.
  • જ્યોર્જ ફ્રીમેન, સાસંદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી અને ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી.
  • નિક ગીબ, સાસંદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન.
  • રોબર્ટ હાલ્ફન, સાસંદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર એજ્યુકેશન.
  • જેસી નોર્મન, સાસંદ: મિનિસ્ટર ઓફ સ્ટેટ ઇન ધ ડીપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ.
  • વિક્ટોરિયા એટકિન્સ, સાસંદ: ફાઇનાન્સીયલ સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી.
  • એન્ડ્રુ ગ્રિફિથ, સાસંદ: ઇકોનોમિક સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી.

LEAVE A REPLY